ચૂરમા ના લાડુ

Sangita Vyas @Sangit
ચૂરમા ના લાડુ
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણ માં પાણી લઈ તેમાં ઘી અથવા તેલ નાખી ગરમ કરો ત્યારબાદ તેમાં લોટ એડ કરી સારી રીતે મિક્સ કરી લેવો. (લોટ નાખતી વખતે ગેસ બંધ કરી દેવી)
- 2
- 3
હવે આ લોટ ને ગ્રીસ કરેલી થાળી માં લેવલ થી પાથરી દબાવી લો અને સ્ટીમર માં પાણી ગરમ મૂકી ૧૦ થી ૧૫ મિનિટ માટે બાફી લો.
બાફતી વખતે થાળી ને ઢાંકવી જરૂરી છે એમાં પાણી ના જાય તેનું ધ્યાન રાખવું. - 4
સ્ટિમ બાદ ઠંડી કરી થાળી ના લોટ ને ચાળી લેવો,
હવે પેન માં ગોળ લઈ તેમાં ઘી એડ કરી ગોળ ઓગળે ત્યાં સુધી ગરમ કરો તેમાં જ ડ્રાય ફ્રુટ નાખી દો અને એકરસ થયેલા મિશ્રણ ને ચાળેલા લોટ માં એડ કરી ઇલાયચી જાયફળ નો પાઉડર નાખી મિક્સ કરી લો.. - 5
- 6
થોડું ઠંડું થાય એટલે લાડુ વાળી ખસખસ ચોપડી લો..
યમ્મી લાડુ તૈયાર છે.. બાપ્પાને ધરાવી ખાવા માંડો...😀👍🏻 - 7
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રેશમી ચૂરમા ના લાડુ(Reshmi Churma Ladu recipe in gujarati)
#GCગણેશજી ને પ્રિય મોદક અને લાડુ.. મેં બાપ્પા ને પસંદ આવે એવા લાડુ બનાવ્યા.. આ લાડુ છે તો ચૂરમાના જ ..પણ મખમલ જેવા સોફ્ટ હોય ખાવા માં એટલે તેને રેશમીયા ચૂરમા ના લાડુ કહી શકાય.મને ચૂરમાના ગોળ ના લાડુ જ ભાવે. અને એ પણ રેશમીયા ચૂરમાના લાડુ Kshama Himesh Upadhyay -
-
ચુરમા ના લાડુ ગણેશ ચતુર્થી સ્પેશિયલ (Churma Ladoo Ganesha Chaturthi Special Recipe In Gujarati)
#SGCબાપ્પા ને પ્યારા એવા ચૂરમા ના લાડુ..ઘણી બધી વેરાયટી ના લાડુ બનાવાનો ટ્રેન્ડચાલ્યો છે, પણ ગણપતિ ને પસંદ છે ચૂરમા ના ગોળ વાળા જ લાડુ..તો આવો,Parfect માપ સાથે આજે લાડુ બનાવીબાપા ને ધરાવી એમની કૃપા મેળવીએ.. Sangita Vyas -
ચૂરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#cookpad #cokpadindia #cookpadgujarati ચૂરમાં ના લાડુ એક ટ્રેડિશનલ મીઠાઈ છે પેહલાના સમય માં લગન અને બીજા સારા પ્રસંગે લાડવા જ બનાવ માં આવતા. ગોળ અને ચોખ્ખું ઘી માંથી બનતા આ લાડુ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ સારા છે. Bhavini Kotak -
બેસન લાડુ અને ચૂરમાં લાડુ (Besan Ane Churma Na Ladoo Recipe In Gujarati)
