ઇન્સ્ટન્ટ રાગી ઢોસા

રાગી ઢોસા એક હેલ્ધી ઢોસા નો પ્રકાર છે. આ એક સરળ રેસિપી છે જેમાં વધારે સમયની જરૂર પડતી નથી. રાગી ઢોસા નાસ્તામાં અથવા તો લાઈટ મીલ તરીકે ચટણી અને સંભાર સાથે પીરસી શકાય.
ઇન્સ્ટન્ટ રાગી ઢોસા
રાગી ઢોસા એક હેલ્ધી ઢોસા નો પ્રકાર છે. આ એક સરળ રેસિપી છે જેમાં વધારે સમયની જરૂર પડતી નથી. રાગી ઢોસા નાસ્તામાં અથવા તો લાઈટ મીલ તરીકે ચટણી અને સંભાર સાથે પીરસી શકાય.
રાંધવાની સૂચનાઓ
- 1
રાગીનો લોટ, રવો અને ચોખાના લોટને એક વાસણમાં ભેગા કરી લેવા. હવે તેમાં લીલા મરચાં, આદુ, જીરુ, લીલા ધાણા અને મીઠું ઉમેરીને બધું બરાબર હલાવી લેવું. હવે થોડું થોડું પાણી ઉમેરતા જઈને એનું એકદમ પાતળું ખીરું બનાવી લેવું. ઢાંકીને 15 મિનિટ માટે રહેવા દેવું.
- 2
ઢોસા પેનને મીડીયમ તાપ પર ગરમ થવા દેવી. હવે તેની ઉપર તૈયાર કરેલું ખીરું બરાબર હલાવીને ચમચા વડે બહારથી અંદરની તરફ રેડતા જવું. આ રીતે પેન ઢંકાય એ રીતે બધે રેડીને ઢોસો બનાવી લેવો. થોડીવાર પછી એની ઉપર ઘી કે તેલ ઉમેરવું. ક્રિસ્પી થાય ત્યાં સુધી રહેવા દેવો. હવે તેને ઉલટાવીને બીજી તરફથી પણ ક્રિસ્પી થવા દેવો.આ રીતે બધા ઢોસા તૈયાર કરી લેવા.
- 3
ગરમા ગરમ રાગી ઢોસા ને પીરસવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મલ્ટીગ્રેઈન મસાલા રોટી (Multigrain Masala Roti Recipe In Gujarat
મલ્ટીગ્રેઈન મસાલા રોટી અલગ-અલગ પ્રકારના લોટને ભેગા કરીને એમાં બેઝિક મસાલા ઉમેરીને બનાવવામાં આવતી રોટલી નો પ્રકાર છે. આ રીતે બનાવવામાં આવેલી રોટી હેલ્ધી અને ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે. આ રોટી સામાન્ય રોટલી ની જેમ પીરસી શકાય.#AM4#cookpadindia#cookpad_gu spicequeen -
મૈસુર બોન્ડા (Mysore bonda recipe in Gujarati)
મૈસુર બોન્ડા એ કર્ણાટક અને આંધ્ર પ્રદેશ નો લોકપ્રિય નાસ્તો છે. મૈસુર બોન્ડા મિક્સ વેજીટેબલ ના સ્ટફિન્ગ સાથે અથવા તો પ્લેન પણ બનાવી શકાય. મેંદા અને ચોખાના લોટમાં થોડા મસાલા ઉમેરીને બનાવવામાં આવતા આ વડા ઉપરથી ક્રિસ્પી અને અંદરથી ખૂબ જ લાઈટ અને સોફ્ટ હોય છે. મૈસુર બોન્ડા ટોમેટો ચટણી, નાળિયેરની ચટણી અથવા તો કોઈ પણ ચટણી સાથે પીરસી શકાય. આ એક ખૂબ જ ઝડપથી અને સરળતાથી બની જતો ખૂબ જ સ્વાદિષ્ટ નાસ્તો છે.#સાઉથ#પોસ્ટ9 spicequeen -
વેજીટેબલ પેનકેક (Vegetable pancake recipe in Gujarati)
