કોબી નું સલાડ (Kobi Salad Recipe In Gujarati)
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16376133
સૌપ્રથમ કોબીને ઝીણી ઝીણી સમારી લો. હવે એક બાઉલમાં કોબીને લઈ તેમાં તેલ મરચું મીઠું અને ધાણાજીરું એડ કરી બધું બરાબર મિક્સ કરો. તો તૈયાર છે આપણું કોબીનું ટેસ્ટી સલાડ
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