કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પૌંઆ કટલેટ (Poha Cutlet Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પૌંઆ કટલેટ (Poha Cutlet Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પૌંઆ કટલેટ (Poha Cutlet Recipe In Gujarati)

Ami Desai
Ami Desai @amu_01
Surat

#KK

#KK

વધુ વાંચો

પૌંઆ કટલેટ (Poha Cutlet Recipe In Gujarati)

Ami Desai
Ami Desai @amu_01
Surat

#KK

#KK

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. 1 કપપૌંઆ
  2. 2 નંગબ્રેડ ની સ્લાઈસ
  3. 1 નંગસમારેલી ડુંગળી
  4. 2 નંગસમારેલું કેપ્સીકમ
  5. 1 નંગસમારેલું ગાજર
  6. પ્રમાણસર મીઠું
  7. 2 ટી સ્પૂનસમારેલું લીલું મરચું
  8. 2 ટી સ્પૂનચીલી ફ્લેક્સ
  9. 1/2 ટી સ્પૂનગરમ મસાલો
  10. 2 ટી સ્પૂનચાટ મસાલો
  11. 2 ટેબલસ્પૂનદહીં
  12. 2 ટેબલસ્પૂનખાંડ
  13. 2 ટેબલસ્પૂનકોથમીર
  14. 1 ટી સ્પૂનઆદુ-લસણની પેસ્ટ
  15. 2 ટેબલસ્પૂનકોનફ્લોર
  16. 1/4 કપમેંદાની સ્લરી
  17. 1/2 કપબ્રેડક્રમ્સ
  18. તળવા માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ પૌંઆને ધોઈ 3 મિનિટ પલાળો અને પૌંઆ ને નીતારી લો. એક બાઉલમાં પૌંઆ લો.
    બ્રેડની કોર કાપી લો. બ્રેડને પાણીમાં બોળી નીચોવી ભૂકો કરી પૌંઆમાં મિક્સ કરો. પછી તેમાં સમારેલું ગાજર, ડુંગળી, કેપ્સીકમ, સમારેલું મરચું અને કોથમીર નાખી મિક્સ કરો.

    પૌંઆ કટલેટ (Poha Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પૌંઆ કટલેટ (Poha Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પૌંઆ કટલેટ (Poha Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ તેમાં દહીં, આદુ - લસણ ની પેસ્ટ અને કોર્નફ્લોર નાંખી મિક્સ કરો. હવે તેમાં રેડ ચીલી ફ્લેક્સ, ગરમ મસાલો, ચાટ મસાલો અને મીઠું નાખી બધું મિક્સ કરી લો.

    પૌંઆ કટલેટ (Poha Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પૌંઆ કટલેટ (Poha Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પૌંઆ કટલેટ (Poha Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    આ‌ મિશ્રણમાંથી નાના નાના ચોરસ આકારનો શેપ આપો. પછી મેંદો, મીઠું અને પાણી મિક્સ કરી સ્લરી બનાવો.

    પૌંઆ કટલેટ (Poha Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પૌંઆ કટલેટ (Poha Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પૌંઆ કટલેટ (Poha Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    કટલેટને પહેલા મેંદાની સ્લરીમાં બોળી પછી બ્રેડક્રમ્સ માં રગદોળો. આ રીતે બધી કટલેટ તૈયાર કરો. એક કઢાઈમાં તેલ ગરમ કરી કટલેટ ને ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન તળો.

    પૌંઆ કટલેટ (Poha Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પૌંઆ કટલેટ (Poha Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પૌંઆ કટલેટ (Poha Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પૌંઆ કટલેટ ને સર્વ કરો.

    પૌંઆ કટલેટ (Poha Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Ami Desai
Ami Desai @amu_01
પર February 13, 2023 16:29
Surat
❤️I love cooking for myself and cooking for my family💝
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Parul Patel
Parul Patel @Parul_25
February 13, 2023 17:18
Wowww
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પાઉંભાજી બ્રુશેટા (Pavbhaji bruschetta recipe in Gujarati)
  2. ઢોસા વડા (Dosa Vada Recipe In Gujarati)
  3. દાલ પકવાન બાઇટ્સ જૈન (Dal Pakwan Bites Jain Recipe In Gujarati)
  4. કાંદા કચોરી (Kanda Kachori Recipe In Gujarati)
  5. વેજ ક્રિસ્પી ગોબી 65 રેસ્ટોરન્ટ સ્ટાઇલ (Veg Crispy Gobi 65 Restaurant Style Recipe In Gujarati)
  1. બાજરી ના લહસુની પરોઠા (Bajri Lasooni Paratha Recipe In Gujarati)
  2. મિસ્સી રોટી (Missi Roti Recipe In Gujarati)
  3. હરિયાળી નાન (Green Naan Recipe In Gujarati)
  4. વેજ ક્રિસ્પી ગોબી 65 રેસ્ટોરન્ટ સ્ટાઇલ (Veg Crispy Gobi 65 Restaurant Style Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16407447
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close