સામાન્ય રીતે પેનકેક એટલે આપણા ધ્યાનમાં ગળ્યા પેનકેક આવે છે, પરંતુ અહીંયા મેં શાકભાજી ઉમેરીને મગની દાળમાંથી એકદમ હેલ્ધી વેજીટેબલ પેનકેક બનાવ્યા છે જે નાસ્તા માટે અથવા તો ગરમી ની ઋતુ માં લાઈટ મીલ તરીકે પીરસી શકાય. વેજિટેબલ પેનકેક દહીં, અથાણાં, ચટણી અથવા ચા કે કોફી સાથે પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#SD#cookpadindia#cookpad_gu spicequeen -
મેથી થાલીપીઠ (Methi thalipeeth recipe in Gujarati)
થાલીપીઠ મહારાષ્ટ્રીયન રેસીપી છે જે અલગ-અલગ લોટનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. થાલીપીઠ નાસ્તા તરીકે દહીં, અથાણું અને ઢેચા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ રેસિપીનો લાઈટ મીલ તરીકે પણ ઉપયોગ કરી શકાય.#MAR#RB10#cookpadindia#cookpad_gu spicequeen -
રાગી મીની ચીલા(Raagi Mini Chilla Recipe in Gujarati)
આ લોક ડાઉન માં કામ ઘરે થી કરવાનું એટલે ભૂખ પણ વધારે લાગે. સાથે એ પણ ધ્યાન રાખવાનું કે વજન ના વધી જાય. આ એક હેલ્ધી સ્નેક્સ છે. જે ફટાફટ બની જાય છે#સ્નેક્સ Shreya Desai -
મગદાળ પાલક ઢોસા (Moongdal palak dosa recipe in Gujarati)
ઢોસા બાળકોને ખૂબ જ પ્રિય વાનગી છે, પરંતુ મગની દાળના ઢોસા ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી પણ હોય છે. એમાં પાલક ઉમેરવાથી આ ડીશ નું પોષણ મૂલ્ય ખૂબ જ વધી જાય છે. ખુબ જ સરળતાથી બની જતી આ સ્વાદિષ્ટ રેસીપી હેલ્ધી ડાયટ તરીકે પણ પીરસી શકાય.#BR#CWM1#Hathimasala#cookpadindia#cookpad_gu spicequeen -
ફુદીના રવા ઢોસા (Pudina Rava Dosa Recipe In Gujarati)
#GA4#Week25 રવા ઢોસા ઘણા બધા અલગ અલગ પ્રકારના બનાવી શકાય. જેમ કે સાદા રવા ઢોસા, મસાલા રવા ઢોસા, મૈસુર રવા ઢોસા વગેરે અનેક પ્રકારના રવા ઢોસા બનાવી શકાય. મેં આજે ફુદીનાવાળા રવા ઢોસા બનાવ્યા છે. જેમાં મેં ઝીણો સમારેલો ફુદીનો અને ફુદીના ની ચટણી નો ઉપયોગ કર્યો છે. આ ઢોસા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Asmita Rupani -
રાગી ઓટ્સ ઇન્સ્ટન્ટ ઈડલી (Ragi Oats idli recipe in Gujarati)
#GA4#week20#ragi#cookpadindia#cookpadgujratiરાગી અને ઓટ્સ ની ઈડલી એક હેલધી ઓપ્શન છે.. ફેરમેંટ કરવાની જરૂર નથી પડતી. ઇન્સ્ટન્ટ બની જાય છે. છતાં પણ સોફ્ટ અને ટેસ્ટી બને છે.દેખાવ માં પણ કંઇક નવું લાગે છે.તો ચાલો.... Hema Kamdar -
વેજ. રાગી ઈડલી (Veg. Ragi Idli Recipe In Gujarati)
