હોમમેડ પનીર (Homemade Paneer Recipe In Gujarati)

HEMA OZA @HemaOza
#PC
કુકપેડ માથી એટલું બધું શીખવા મળે છે કે ખુબ મજા આવે છે મે આ કુકપેડ લોક ડાઉન મા જોઈન કયું છે તયાર થી બધું ઘેર બનાવતા થ ઈ ગ ઈ.
હોમમેડ પનીર (Homemade Paneer Recipe In Gujarati)
#PC
કુકપેડ માથી એટલું બધું શીખવા મળે છે કે ખુબ મજા આવે છે મે આ કુકપેડ લોક ડાઉન મા જોઈન કયું છે તયાર થી બધું ઘેર બનાવતા થ ઈ ગ ઈ.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દૂધ ને ગરમ કરવા મુકો ઉભરો આવે એટલે લીંબુ નો રસ નાખી હલાવો
- 2
દૂધ માથી પનીર છુટું પડવા મંડશે એટલે એક ચાણા મા કાઢી પાણી નીતરવા દેવું
- 3
હવે પનીર મા સાદુ ઠંડુ પાણી નાખી પનીર ને ફે્શ કરી કપડાં મા લ ઈ બધું પાણી નીતારી એક ડબ્બા મા સેટ કરો ને ફી્ઝ મા મુકી થોડીવાર પછી તેના પીસ કરી લો. પનીર ને જે રેસીપી બનાવો. મે આલુ નજાકત બનાવ્યા છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મસાલા પનીર (Masala Paneer Recipe In Gujarati)
#mr દૂધ માંથી વાનગી તો અગણિત છે. પણ રોજ ના વપરાશ માં હવે પનીરે મોખરે સ્થાન લીધું છે. ખાસ લોકડાઉન માં ઘેર પનીર બનાવતા એમાં પણ કુકપેડ માં આવી ને પનીર ની વેરાઇટી પણ જોવા શીખવા મળી HEMA OZA -
-
હોમમેડ પનીર (Homemade Paneer Recipe In Gujarati)
#mr#milk recipe મલાઈ મા થી માખન કાઢી ને જે છાસ હોય છે એમા થી મે પનીર બનાવયુ છે આ પનીર થી પંજાબી સબ્જી, પરાઠા મિઠાઈ કે કોઈ પણ વાનગી મા ઉપયોગ કરી શકાય છે Saroj Shah -
-
-
-
હેલ્ધી પનીર હોમમેડ (Healthy Paneer Homemade Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#PC Sneha Patel -
-
પનીર (Paneer Recipe In Gujarati)
#mr#Coopadgujrati#CookpadIndia આજે મેં દૂધ ને ફાડી ને બનાવામાં આવતું પનીર બનાવ્યું છે. પનીર માથી આપણે ઘણી બધી વાનગીઓ બનાવીએ છીએ. સ્વીટ, પંજાબી શાક, પરાઠા, અને ઘણું બધું.. તો ચાલો જોઈએ પનીર બનાવવાની રીત... Janki K Mer -
હોમમેડ પનીર (Homemade Paneer Recipe In Gujarati)
#ATમલાઈ ભેગી કરી હોય તે મલાઈને ફેંટી ને તેમાંથી માખણ કાઢી જે દૂધ બચે છે તેમાંથી પનીર બનાવ્યું છે Hetal tank -
-
કેસર પિસ્તા શ્રી઼ખંડ (Kesar pista Shreekhand Recipe in Gujarati)
#MAઆજે મધર્સ ડે પર હુ મારી મમ્મી ની રેસીપી શેર કરુ છું, કુકીંગ મા હુ જે કાંઈ શીખી છુ એ મારી મમ્મી પાસે થી જ શીખી છુ તેમની પાસે થી શીખેલી નાની ટીપ્સ આજે રુટીન રસોઈ મા મને ખુબ જ ઉપયોગી થાય છેમારા મમ્મી મીઠાઈ, ફરસાણ, ઉંધીયુ દરેક વસ્તુ ખુબ જ સરસ બનાવે છે અને આજે પણ ઘરે બનાવવાનો જ આગ્રહ રાખે છે, સીઝન ને અનુરૂપ આજે મે તેમની જ રીત મુજબ કેસર પિસ્તા શ્રીખંડ બનાવ્યો છે Bhavna Odedra -
-
હોમમેડ ચીઝ(Homemade Cheese Recipe In Gujarati)
#GA4#Week17#cheeseઅત્યારે બધું જ રેડી મળી જાય છે પરંતુ ઘરમાં બનાવેલી નાનામાં નાની વસ્તુ પણ ખૂબ આનંદ આપે છે તેવી રીતે મેં આજે ઘરમાં જ ચીઝ બનાવ્યું ખુબ સરસ તૈયાર થઇ ગયું. Manisha Hathi -
કસાટા મેંગો આઈસ્ક્રીમ (Cassata Mango Icecream Recipe In Gujarati)
#APR કુકપેડ મા આવી નવું ઘણું શીખવા મળ્યું. તેમા આ આઈસ્ક્રીમ શીખ્યો. HEMA OZA -
ગુલકંદ આઈસ્ક્રીમ (Gulkand Icecream Recipe In Gujarati)
