પનીર ભજીયા (Paneer Bhajiya Recipe In Gujarati)

Kalpana Mavani
Kalpana Mavani @kalpana62
Navsari

#PC
પનીર ભજીયા ચોમાસા બધા ભજીયા ની સાથે બનાવી શકાય છે વચ્ચે ટેસ્ટી ચટણી મૂકવાથી ખૂબ જ સરસ લાગે છે

પનીર ભજીયા (Paneer Bhajiya Recipe In Gujarati)

#PC
પનીર ભજીયા ચોમાસા બધા ભજીયા ની સાથે બનાવી શકાય છે વચ્ચે ટેસ્ટી ચટણી મૂકવાથી ખૂબ જ સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાડકીચણાનો લોટ
  2. સ્વાદ મુજબ મીઠું
  3. 1/2 ચમચી હળદર
  4. 1 ચમચીલાલ મરચું
  5. પનીર જરૂર પ્રમાણે
  6. ચટણી બનાવવા માટેની સામગ્રી
  7. 1બાઉલ ફુદીનો
  8. 2 ચમચીસેવ
  9. સ્વાદ મુજબ મીઠું
  10. 1લીંબુનો રસ
  11. 2-3લીલા મરચા
  12. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચણાના લોટમાં ચાળીને બધા મસાલા મિક્સ કરો. હવે તેને પાણીથી મીડીયમ થી ખીરું બનાવો

  2. 2

    પનીરની પાતળી સ્લાઈસ કરો તેના પર જરા જરા મીઠું છાંટીને મૂકી દો ચટણી બનાવવા માટે પહેલા એક મિક્સર જારમાં લીલા મરચાં અને સેવ ક્રશ કરો. હવે તેમાં ફુદીનો મીઠું અને લીંબુનો રસ નાખી એક નંગ બરફ નાખો અને ચટણી બનાવો

  3. 3

    પનીરની પાતળી સ્લાઈસ પર થોડી થોડી ચટણી મૂકીને તેના પર બીજી સ્લાઈસ મૂકો હવે બંને સ્લાઈસને ચણાના લોટના ખીરામાં ગરમ તેલ નાખીને પછી સ્લાઈસ ડુબાડો હવે તેને ગરમ તેલમાં તળી લો તૈયાર છે આપણા ટેસ્ટી પનીરના ભજીયા ફુદીનાની ચટણી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kalpana Mavani
Kalpana Mavani @kalpana62
પર
Navsari
I love my family friends and cooking
વધુ વાંચો

Similar Recipes