રાગી ઈડલી એ સ્નેકસ માટે એકદમ હેલ્ધી ઓપ્શન છે. તમારે કોઈ વાર લાઈટ લંચ કે ડિનર લેવું હોય તો પણ આ બનાવી શકો છો. રાગી હેલ્ધ માટે ખૂબ જ સારી છે. મેં આમાં વેજીટેબલ પણ નાખ્યા છે જેથી એ વધારે હેલ્ધી બન્યું છે.#સુપરશેફ૩#week3 Charmi Shah -
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#EBWeek13ઢોસાને મળતી આવતી આ રવા ઢોસાની વાનગી બનાવવામાં અતિ સરળ છે. આ કરકરા ઢોસા રવા અને છાસના મિશ્રણથી તૈયાર થાય છે. તેના ખીરાને આથો આવવા વધુ સમયની જરૂર નથી પડતી, તેથી ઓચિંતા આવી પહોચેલા મહેમાનો માટે થોડા સમયમાં પીરસી શકાય એવી આ આદર્શ ડીશ ગણી શકાય. KALPA -
અચારી પાલક પનીર પરાઠા (Achari palak paneer paratha recipe Guj)
અચારી પાલક પનીર પરાઠા ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી છે જે નાસ્તા તરીકે અથવા તો ભોજન માં પીરસી શકાય. આ પરાઠા માં ખાટું અથાણું વાપરવામાં આવે છે જેથી એકદમ અલગ લાગે છે. પનીર ના ફીલિંગ ના લીધે પરાઠા નો સ્વાદ અનેકગણો વધી જાય છે. આ પરાઠા દહીં અને આથેલા મરચા સાથે પીરસી શકાય.#CB6#cookpadindia#cookpad_gu spicequeen -
વઘારેલો રોટલો (Vagharelo rotlo recipe in Gujarati)
બાજરી એક સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યવર્ધક પાક નો પ્રકાર છે જેમાં થી રોટલા બનાવવામાં આવે છે. વઘારેલો રોટલો એક સ્વાદિષ્ટ બ્રેકફાસ્ટ રેસિપી છે જે વધેલા રોટલા માંથી બનાવવામાં આવે છે. હું હંમેશા વધારે બાજરાના રોટલા બનાવું છું જેથી કરીને બીજે દિવસે સવારે આ સ્વાદિષ્ટ નાસ્તો બનાવી શકાય. બાજરીનો રોટલો દહીં નાખીને અથવા તો કોરો પણ વધારી શકાય. મેં અહીંયા દહીંનો ઉપયોગ કરીને બાજરીનો વઘારેલો રોટલો બનાવે છે. આ ડિશ સાઈડ ડિશ તરીકે, નાસ્તામાં અથવા તો લાઈટ ભોજન તરીકે પણ લઈ શકાય.#LO#cookpadindia#cookpad_gu spicequeen -
રાગી ઢોકળા (Ragi Dhokla Recipe In Gujarati)
#DRC#cookpad_gujarati#cookpadindiaરાગી/નાચણી એક ફાયબરયુક્ત, લોહતત્વ અને કેલ્શિયમ થી ભરપૂર એવું એક ધાન છે. જેમાં સારા કાર્બસ, એમિનો એસિડ અને વિટામિન ડી પણ ઠીક ઠાક માત્રા માં છે. અને રાગી નો લોટ ગ્લુટેન ફ્રી હોય છે જેથી પેટ માટે પણ સારું. આવા પૌષ્ટિક ધાન નો ઉપયોગ આજે મેં રૂ જેવા નરમ ઢોકળા બનાવા માં કર્યો છે. આ ઢોકળા મેં રાગી ના લોટ સાથે રવો ભેળવી ને કર્યા છે જેથી આથો લાવવા ની જરૂર રહેતી નથી. Deepa Rupani -
