કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કચ્છી સમોસા
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કચ્છી સમોસા રેસીપી મુખ્ય ફોટો

કચ્છી સમોસા

Ashlesha Vora
Ashlesha Vora @cook_26502355
ભુજ

#KRC
#RB15

#KRC
#RB15

વધુ વાંચો

કચ્છી સમોસા

Ashlesha Vora
Ashlesha Vora @cook_26502355
ભુજ

#KRC
#RB15

#KRC
#RB15

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મીનીટ
૪ લોકો માટે
  1. સમો‌સા ની કણક માટે:-૨૦૦ ગ્રામ - મેંદા નો લોટ
  2. ૧ ચમચી-મીઠું
  3. ૧/૨- ચમચી અધકચરું જીરું
  4. ૨-૩ ચમચી - મોણ માટે તેલ
  5. જરૂર મુજબ પાણી
  6. સમોસા સ્ટફીંગ માટે:-૨૦૦ ગ્રામ - ચણાના લોટમાંથી બનાવેલ મુઠીયા
  7. ૪-૫- ડુંગળી
  8. ૧ ચમચી-તલ
  9. ૧ ચમચી- સૂકા ધાણા
  10. ૧ ચમચી- શીંગદાણા ભૂક્કો
  11. ૩ ચમચી- તીખા ગાંઠિયા નો ભુક્કો
  12. ૧ ચમચી-મીઠું
  13. ૧/૨- હળદર
  14. ૧ ચમચી- મરચું પાઉડર
  15. ૧ ચમચી- ગરમ‌ મસાલો
  16. ૧ ચમચી- ધાણાજીરું
  17. ૧ ચમચી- સૂકા તેજાના મસાલા (તજ, લવિંગ,મરી,સૂકા મરચાં, ધાણા,)
  18. તળવા માટે તેલ
  19. સમોસા સાથે સર્વ કરવા:- ટોમેટો કેચઅપ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    સૌપ્રથમ મેદાના લોટમાં મીઠું અને તેલ ઉમેરી અને જરૂર મુજબ પાણી વડે કણક તૈયાર કરો.

    કચ્છી સમોસા રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક કડાઈમાં તેલ મૂકી તેમાં જીરૂ,રાઈ, તલ,સૂકા ધાણા,હિંગ ઉમેરી તડતળે એટલે તેમાં સમારેલી ડુંગળી ઉમેરો, ડુંગળી બદામી રંગની થાય એટલે તેમાં આદુ-મરચાની પેસ્ટ, મીઠું,મરચું પાઉડર,હળદર, ધાણાજીરૂ ઉમેરી અને ચણાના લોટના મુઠીયા નો કરકરો ભૂકો અને મસાલા મિક્સ કરો, ત્યારબાદ સૂકા તેજાના મસાલા અને ગરમ મસાલો ઉમેરી અને સ્ટફિંગ તૈયાર કરો.

    કચ્છી સમોસા રેસીપી સ્ટેપ2ફોટો
    કચ્છી સમોસા રેસીપી સ્ટેપ2ફોટો
    કચ્છી સમોસા રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ મેંદાની કણક માંથી લૂઓ લઈ રોટલી વણી બે ભાગ કરો,એક ભાગમાં સ્ટફિંગ કરી અને સમોસા શેઈપ આપો, તેવી જ રીતે બધા સમોસા વાળી અને તેલમાં ધીમા તાપે તળી લો.

  4. 4

    તો આ કચ્છી સમોસા તૈયાર છે તેને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરેલ છે, લસણની ચટણી પણ લઈ શકો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Ashlesha Vora
Ashlesha Vora @cook_26502355
પર July 19, 2022 03:02
ભુજ
Happy
વધુ વાંચો

ટિપ્પણીઓ (5)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
July 25, 2022 13:07
@cook_26502355 YummyAll your recipes are superb and yummy. You can check my profile and follow me if you wish 😊😊
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ગોટા ગાંઠિયા ખમણ ની ચટણી (Gota Ganthiya Khaman Chutney Recipe In Gujarati)
  2. અળવી ના પાન અને કાંદાના મૂઠિયાં
  3. કાઠીયાવાડી લસણની ચટણી
  4. મમરા ના ભજીયા (Mamara Bhajiya Recipe In Gujarati)
  5. તુરીયા પાત્રા નુ ટેસ્ટી શાક જૈન રેસિપી (Turiya Patra Testy Shak Jain Recipe In Gujarati)
  1. ભાવનગરી તીખા ગાંઠિયા (Bhavnagari Tikha Ganthiya Recipe In Gujarati)
  2. કચ્છી પકવાન (Kutchi Pakwan Recipe In Gujarati)
  3. મોન્સૂન સ્પેશિયલ - ભુટ્ટો
  4. દાબેલીનો મસાલો
https://cookpad.wasmer.app/in-gu/recipes/16379018
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close