ફરાળી સૂકી ભાજી (Farali Suki Bhaji Recipe In Gujarati)

Bharati Lakhataria
Bharati Lakhataria @cook_26123984
Thangadh

#SJR
#શ્રાવણ સ્પેશયલ
#cookpadindia

ફરાળી સૂકી ભાજી (Farali Suki Bhaji Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#SJR
#શ્રાવણ સ્પેશયલ
#cookpadindia

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામબટેકા
  2. 2 નંગલીલા મરચાં
  3. મીઠા લીમડાનાં પાન
  4. 1 ચમચીમીઠું
  5. 1/2 ચમચી હળદર
  6. 1 ચમચીલાલ મરચું
  7. 1 ચમચીખાંડ
  8. 1 ચમચીલીંબુનો રસ
  9. કોથમીર સજાવટ માટે
  10. 1/2 ચમચી જીરું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટેકા ધોઈને બાફીને તેની છાલ ઉતારી ને નાના ટુકડા કરો.

  2. 2

    એક પેનમાં તેલ ગરમ કરવા મૂકો પછી તેમાં જીરું,લીમડો ઉમેરીને બટેકાના ટુકડા ઉમેરો. તેમાં મીઠું, હળદર, લીલા
    મરચા, લાલ મરચું અને ખાંડ ઉમેરો.

  3. 3

    તેમાં લીબુનો રસ અને કોથમીર ઉમેરીને બાઉલમાં કાઢી લો પછી
    ગરમાગરમ ભાજી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bharati Lakhataria
Bharati Lakhataria @cook_26123984
પર
Thangadh

Similar Recipes