કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
માયો કોર્ન વેજીસ ફ્રેન્કી (Mayo Corn Veggies Frankie Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
માયો કોર્ન વેજીસ ફ્રેન્કી (Mayo Corn Veggies Frankie Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

માયો કોર્ન વેજીસ ફ્રેન્કી (Mayo Corn Veggies Frankie Recipe In Gujarati)

Khushbu Sonpal
Khushbu Sonpal @khushi_13
Surat

#FDS
આ રેસિપી હું મારી બેસ્ટ friend Mahhi & Hetal ને dedicate કરું છું આમ તો બધે જ હવે ફ્રેન્કી મળે છે અને બધા થોડા ઘણાં ફેરફાર કરી ને બનાવતાં હોય છે હું પણ થોડા ફેરફાર કરીને healthy વેજીટેબલ ફ્રેન્કી બનવા ની છું

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

40 મિનિટ
4 લોકો માટે
  • ફ્રેન્કી નું પડ બનાવવા માટે
  • 1બાઉલ મેંદો
  • 1બાઉલ ઘઉં નો લોટ
  • 1/4ટી. સ્પૂન બેકિંગ પાઉડર
  • મીઠું સ્વાદ અનુસાર
  • 1/2 કપફ્રેશ મલાઈ
  • પાણી જરૂર મુજબ
  • સ્ટફિંગ માટે
  • 1બાઉલ કોર્ન
  • 1બાઉલ કોબી
  • 1બાઉલ લીલી ડુંગળી
  • 1બાઉલ કેપ્સીકમ
  • 1/2 ટી.સ્પૂનચીલી ફ્લેક્સ
  • 1ટી. સ્પૂન ઓરેગાનો
  • 1 કપમાયોનીઝ (જરૂર લાગે તો વધારે નાખી શકાઈ
  • 4-5 ટી.સ્પૂન પીઝા ટોપિંગ
  • ફ્રેન્કી મસાલો જરૂર મુજબ
  • બટર જરૂર મુજબ
  • ચીઝ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    ફ્રેન્કી નું પડ બનાવવા માટે સો પ્રથમ પેલા તેનો લોટ ત્યાર કરી લો તેના માટે ઘઉં અને મેંદા નો લોટ ને સરખા પ્રમાણમાં લઈ લો હવે તેમાં બેકિંગ પાઉડર મીઠું ફ્રેશ મલાઈ નાખી મિક્સ કરી લો જોતાં પ્રમાગ માં પાણી થી લોટ બાંધી લો લોટ બંધાઈ જાય એટલે તેમાં 1 ટી. સ્પૂન તેલ લઈએ કુણવી લો તને ભીના કપડામાં બાંધીને રાખી દો 30 મિનિટ સુધી

  2. 2

    હવે તને ફરી કુણવી ને લોટ નો લૂવો કરી ને રોટલી વણીલો તેને કાચી પાકી શેકી લો હવે તેને sબા માં પેક કરીને સાઈડમાં રાખો

    માયો કોર્ન વેજીસ ફ્રેન્કી (Mayo Corn Veggies Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    કોર્ન ને બાફી લો અને બધાં વેજીટેબલ ઝીણા સમારી લો હવે એક બાઉલ માં કોર્ન,કોબી,લીલી ડુંગળી, કેપ્સીકમ ચીલી ફ્લેક્સ ઓરેગાનો માયોનીઝ થોડું મીઠું નાખી બધી સામગ્રી મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરો

  4. 4

    હવે તવિ પર બટર લગાવી એક સાઇડ શેકી લો હવે તેને નીચે ઉતારી પીઝા ટોપિંગ લગાવી તેના પર તૈયાર કરેલું સ્ટફિંગ ફ્રેન્કી મસાલો સ્પ્રિંકલ કરો હવે તેના ઉપર ચીઝ ખમણી રોટલી ને બંને સાઈડથી પેક કરી લો

    માયો કોર્ન વેજીસ ફ્રેન્કી (Mayo Corn Veggies Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    માયો કોર્ન વેજીસ ફ્રેન્કી (Mayo Corn Veggies Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    માયો કોર્ન વેજીસ ફ્રેન્કી (Mayo Corn Veggies Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    માયો કોર્ન વેજીસ ફ્રેન્કી (Mayo Corn Veggies Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    માયો કોર્ન વેજીસ ફ્રેન્કી (Mayo Corn Veggies Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    માયો કોર્ન વેજીસ ફ્રેન્કી (Mayo Corn Veggies Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તવી પર બટર લગાવી શેકી લો. તો ગરમ ગરમ સર્વ કરો તો તૈયાર છે માય કોર્ન વેજીસ ફ્રેન્કી

    માયો કોર્ન વેજીસ ફ્રેન્કી (Mayo Corn Veggies Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    માયો કોર્ન વેજીસ ફ્રેન્કી (Mayo Corn Veggies Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    માયો કોર્ન વેજીસ ફ્રેન્કી (Mayo Corn Veggies Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    માયો કોર્ન વેજીસ ફ્રેન્કી (Mayo Corn Veggies Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    માયો કોર્ન વેજીસ ફ્રેન્કી (Mayo Corn Veggies Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    માયો કોર્ન વેજીસ ફ્રેન્કી (Mayo Corn Veggies Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    માયો કોર્ન વેજીસ ફ્રેન્કી (Mayo Corn Veggies Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Khushbu Sonpal
Khushbu Sonpal @khushi_13
પર August 04, 2022 18:33
Surat
Loves to cook and eatmy passion preparing new dishes
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Saroj Shah
Saroj Shah @saroj_shah4
December 09, 2022 07:14
wahhhh testy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મયોનીશ મકાઈ વેજીસ ફ્રેન્કી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મગસ (Magas Recipe In Gujarati)
  2. જલેબી (Jalebi Recipe In Gujarati)
  3. ચીઝી નાચોઝ ભેળ (Cheesy Nachos Bhel Recipe In Gujarati)
  4. કુલેર (Kuler Recipe In Gujarati)
  5. લસણીયા મમરા (Garlic Mamara Recipe In Gujarati)
  1. સૂરણ ની ખીચડી (Suran Khichdi Recipe In Gujarati)
  2. ફ્રુટ કસ્ટર્ડ (Fruit Custard Recipe In Gujarati)
  3. અળવીના પાનના પાત્રા સાથે દહીં તિખારી
  4. રોઝ સાગો ફાલુદા (Rose Sago Falooda Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16416493
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close