કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મકાઈના પાનિયા અને અડદની દાળ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મકાઈના પાનિયા અને અડદની દાળ રેસીપી મુખ્ય ફોટો

મકાઈના પાનિયા અને અડદની દાળ

Bhavna Parikh Cook Pad ID@Bhavana_57
Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 @cook_20910505

#KRC મારું મોસાળ રાજસ્થાનના કુશલગઢ નામના ગામમાં છે ત્યાં આગળ મકાઈના લોટના પાનિયા અને અડદની દાળ એકદમ ફેમસ ફૂડ ગણાય છે આ પાણીયા એટલે ખાખરાના પાન ઉપર મકાઈના લોટના પાનિયા બનાવવાના અને છાણા ઉપર શેકી અને ખાવાના હોય છે તેને ગેસ ઉપર લાકડા ઉપર તવી ઉપર ક્યાંય મૂકવામાં આવતા નથી ફક્ત છાણાં સળગાવીને એના ઉપર બે પાન વચ્ચે ગોઠવીને શેકવામાં આવે છે એટલે પાનની સોડમ અને છાણામાં શેકાઈ આવેલા સોડમ ખુબ સરસ બેકિંગની સુગંધ આવે છે અને સાથે લસણ મૂકીને અડદની દાળ ટેસ્ટ એકદમ સરસ આવે છે આ જુની પરંપરાગત વાનગી છે

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
બે લોકો માટે
  • 1 વાટકીઅડદની દાળ
  • 6/7લસણની કળીઓ
  • 4 નંગલવિંગ
  • 21/2 ચમચીમીઠું
  • 1 ચમચીહળદર
  • 11/2 ચમચીલાલ તીખું મરચું
  • 2 ચમચીવાટેલા આદુ-મરચાની પેસ્ટ
  • 11/2 ચમચીધાણાજીરું
  • 11/2 ચમચીલીંબુનો રસ અથવા કોકમ ના ફૂલ અથવા ટામેટા
  • 4 ચમચીચોખ્ખું ઘી
  • 1 ચમચીરાઈ અને જીરું
  • 1/2 ચમચીહિંગ
  • 2 વાડકીમકાઈનો લોટ
  • 1/4 ચમચીમીઠું
  • 6 નંગખાખરાના પાન
  • 1વાટકી
  • 1 વાડકીગરમ પાણી, પાણીયાનો લોટ બાંધવા
  • 2 ચમચીલીલા સમારેલા ધનિયા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ અડદની દાળને પલાળી મસળીને બે ત્રણ પાણીથી ધોઈ કાઢવી જ્યાં સુધી ચોખ્ખું પાણી આવે નહીં ત્યાં સુધી દાળને ધોવી કુકરમાં બે ત્રણ સિટી બોલાવી કુકરની ઠંડુ પાડવું તપેલીમાં કાઢી તેમાં ઉપાડો ગરમ પાણી નાખી તેને ઉકળવા દો. પછી તેમાં ઉપર મુજબના મસાલા એટલે કે મીઠું મરચું નાણાજીરૂ હળદર લીલા લસણની પેસ્ટ લીંબુ નો રસ નાખી ઉકળવા દો બરાબર ઉકળી જાય એટલે તેમાં ઘીનો વઘાર કરો

    મકાઈના પાનિયા અને અડદની દાળ રેસીપી સ્ટેપ1ફોટો
    મકાઈના પાનિયા અને અડદની દાળ રેસીપી સ્ટેપ1ફોટો
    મકાઈના પાનિયા અને અડદની દાળ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પાનિયા બનાવવા માટે. થાળીમાં મકાઈનો લોટ ચપટી મીઠું નાખી મારા ગરમ પાણીથી લોટને બાંધી અને હથેળી વડે એને મસળો અને એકદમ સ્મુધ થાય ત્યાં સુધી એને મસળવું પછી ખાખરાના પાન ઉપર તેને ભીનો હાથ કરી એના પર થાપો એના ઉપર બીજું પાન મૂકો અહીંયા મારી પાસે ખાખરાના પાન ન હોવાથી મે લીંબુના ઝાડના પાન લઈ એના ઉપર પાનિયા બનાવવાનો પ્રયત્ન કર્યો છે અને છાણા ના હોવાથી મેં તેને માટીની તવી ઉપર શેક્યા છે જ્યાં સુધી પાન બળી જાય નહીં ત્યાં સુધી એને શેકવા એટલે આપણને ખબર પડે કે પાનીયા તૈયાર થઈ ગયા છે

    મકાઈના પાનિયા અને અડદની દાળ રેસીપી સ્ટેપ2ફોટો
    મકાઈના પાનિયા અને અડદની દાળ રેસીપી સ્ટેપ2ફોટો
    મકાઈના પાનિયા અને અડદની દાળ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે આ પાનિયાની ગરમ કરી લે ઘીમાં ડુંબાડી ઉપર અડદની દાળ નાખી ગરમા ગરમ પીરસો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે કે

    મકાઈના પાનિયા અને અડદની દાળ રેસીપી સ્ટેપ3ફોટો
    મકાઈના પાનિયા અને અડદની દાળ રેસીપી સ્ટેપ3ફોટો
    મકાઈના પાનિયા અને અડદની દાળ રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    વરસાદી વાતાવરણમાં આ ગરમા ગરમ પાણી આ લસણની ચટણી તળેલા મરચા સાથે ખાવાની ખૂબ જ મજા પડી જાય છે જો ઉપર ઘરનું માખણ હોય તો પણ લગાડીને ખાઈ શકાય ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bhavna Parikh Cook Pad ID@Bhavana_57
Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 @cook_20910505
પર July 17, 2022 10:47

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પાનિયા દાળ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. રાજસ્થાની ખોબા રોટી
  2. કુકર ખાંડવી (Cooker Khandvi Recipe In Gujarati)
  3. કચ્છી ખારી ભાત(KATCHI KHARI BAAT RECIPE IN GUJARATI) (JAIN)
  4. રાજસ્થાની ગટ્ટા નું શાક (Rajasthani Gatta Shak Recipe In Gujarati)
  5. મેક્સિકન કેસેડિયા (Mexican Quesadilla Recipe In Gujarati)
  1. કચ્છી ખારી ભાત(KATCHI KHARI BAAT RECIPE IN GUJARATI) (JAIN)
  2. રાજસ્થાની કઢી (RAJSTHANI KADHI RECIPE IN GUJARATI) (JAIN)
  3. પાંદડીયા સાટા (Pandadiya Sata Recipe In Gujarati)
  4. કચ્છી ખારી ભાત (Kutchi Khari Bhat Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16374317
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close