રાગી મસાલા થેપલા (Ragi Masala Thepla Recipe In Gujarati)
#GA4#Week20 રાગી એ ગ્લુટન ફ્રી અનાજ છે. મિલેટ નો પ્રકાર છે.સાઉથ ઈન્ડિયા તેને રાગી કહેવાય છે. કર્ણાટક માં તેનો ઉપયોગ ખૂબજ થાય છે. ફાયબર થી ભરપુર વજન ઘટાડવા માટે બેસ્ટ ઓપ્શન છે. રાગી ને નાચણી તરીકે પણ ઓળખાય છે. રાગી થેપલા જેમાં લસણ અને આદું મરચાં નો ઉપયોગ કરીને બનાવ્યા છે. જે સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે. Bina Mithani -
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#EB#week13#MRC#cookpadgujarati#cookpadindia રવા ઢોસા ઘણા બધા અલગ અલગ પ્રકારના બનાવી શકાય. જેમ કે સાદા રવા ઢોસા, મસાલા રવા ઢોસા, મૈસુર રવા ઢોસા વગેરે અનેક પ્રકારના રવા ઢોસા બનાવી શકાય. મેં આજે સાદા રવા ઢોસા બનાવ્યા છે. આ ઢોસા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Asmita Rupani -
મુલી કે પરાઠે (Mooli ke parathe recipe in Gujarati)
મુલી કે પરાઠે એટલે કે મૂળાના પરાઠા પંજાબી લોકો દ્વારા બનાવવામાં આવતા ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત પરાઠા નો પ્રકાર છે. શિયાળા દરમિયાન ખૂબ જ સરસ મૂળા માર્કેટમાં મળે છે. મૂળા નો ઉપયોગ કરીને અલગ અલગ ઘણી પ્રકારની વસ્તુઓ બનાવી શકાય છે. મેં અહીંયા મૂળા અને મૂળાના પાન બંનેનો ઉપયોગ કરીને ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી પરાઠા બનાવ્યા છે, જે નાસ્તામાં દહીં, અથાણું અને ઘરે બનેલા માખણ સાથે પીરસી શકાય છે. આ પરાઠા નાસ્તા તરીકે અથવા તો ભોજન તરીકે પણ પીરસી શકાય છે.#WLD#cookpadindia#cookpad_gu spicequeen -
ઇન્સ્ટન્ટ રવા ઢોસા
#goldenapron3 # week -9#pzal-વર્ડ-ઢોસા હેલ્ધી માં લઇ શકાય એવા રવા ઢોસા .અર્ધોકલાક રવા ને છાસ કે દહીં માં પલાળી ને ઇન્સ્ટન્ટ ઢોસા બનાવી શકાય છે. Krishna Kholiya -
રાગી ઢોસા (Ragi Dosa Recipe In Gujarati)
હેલો ફુડી ફ્રેન્ડ્સ.....આજ હું તમારા માટે સુપર ફૂડ રાગી ની રેસિપી શેર કરીશ....મેં રાગી ના ઢોસા બનાવેલ છે. આ રેસિપી ખૂબ જ સહેલી છે અને ખાવા માં પણ નાના-મોટા સહુ ને મજા આવશે અને રેગ્યુલર ઢોસા કરતા પણ કઈ નવું મળશે. Komal Dattani -
ઈન્સટન્ટ રાગી ઢોકળા
#ઢોકળાં રેસીપી ચેલેન્જ#DRC રાગી ઢોકળાં ડાયાબીટીસ થયેલ વ્યક્તિ માટે નાસ્તા માં પીરસી શકો છો...આ એક ભારતીય healthy high protein breakfast\Diabetic Breakfast k Snack recipe તરીકે ગણી શકાય. Krishna Dholakia -
