સ્વીટ કોર્ન સલાડ (Sweet Corn Salad Recipe In Gujarati)

hetal shah @cook_26077458
સ્વીટ કોર્ન સલાડ (Sweet Corn Salad Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મકાઈ ના દાણા ને કાઢી મીઠું નાખી કૂકર માં 2વ્હિસલ લગાવો પછી કૂકર ઠંડુ થાય એટલે પાણી નિતારી લેવું
- 2
હવે બધા વેજીટેબલ ને બરાબર ધોઈ કટર થી ઝીણા કાપી લેવા
- 3
હવે તેમાં મીઠું, ચાટ મસાલો અને મરી પાઉડર ઉમેરો
- 4
હવે તેમાં સંચળ પાઉડર, બાફેલી મકાઈ ના દાણા અને લીંબુ નો રસ ઉમેરો
- 5
હવે બધું બરાબર મિક્સ કરવું પછી લીલા ધાણા અને લીલા મરચા કાપી ને ઉમેરો અને મિક્સ કરો
- 6
હવે સર્વિંઞ બાઉલ માં કાઢી સર્વ કરે
- 7
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16392328






















ટિપ્પણીઓ