સ્વીટ કોર્ન પકોડા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બાફેલા મકાઈ ના દાણા ને મિક્સર માં અધકચરા પીસી લેવા હવે તેમાં બેસન,અજમો, લાલ મરચું, હળદર ધાણજીરું અને મીઠું ઉમેરો
- 2
હવે લીલા મરચા અને લીલા ધાણા ઉમેરી મિક્સ કરી થોડું પાણી ઉમેરી બરાબર મસળી લેવું
- 3
હવે એક કડાઈ માં તેલ ગરમ કરી તેમાં મીડીયમ સાઈઝ ના પકોડા ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવા
- 4
હવે પ્લેટ માં કાઢી ગરમ ગરમ સ્વીટ કોર્ન પકોડા ને સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16420293







ટિપ્પણીઓ