ઈન્સ્ટન્ટ રવા ઢોસા
#ડીનરખૂબ જ સરળ અને ઓછા સમય માં થઈ જાય એવી રેસિપી છે. લોકડાઉન માટે બેસ્ટ રેસિપી છે. ઘરે હોય એટલે સામાન માં જ બની જાય અને આ ઢોસા માં ન તો દાળ ચોખા પલાળવા ની જરૂર ન તો આથો લાવવા ની જરૂર. તર જ ખીરૂ બનાવી ને ઢોસા ઉતારી લેવાં. Sachi Sanket Naik -
રાગી મસાલા ટોસ્ટ વિથાઉટ બ્રેડ (Ragi Masala Toast Without Bread Recipe In Gujarati)
#GA4#Week20#post_20#ragi#ragimasalatoast#cookpad_gu#cookpadindiaઇતિહાસ કહે છે કે, રાગીની પ્રથમ ખેતી કર્ણાટકના હલૂર ક્ષેત્રમાં પછીના આયર્ન યુગમાં કરવામાં આવી હતી અને ત્યારથી તે કર્ણાટકના મુખ્ય ખોરાકની પસંદગીમાં રહ્યો છે. રાગી એ આફ્રિકા અને એશિયાના શુષ્ક વિસ્તારોમાં વ્યાપક ઉગાડવામાં વાર્ષિક છોડ પણ છે. ... અચાયા, રાગીનો ઉદભવ પૂર્વ આફ્રિકામાં થયો હતો અને 2000 બીસીઇની આસપાસ ભારત આવ્યો હતો. રાગીનો ઉલ્લેખ ભારતમાં પ્રાચીન સંસ્કૃત લેખકો કરે છે, જેઓ તેને ‘રાજિકા’ તરીકે ઓળખે છે. એવું સૂચવવામાં આવે છે કે એલેયુસિન કોરાકાના એ જંગલી પ્રજાતિઓ એલેયુસિન ઈન્ડીકાની કલ્ટિજેન્સ છે.રાગી ના ફાયદા એ છે કે કેલ્શિયમ અને આયર્ન થી ભરપૂર છે. ડાયાબિટીસ કાબૂમાં માં રાખે છે. સ્કિન ને હેલ્ધી રાખે છે. વેઇટ લોસ માં મદદરૂપ થાય છે. હિમોગ્લોબીન પણ વધારે છે. નાના બાળકો માટે પણ ખૂબ લાભદાયી છે.આજે મેં બનાવ્યું છે રાગી મસાલા ટોસ્ટ બ્રેડ વગર. રાગી નું ઢોસા જેવું બેટર બનાવી ને એમાં બધા વેજીટેબલ્સ ઉમરી ટોસ્ટર માં બેટર રેડી ને ટોસ્ટ કર્યું છે. ખુબ જ સરળ અને સ્વાદિષ્ટ બન્યા છે. ડાયેટ પર હોવ અને સેન્ડવિચ ખાવાની ઇચ્છા થાય ત્યારે આ બેસ્ટ ઓપ્શન છે. એને મેં ટોમેટો કેચઅપ, ગ્રીન ચટણી અને સલાડ સાથે સર્વ કર્યા છે. જરૂર થી બનાવજો. Chandni Modi -
રાઈસ ચીલા (Rice Chila Recipe In Gujarati)
#AA2#cookpad#cookpadindia#cookpadgujarati#dinner#breakfastપુડા ,ઉત્તપમ , ઢોસા આ બધું જ રસોડામાં બનતું હોય છે. તેવી જ એક આઈટમ રાઈસ ચીલા જે સાંજના ડિનરમાં અથવા સવારના નાસ્તામાં નવીનતા લાવી શકે છે. વડી આમાં મનપસંદ વેજીટેબલ્સ એડ કરી અને ચીલા બનાવી શકાય છે. બાળકોને ટિફિનમાં પણ આપી શકાય છે. Neeru Thakkar -
ફણગાવેલા રાગી-મગ ના ઢોકળા
આ કેલ્શિયમ અને પ્રોટીન પાવર થી ભરપૂર રાગી ઢોક્લા નાસ્તામાં શ્રેષ્ઠ છે. Leena Mehta -
રાગી ઢોસા (Ragi Dosa recipe in gujarati)
