કોર્ન વડા (Corn Vada Recipe In Gujarati)

Swati Sheth
Swati Sheth @swatisheth74
Rajkot
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
  1. ૧/૨ કપખમણેલી મકાઈ
  2. ૧/૨ કપરવો
  3. ૧/૨ કપચોખા નો લોટ
  4. ૧/૨ કપમકાઈ નો લોટ
  5. ૧/૨ ટી સ્પૂનઆદું ની પેસ્ટ
  6. ૧/૨ ટી સ્પૂનલીલા મરચા ની પેસ્ટ
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. ૧ ટી સ્પૂનજીરુ
  9. ૧ ટી સ્પૂનસફેદ તલ
  10. ૪ ટેબલસ્પૂનઝીણી સમારેલી કોથમીર
  11. ૨ ટેબલસ્પૂનદહીં
  12. ૧ ટી સ્પૂનતેલ
  13. ૧/૪ ટી સ્પૂનખાવા નો સોડા
  14. જરૂર પ્રમાણે પાણી

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સોડા અને તે લ સિવાય ની બધી સામગ્રી મિક્સ કરી ૧/૨ કલાક પલાળી દો. રવો બરાબર પલળી જાય. પછી બનાવતા પહેલા તેમા ગરમ તેલ અને સોડા નાખી ફેટી ને વડા મિડિયમ તાપે તળવા.

  2. 2

    ગરમાગરમ સોસ ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Swati Sheth
Swati Sheth @swatisheth74
પર
Rajkot

Similar Recipes