રાંધવાની સૂચનાઓ
- 1
પેલા એક પેન મા ખાંડ લઈ તેમા પાણી ઉમેરી ચાસણી બનાવો. પછી એક બાઉલ મા મેંદો લઈ તેમા મોણ માટે ઘી ઉમેરો.
- 2
હવે તેને મિક્સ કરો અને ચાસણી થઈ લોટ બાધી. મિડીયમ સાઈઝ ના લુઆ કરી રોટલી વણી લો.
- 3
પછી ચપ્પુ ની મદદ થઈ ચોરસ કટ કરી લો. પછી તેને તેલ મા બ્રાઉન કલર ના થાય ત્યા સુધી તળી લેવાના.
- 4
તો તૈયાર છે આપડા મીઠા શકકરપારા.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16415249





ટિપ્પણીઓ