#GA4 #week3 #ઢોસાઢોસા એ ખૂબ જ લોકપ્રિય સાઉથ ઇન્ડિયન ડીશ છે. ઢોસા દાળ અને ચોખાને પલાળી પીસી ને સાંભાર અને ચટણી સાથે સર્વ કરવા માં આવે છે પણ મેં અહીંયા ઇન્સ્ટન્ટ,ઈઝી અંને ટેસ્ટી તથા હેલ્ધી ઢોસા બનાવ્યા છે. Tatvee Mendha -
પેસરટ્ટુ / મગદાળ ઢોસા
પેસરટ્ટુ આંધ્રપ્રદેશની ઢોસા ની રેસીપી છે જે આખા મગનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. મેં અહીંયા મગની દાળનો ઉપયોગ કરીને આ ઢોસા બનાવ્યા છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. આ ઢોસા આપણે જે સામાન્ય રીતે અડદની દાળ અને ચોખાના ઢોસા બનાવીએ છીએ એ જ રીતે બનાવવામાં આવે છે અને એવા જ ક્રિસ્પી અને સરસ બને છે. આ ઢોસામાં મેં પનીર અને લીલી ડુંગળી નું ફીલિંગ કર્યું છે જે ઢોસા ને વધારે હેલ્ધી અને ટેસ્ટી બનાવે છે.#RB18#cookpadindia#cookpad_gu spicequeen -
અક્કી રોટી (Akki roti recipe in Gujarati)
અક્કી રોટી કર્ણાટક રાજ્યની નાસ્તાની વાનગી છે. અક્કી રોટી નો મતલબ ચોખા ની રોટલી એવું થાય છે. ચોખાના લોટમાં શાક અને મસાલા ઉમેરીને બનાવવામાં આવતો આ ખૂબ જ સ્વાદિષ્ટ નાસ્તો છે. મેં આજે એ નાસ્તામાં બનાવી અને એને લસણ ના અથાણા અને લીલા ધાણા ની ખલ માં પીસેલી ચટણી સાથે પીરસી. ખૂબ જ મજા પડી ગઈ.#સુપરશેફ2#પોસ્ટ3 spicequeen -
રાગી ઓટ્સ ઈડલી
#હેલ્થીરાગી અને ઓટ્સ ને આપણા રોજિંદા આહાર માં સમાવેશ કરવો જોઈએ કમક રાગીમાંથી ખુબજ કેલ્શિયમ મળે છે તેમજ ઓટ્સ માંથી ફાઇબર ને બીજા વિટામિન્સ મળતા હોય છે..મોટા માટે તો સારુંજ છે પણ બાળકો માટે પણ ખુબજ સારું છે .. Kalpana Parmar -
રાઈસ આમલેટ (Rice Omelette recipe in gujarati)
#GA4#Week22#Omeletteઘર માં બપોરે રસોઈ માં ક્યારેય ભાત બચી જાય છે..તો સાંજે નાસ્તામાં અથવા રાત્રે આ વાનગી ખૂબ જ સરળતાથી બની જાય છે..અને ખુબ જ ટેસ્ટી લાગે છે.. Sunita Vaghela -
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#GA4#Week25#RavaDosaરવા ઢોસા બહુ જ ફટાફટ બને છે એન્ડ બહુ પ્રેપરેશન ની જરૂર નઈ પડતી. તમે એને નાસ્તા કે ફુલ મિલ તરીકે લઇ શકો છો. Vijyeta Gohil -
ચીઝ બટર રવા ઢોસા.(Cheese Butter Rava Dosa Recipe In Gujarati)
#GA4 #Week3 #post 2 રવા ઢોસા એક એવી વસ્તુ છે જે આસાનીથી બની જાય છે એને પલાળવા ની જરૂર પડતી નથી .. મારા સાસુ ને બહુ ફેવરીટ છે એટલે મેં આજે બનાવ્યા છે.. Payal Desai
More Recipes
ટિપ્પણીઓ (3)