કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કચ્છી ખારી ભાત
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કચ્છી ખારી ભાત રેસીપી મુખ્ય ફોટો

કચ્છી ખારી ભાત

Shilpa khatri
Shilpa khatri @shilpakhatri421

#cookpadgujrati
#KRC
#RB12
કચ્છી મેનું માં તો હોય જ 🤷‍♀️😋

#cookpadgujrati
#KRC
#RB12
કચ્છી મેનું માં તો હોય જ 🤷‍♀️😋

વધુ વાંચો

કચ્છી ખારી ભાત

Shilpa khatri
Shilpa khatri @shilpakhatri421

#cookpadgujrati
#KRC
#RB12
કચ્છી મેનું માં તો હોય જ 🤷‍♀️😋

#cookpadgujrati
#KRC
#RB12
કચ્છી મેનું માં તો હોય જ 🤷‍♀️😋

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30મીનીટ 1 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 2 નંગ બટાકા
  2. 2 નંગ ડુંગળી
  3. 1 નંગટામેટાં
  4. લીમડો
  5. 8-10કળી લસણ
  6. 2-3તજ ના ટુકડા
  7. 3લવીંગ
  8. 2-3ત્રીફલા
  9. 2-3નાગકેસર
  10. 2-3મરી
  11. 2આખા લાલ મરચા 1તમાલપત્ર
  12. ચપટીદગડ ફુલ
  13. 1 ચમચીજીરું
  14. 1 ચમચીરાઇ
  15. 1/2 ચમચીહળદર
  16. 3 ચમચીમરચું
  17. 2 ચમચીઘાણાજીરૂ પાઉડર
  18. સ્વાદ અનુસારમીઠું
  19. 1.5 વાટકીજીરાસર ચોખા
  20. જરૂર મુજબ પાણી
  21. 2 ટેબલ સ્પૂનતેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30મીનીટ 1 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બટાકા. ડુંગળી.ટામેટાં ને કટ કરી લો પછી લસણ ની પેસ્ટ કરો

    કચ્છી ખારી ભાત રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    વઘાર માટે તેલ મુકી તેમાં ખડા મસાલા ઉમેરી લો. લસણ નીપેસ્ટ સાંતળો પછી ડુંગળી બટાકા એડ કરો બરાબર મિક્સ કરી ને સાંતળો

    કચ્છી ખારી ભાત રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે ચોખા ને સારી રીતે ધોઇ લો. પછી ચોખા ને પણ 2મીનીટ સાંતળો. પછી ટામેટાં અને બધા મસાલા એડ કરો. પ્રમાણ સર પાણી નાખી ને ઉકાળો.

  4. 4

    કુકર નું ઢાંકણ ઢાંકી દેવું 2-3 વ્હીસલ કરી લો પછી ધીમાં તાપે 10મીનીટ રહેવા દો. કુકર ઠંડું પડે એટલે કુકર ખોલી ને સર્વ કરો તો તૈયાર છે સ્વાદિષ્ટ કચ્છી ખારી ભાત.

    કચ્છી ખારી ભાત રેસીપી સ્ટેપ4ફોટો
    કચ્છી ખારી ભાત રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Shilpa khatri
Shilpa khatri @shilpakhatri421
પર July 14, 2022 11:08

ટિપ્પણીઓ (2)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
July 25, 2022 12:59
@shilpakhatri421 Delicious 👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. કાઠીયાવાડી લસણીયા બટાકા (Kathiyawadi Lasaniya Bataka Recipe In Gujarati)
  2. રાજસ્થાની લસણ ની ચટણી (Rajasthani Lasan Chutney Recipe In Gujarati)
  3. ઇન્દોરી મગદાળ કચોરી(Indori kachori moongdal recipe in gujrati)
  4. આથા વગર ક્રિસ્પી ઢોસા
  5. ખારી ભાજીના થેપલા ગૌરીવ્રત સ્પેશિયલ (Khari Bhaji Thepla Gauri Vrat Special Recipe In Gujarati)
  1. રાજસ્થાની વેજ.બિરયાની / જોધપુરી કાબુલી (Rajasthani Veg. Biryani /Jodhpuri Kabuli Recipe In Gujarati)
  2. ચૂરમા ના લાડુ
  3. ખારી ભાત (Khari Bhat Recipe In Gujarati)
  4. જોધપુરી મિર્ચી વડા (Jodhpuri Mirchi Vada Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16369531
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close