કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
છોલે ચણા
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
છોલે ચણા રેસીપી મુખ્ય ફોટો

છોલે ચણા

Bansi Barai
Bansi Barai @Banu8530

#RB12
#FDS

#RB12
#FDS

વધુ વાંચો

છોલે ચણા

Bansi Barai
Bansi Barai @Banu8530

#RB12
#FDS

#RB12
#FDS

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 150 ગ્રામચણા
  • 2બટાકા
  • 5 નંગટામેટાં
  • 4 નંગડુંગળી
  • 1 નંગતમાલપત્ર
  • 1 નંગ લવિંગ
  • બાદિયાન
  • તજ
  • 1 નંગ લાલમરચુ સૂકૂ
  • મીઠું
  • 1 ચમચીલાલ મરચુ પાઉડર
  • 1/2 ચમચીગરમ મસાલો
  • 1/2 ચમચીછોલે મસાલો
  • 1 ચમચીલસણ ની પેસ્ટ
  • 1/2 ચમચીજીરુ
  • કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પેલા એક કુકર મા ચણા અને બટાકા બાફવા મુકવા.તેમા મીઠું સ્વાદમુજબ ઉમેરવુ.

  2. 2

    હવે એક પેન મા તેલ લઈ તેમા જીરુ,હીંગ અને તમાલપત્ર, લવિંગ, તજ, બાદિયાન, લાલ મરચુ ઉમેરો. હવે તેમા લસણ ની પેસ્ટ ઉમેરો.

  3. 3

    હવે તેમા ડુંગળી ની ગ્રેવી ઉમેરો.પછી તેમા ટામેટા ની ગ્રેવી ઉમેરી બધો મસાલો કરો.સ્વાદમુજબ મીઠું, લાલ મરચુ પાઉડર, ગરમ મસાલો,છોલે મસાલો આ બધુ ઉમેરી તેને હલાવી 5-10 મિનિટ ચડવા દો.

  4. 4

    પછી તેમા છોલે ચણા અને બટાકા નો છુંદો કરી ઉમેરી અને એકદમ સરસ હલાવો. પછી તેને કોથમીર થી ગારનિશ કરો.

  5. 5

    તો તૈયાર છે છોલે ચણા.

    છોલે ચણા રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bansi Barai
Bansi Barai @Banu8530
પર August 06, 2022 12:58
Cooking is my hobby . I Love cooking 🍕🍔
વધુ વાંચો

ટિપ્પણીઓ

Jayshree Chotalia
Jayshree Chotalia @jay_1510
August 08, 2022 05:48
👌🏻👌🏻nice
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

છોલે

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. લીલાં નાળિયેર નો હલવો (Lila Nariyal Halwa Recipe In Gujarati)
  2. ગાર્લિક ડ્રાય વડા પાવ ચટણી (Garlic Dry Vada Pav Chutney Recipe In Gujarati)
  3. બાઓ બન (Bao Bun Recipe In Gujarati)
  4. ફરાળી ઓલ પર્પઝ ગ્રીન ચટણી (Farali All Purpose Green Chutney Recipe In Gujarati)
  5. કેપ્સીકમ ટિક્કી ચાટ
  1. ફણગાવેલા મગ નું સલાડ (Sprout Moong Salad Recipe In Gujarati)
  2. રવા વેજ અપ્પમ
  3. લીલાં નાળિયેર નો હલવો (Lila Nariyal Halwa Recipe In Gujarati)
  4. ક્રેનબેરી પનીર લાડુ
https://cookpad.wasmer.app/in-gu/recipes/16419186
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close