ઊનાળામાં આઈસ્ક્રીમ તો બઘા ને જોઈ એ જ,આ ઘરે બનાવેલ આઈસ્ક્રીમ (નો sugar icecream) છે. ખાંડ વગરનો છે એટલે મન ભરીને ખવાશે, ગુલકંદ તો શરીર ને ફાયદાકારક છે અને ઠંડક મળે છે. આવો બઘા મારા ઘરે આપણે icecream party કરીએ. #cookpadgujarati #cookpadindia #sweet #icecream #nosugaricecream #Gulkand # gulkandicecream Bela Doshi -
-
કેસર અંગૂર રબડી
કેસર અંગૂર રબડી ઘરે બનાવેલ હોવા થી એકદમ શુદ્ધ ને પરીપૂર્ણ માત્રા માં બની છે....આ મીઠાઇ ની રીચનેસ એક અલગ થી...જ હતી..ને ખાવા માં પણ એટલી જ ...મોજ પડી હતી...#દિવાળી Meghna Sadekar -
-
સાબુદાણા ગ્રીન મસાલા ખીચડી
#ff1 અત્યારે શ્રાવણ મહિનાના એકટાણા ચાલે છે. રોજ શું ફરાળ માં બનાવવું તે કુકપેડ માધ્યમ થી મળે છે. ને નવી વાનગી શીખવા ને બનાવવા ની મજા આવે છે HEMA OZA -
-
એલચી કુલ્ફી (Ilaichi Kulfi Recipe In Gujarati)
#goldenapron3#week17#kulfiમે સાદી અને ડ્રાયફ્રૂટ કુલ્ફી બનાવી છે. H S Panchal -
હોમમેડ પનીર (Homemade Paneer Recipe In Gujarati)
#mr#paneer#homemadepaneer#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
હોમમેડ મસાલા પનીર (Homemade Masala Paneer Recipe In Gujarati)
#cookpad#cookpadgujrati#paneer Tasty Food With Bhavisha -
ચીકપી કકુમબર સલાડ (Chickpea Cucumber Salad Recipe In Gujarati)
#ATW3#TheChefStory શેફ ની થીમ બનાવવા નો ખુબ આનંદ આવ્યો ને નવું શીખવા જાણવા ની મજા આવી આ સલાડ પણ મે તાહીની સોસ થી પહેલીવાર ટા્ય કરી છે. આભાર કુકપેડ નો કે નવી નવી થીમ લ ઈ ને અમો ને પ્રોત્સાહન આપો છો HEMA OZA -
હોમમેડ પનીર કયુબ્સ (Homemade Paneer Cubes Recipe In Gujarati)
ઘર નું બનાવેલું પનીર હંમેશા ચોખ્ખું હોય છે..અને એની બનાવેલી રેસીપી પણ બહું જ સરસ બને છે.મારા ઘરે ઘણું ગાય નું દૂધ ભેગી થઈ ગયું હતું તો એમાંથી એક લીટર દૂધ લઇ,ફાડી ને પનીર બનાવ્યું અને એકદમ સરસ ક્યુબ્સ માં પનીર થયું..અને એક લીટર દૂધમાંથી ૨૫૦ ગ્રામ પનીર તૈયાર થયું. Sangita Vyas -
હોમમેડ અમેરિકન નટ્સ આઈસ્ક્રીમ
#કાંદાલસણફ્રેન્ડ્સ આપણે અમેરિકન નટ્સ આઇસ્ક્રીમ ખાતા હોઈએ છે પણ lockdown ના લીધે બહાર જઇ શકતા નથી અને kids ને ઘરનું આઈસ્ક્રીમ આપીએ તો વધુ સારું મારી એક વરસની દીકરીને આઈસક્રીમ બહુ ભાવે છે તો મે આજે ઘરે આઈસ્ક્રીમ બહાર જેવું જ સોફ્ટ ક્રીમી અને યમ્મી બનાવ્યું છે ખૂબ જ ટેસ્ટી છે અને ખૂબ જલદીથી બની જશે તો તમે પણ ટ્રાય કરો અમેરિકન નટ્સ આઈસ્ક્રીમ Mayuri Unadkat -
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#cookpad..@weekly reacipy..*Mouthwatring 😋..ગુજરાતીઓ તો ખાવાના શોખીન તહેવાર હોય કે ના હોય વીકેન્ડમાં તો કંઈપણ સ્વિટ જોઈએ જ એમાં પણ ઉનાળામાં દૂધની વાનગી ખાવાની ખૂબ જ મજા આવે તો ચાલો બનાવીએ આપણે ફ્રુટ સલાડ. જે એકદમ ઠંડુ ખાવાની ખુબ જ મજા આવે છે. @Darshcook_29046696Darshna Pandya -
-
શિયાળુ વસાણું પેંદ (લાપસ)
#વિનટર શિયાળા ની ત્રુતુ એટલે ખાણીપીણી ની મોજ મીઠાઈ હોય ફરસાણ હોય નવુનવું બનાવી ને ખવડાવવા ની મજા આવે. મે આજ આપણા ઓથર મનીષા બેન પાસે થી શીખી છે થોડા ફેરફાર થી બનાવવા નો પ્રયત્ન કર્યો છે. ઘરનાં બધાં ને ખુબ ભાવી છે. કુકપેડ ટીમ આપણ ને ઘણું નવું શીખવે છે. આભાર HEMA OZA
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16404802
ટિપ્પણીઓ (3)