#GCઅપડે બધા જાનીએ છે કે ગણેશ ચતુર્થી ઍ આપણો બહુ મોટો તહેવાર છે.અને ગણેશજી ને લાડુ નો પ્રસાદ ધરાવવામાં અવે છે.એમાં મોદક,ચૂર માં લાડુબેસન લાડુ,માવા ના લાડુ..એવા અનેક પ્રકર ના ધરાવવામાં અવે છે.આજે મેં બેસન અને ચૂરમાં લાડુ બનાવ્યા છે.એની રીત નિચે મિજબ છે.સૌ પ્રથમ બેસન લડ્ડુ રીત. Manisha Maniar -
કીટુ ની ગોળ પાપડી
#RB19#SFRઘી બનાવ્યાં પછી જે કિટુ કે બગરું નીકળે એને ફેનકી ન દેતા તેમાંથી અનેક વાનગીઓ બને છેઆજે મે એમાં થી ગોળ પાપડી બનાવી છે.ઘી ઓછા પ્રમાણ માં લેવું કેમ કે બગરું માં ઘી હોય જ છે.. Sangita Vyas -
ચૂરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#SGC ભાદરવા સુદ ચોથ એટલે ગણેશ ચતુર્થી નો દિવસ. બહેનો કેટલાય પ્રકાર ના લાડુ બનાવી ગણપતિ ને પ્રસાદ ધરાવતી હોય છે. આજે મેં ચૂરમા ના લાડુ બનાવી ગણપતિ ને પ્રસાદ ધરાવ્યો. Bhavnaben Adhiya -
-
ચૂરમાં ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCRગણેશ ચતુરથી હોય અને લાડુ ના બને એવું તો બને જ નહિ ને? ગણપતિ બાપ્પા નો પ્રસાદ લાડુ બનાવ્યા છે..તમને પણ recipe ગમશે.. Sangita Vyas -
-
ચૂરમા ના લાડુ (Churma Na Ladu Recipe In Gujarati)
#GCગણેશ ચતુર્થ એ બનાવી શકાય ને સોમવારે પણ બનાવી શકાય Pina Mandaliya -
ગોળ ના લાડુ (Gol Ladoo Recipe In Gujarati)
આજે સંકષ્ટ ચતુર્થીએ ગણેશજી ને પ્રિય એવા ગોળ ના ચુરમા લાડુ બનાવ્યા Pinal Patel -
-
ચૂરમા લાડુ (Churma Ladoo Recipe in Gujarati)
ગણેશ ચતુર્થી હોય કે પછી કોઈ સારો તેહવાર ઘર માં ચુરમા નાં લાડુ ચોક્કસ બને જ. ગુજરાતી મિષ્ટાન્ન માં લાડવા નું સ્થાન સૌથી ઉપર જ હોય છે. લાડવા બે પ્રકાર ના બને છે ખાંડવાળા અને ગોળવાલા. અહીંયા મેં ગોળ નો ઉપયોગ કરી ને લાડુ બનાવ્યા છે. Disha Prashant Chavda -
ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR ગણેશ ચતુર્થી ની બધાં ને ખુબ ખુબ શુભેચ્છા HEMA OZA -
ઘઉં ના લાડુ (Wheat Ladoo Recipe In Gujarati)
#GA4#Week14#Ladooશિયાળો આવે અને એમાંય ધનુર્માસ આવે એટલે અમારે ત્યાં તીખા તમતમતા ખીચડાની સાથેસાથે ઘઉં ના લાડુ બનાવવામાં આવે છે Prerita Shah -
ચુરમાના લાડુ(Churama Na Ladu Recipe In Gujarati)
#GCગણેશ ચતુર્થી આવે એટલે ગુજરાતીઓ ના ઘરે ચુરમા ના લાડુ અચુક બને છે મરી મામ્મી પાસે થી શીખી ને આજે મેં બહું ઓછા ઘી મા પરફેટ માપ સાથે ખાંડ ની જગ્યાએ ગોળ ને યુઝ કરી ને આ ચુરમાના લાડુ બનાવ્યા છે. Komal Batavia -
