મેંગો શ્રીખંડ

આમ તો કેરી નું નામ આવતાં જ મોઢા માં પાણી આવી જાય છે રૂટિન માં આપણે કેસર કેરી નું શ્રીખંડ બનાવતા હોય છે પણ અહીં વડોદરા ગુજરાત સાઇડ કેસર , હાફૂસ પછી અત્યારે દશેરી , લંગડો અને તોતા પૂરી આ રીતની કેરીઓ મળતી હોય છે.જેમાં થી આજ મે લંગડો કેરી નો ઉપયોગ કરી શ્રીખંડ બનાવ્યું છે ખૂબ સારું બને છે અને સ્વાદ પણ સારું લાગે છે તમારે ત્યાં જો આ કેરી મળતી હોય તો ચોક્કસ થી ટ્રાય કરજો
#RB16

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં દહીં નો મસ્કો બનાવવા માટે એક મલમલ ના કપડા માં તેને ૮ થી ૧૦ કલાક માટે બાંધી લો જેથી દહીં માંથી પાણી ની ભાગ બધો નીકળી જાય અને મસ્કો બની જાય.
- 2
હવે એક બાઉલમાં કેરી નો રસ બનાવો તેમાં લગભગ ૧ વાટકી જેટલી ખાંડ નાખવી.રસ બની જાય એટલે તેમાં તૈયાર કરેલો મસ્કો નાખી દેવો.
- 3
હવે રસ અને મસ્કા ને લગભગ એકરસ બધું થઈ જાય ત્યાં સુધી હલાવું.
- 4
ત્યારબાદ તેને ૩ થી ૪ કલાક માટે ફ્રીઝર માં મૂકી દેવું.તો તૈયાર છે સ્વાદિષ્ટ દશેરી કેરી નો શ્રીખંડ.તમે તેને પૂરી સાથે સર્વ કરી શકો છો.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