કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પેપી પનીર પીઝા
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પેપી પનીર પીઝા રેસીપી મુખ્ય ફોટો

પેપી પનીર પીઝા

POOJA MANKAD
POOJA MANKAD @cook_26266211
જામનગર

#PC
#RB17

#PC
#RB17

વધુ વાંચો

પેપી પનીર પીઝા

POOJA MANKAD
POOJA MANKAD @cook_26266211
જામનગર

#PC
#RB17

#PC
#RB17

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

4 લોકો
  • 200 ગ્રામપનીર
  • 4 નંગપીઝા બન
  • 3 નંગડુંગળી
  • 1 નંગકેપ્સિકમ
  • બોઇલ મકાઇ 🌽 જરૂર પ્રમાણે
  • પીઝા પાસ્તા સોસ જરૂર પ્રમાણે
  • 4ચીઝ કયુબ
  • કિચન કિંગ મસાલા જરૂર પ્રમાણે
  • મીઠું સ્વાદ અનુસાર
  • રેડ પેપર જરૂર પ્રમાણે
  • ઓરેગાનો જરૂર પ્રમાણે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ પનીર ના ટુકડા કરો પછી તેમા કિચન કિંગ મસાલા નાખો ને ઢાંકી ને રાખો ને ફ્રીજ માં મુકો હવે ડુંગળી અને કેપ્સિકમ ને સુધારો ને મકાઇ 🌽 પણ નાખો મીઠું છાંટી દો

    પેપી પનીર પીઝા રેસીપી સ્ટેપ1ફોટો
    પેપી પનીર પીઝા રેસીપી સ્ટેપ1ફોટો
    પેપી પનીર પીઝા રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે ગ્રીલ પેન પીછી વડે તેલ લગાવી ને ડુંગળી ને કેપ્સિકમ ને સાતળો હવે એક બાઉલમાં કાઢો હવે જે પનીર મસાલા વાળા રાખેલ છે તો એને એ ગરમ પેન મા થોડા ગ્રીલ થવા દો હવે એને પાછા બાઉલમાં કાઠી ને રાખો હવે પીઝા બન ને એક સાઇડ જરાક શેકી લો અને જે સાઇડ શેકી એના ઉપર જ પીઝા પાસ્તા સોસ લગાવો અને કેપ્સિકમ ડુંગળી ને પનીર ને છુટા છુટા મુકો ને ચીઝ કયુબ નુ ખમણ નાખી અને તેના ઉપર રેડ પેપર અને ઓરેગાનો છાંટો ને ગ્રીલ પેન ઉપર મુકો ને ઢાંકી દો

    પેપી પનીર પીઝા રેસીપી સ્ટેપ2ફોટો
    પેપી પનીર પીઝા રેસીપી સ્ટેપ2ફોટો
    પેપી પનીર પીઝા રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ધીમો ગેસ રાખવા નો જેથી ક્રિસ્પી બને ને ચીઝ સ્પ્રેઇડ થાય એ થઈ જાય એટલે પીસ કરી લેવાના તો તૈયાર છે 🍕

    પેપી પનીર પીઝા રેસીપી સ્ટેપ3ફોટો
    પેપી પનીર પીઝા રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

POOJA MANKAD
POOJA MANKAD @cook_26266211
પર July 30, 2022 10:27
જામનગર

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Paneer પીઝા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મલાઈ માંથી માખણ અને પનીર
  2. પનીર કુલચા (Paneer Kulcha Recipe In Gujarati)
  3. ચીઝ પનીર ગોટાળો (Cheese Paneer Gotala Recipe In Gujarati)
  4. પાલક પનીર પરાઠા (Palak Paneer Paratha Recipe In Gujarati)
  5. નટેલા ચોકોલેટ રોલ (Nutella Chocolate Roll Recipe In Gujarati)
  1. પનીર લબાબદાર (Paneer Lababdar Recipe In Gujarati)
  2. હોમમેડ પનીર (Homemade Paneer Recipe In Gujarati)
  3. કાચા કેળા ની ફિંગર ચિપ્સ
  4. ડ્રાય પનીર મસાલા (Dry Paneer Masala Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16403633
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close