ઘઉં ના લોટ નો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)
#SJRરક્ષાબંધન નિમિત્તે હેલ્થી ઘઉંના લોટ નો ગોળ નાખી ને શીરો બનાવ્યો..ભગવાન ને ધરાવીને ભાઈ ના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી..🙏 Sangita Vyas -
ચુરમાના લાડુ(ladu recipe in gujarati)
ગુજરાત માં ચુરમા ના લાડુ એ બહુ જ પ્રખ્યાત. કોઈ પણ પ્રસંગ હોય, તહેવાર હોય ચુરમા ના લાડુ તો હોય ઘણા લોકો ખાંડ નાખી ને ચુરમા ના લાડુ બનાવે તો ઘણા લોકો ગોળ નાખી ને ચુરમા ના લાડુ બનાવે. મેં અહીંયા ગોળ નાખી ને ચુરમા ના લાડુ બનાવ્યા છે. ગુજરાત માં ગણેશ ચોથ ના દિવસે બધા જ ઘર માં ચુરમા ના લાડુ બને. ગોળ ના ચુરમા ના લાડુ બહુ જ સ્વાદિષ્ટ લાગે છે અને જો બરાબર રીત થી બનાવા માં આવે તો બહુ જ સોફ્ટ પણ થાય છે. જો આ રીતે બનાવશો ચુરમા ના લાડુ તો બનશે સરસ સોફ્ટ અને સ્વાદિષ્ટ.#કૂકબુક Nidhi Jay Vinda -
સાબુદાણા ના લાડુ (Sabudana Ladoo Recipe In Gujarati)
#ATW2#TheChefStoryમોતીચૂર ના લાડુ ની effect આપે એવા સાબુદાણા નાલાડુ ની recipe નવી છે અને બહુ સરળ પણ છે..બહુ ઓછાં સમય માં બનતી યુનિક સ્વીટ રેસિપી.. Sangita Vyas -
ચણા ના લોટ નો શીરો (Chana Flour Sheera Recipe In Gujarati)
ઘણાં પ્રકારના ના શિરા બનતા હોય છે,પણ ચણા ના લોટ નો શિરો બહુ ઓછાં બનાવતા હોય છે,તો મને થયું,સોજી નો,ઘઉં ના લોટ નો શિરો બહુ ખાધો આજે ચણા ના લોટ નો શિરો બનાવું..બહુ જ યમ્મી થયો અને ફટાફટ ગળે ઉતરી પણ ગયો😀 Sangita Vyas -
બેસન ડ્રાય ફ્રુટ લાડુ (Besan Dry Fruit Laddu Recipe In Gujarati)
#કુકબુક#cookpad#cookpadindiaદિવાળી એ આપડો મન ગમતો તેહવાર છે. દિવાળી નજીક આવે એટલે આપડે બધાજ તૈયારી માં લાગી જઈએ છીએ. પેહલા ઘર ની સફાઈ કરવાની, પછી શૉપિંગ કરવાની અને પછી નાસ્તા અને સ્વીટ બનાવવાના.આજે મે ૧ ખુબજ સરળ રીતે બેસન ના લાડુ બનાવ્યા છે. ખાંડ ની છાશની વગર ફક્ત ૩ વસ્તુ થી ખુબજ જલ્દી બની જતા લાડુ ની મજા માણો. Mitali Chavda (Mitali Darshan Vala) -
ચૂરમા નાં લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
ચૂરમાનાં ગોળ ના લાડુ એ પારંપરિક રીતે હનુમાનજી ને ધરાવવા માં આવે છે. આજે હનુમાનજી જન્મોત્સવ નિમિત્તે બનાવ્યા અને હનુમાનજી ને ધર્યા..બધાને હનુમાન જન્મોત્સવ ની શુભેચ્છાઓ 🙏🙏 Dr. Pushpa Dixit -
ચૂરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
