મેંગો જ્યુસ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16383148
એક મિક્સર ના જ્યુસ ના જાર માં કેરી ના કપૂર્યા લો. તેમાં દૂધ, માવો ને કાજુ નો પાઉડર અને ખાંડ નાખીને મિક્સિંગ કરો. બધુજ એક રસ થઇ જાય તો સમજવું મેંગો જ્યુસ રેડી છે. તો તૈયાર છે મેંગો જ્યુસ. હવે તેને સર્વિન્ગ ગ્લાસ માં સર્વ કરો. તો તૈયાર છે મેંગો જ્યુસ.
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