ચૂરમાં ના લાડુ એક એવી વાનગી છે જે સૌ કોઈ ને ભાવતી હોઈ છે.અને ગમે ત્યારે બનાવી શકીએ મેમાન આવ્યા હોય કે કઈ તહેવાર આસાની થી બની જતી હોય છે. Shivani Bhatt -
ચુરમાના લાડુ(churma na laadu recipe in Gujarati)
#સાતમ#વેસ્ટચુરમાના લાડુ સાતમ નાં દીવસે ખાવા માટે બનાવ્યા..આ લાડુ મેં ગોળ નાખી ને જ બનાવ્યા છે.. ખાંડ નો ઉપયોગ બિલકુલ કર્યો નથી..જેથી હમણાં ચોમાસામાં શરદી અને ખાંસી ન થાય..અને આનંદ થી ખાઈ શકાય.. ચુરમાના લાડુ દસ થી પંદર દિવસ સુધી રાખી શકાય..આ લાડુ બહુ જ સરળ છે બનાવવા..અને ઘી, ગોળ,સુકોમેવો અને ઘઉં નો લોટ.થી બનતા હોવાથી ખુબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક આહાર... Sunita Vaghela -
ચૂરમાં ના લાડુ(churma na ladu recipe in gujarati)
#GCઆજે મેં ગણેશ ચોથ ના પ્રસાદ માટે પરંપરાગત ચૂરમાં ના લાડુ બનાવ્યા છે Dipal Parmar -
ગોળ ચૂરમા નાં લાડુ (Jaggery Churma Ladoo Recipe In Gujarati)
#SGC#ganeshchaturthirecipesચૂરમાનાં ગોળ ના લાડુ એ પારંપરિક રીતે ગણપતિ બાપાને ગણેશ ચતુર્થી એ ધરાય. બધાને ગણેશ ચતુર્થી ની શુભેચ્છાઓ 🙏🙏ગણપતિ બાપા મોરિયા 🙏🙏 Dr. Pushpa Dixit -
ચૂરમા લાડુ
#ચતુર્થીમિત્રો, ગણપતિ દાદાને મોદક સિવાય કંઈ ના ભાવે.અને અલગ અલગ રાજ્યોમાં હવે તો ગણપતિ મહોત્સવ ખૂબજ ધામધૂમથી ઉજવાય છે.અને બાપ્પાને લાડુ કહો કે મોદકનો ભોગ ધરાવે છે. તો અમારા ઘરમાં પરંપરાગત રીતે વડવાઓ જે ગણપતિ સુખડના લાકડાની છે તેનું ચતુર્થી ના દિવસે પૂજન કરી અને ચૂરમાના લાડુનો ભોગ ધરાવે છે.તો હું પણ દર વર્ષે પરંપરાગત રીતે પુજન કરી ચૂરમા લાડુ બનાવું છું તો આવો તમે પણ પ્રસાદનો લાભ લો.🙏 વર્ષા જોષી -
-
ચૂરમા લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#MA મમ્મી ના હાથ ના જમણ ની વાત જ્યારે આવે ત્યારે ચૂર્માં ના લાડુ જ સૌ પ્રથમ યાદ આવે. ચૂરમાના લાડુ જૂની અને શ્રેષ્ઠ મીઠાઈ છે જે સૌ ને ભાવતી જ હશે.આમ તો મુઠીયા માંથી બનતી આ મીઠાઈ છે પણ મારા મમ્મી ભાખરી માંથી પણ અમને બનાવી ને આપતા જેથી તેલ નો ઓછો વપરાશ થાય અને ગોળના હોવાથી સ્વાદિષ્ટ પણ બને. જે મને ખૂબ જ ભાવતા હતા .આજે એ હું તમારી સમક્ષ મૂકી રહી છું .મે પણ બનાવ્યા.અને મારા ઘર માં પણ બધા ને ખુબ જ ભાવે છે. Bindiya Prajapati
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16369918
ટિપ્પણીઓ (10)