રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાલકને બરાબર સાફ કરી લો. એક કડાઈમાં પાણી ગરમ મૂકી પાણી ઉકળે એટલે તેમાં ચપટી ખાંડ અને મીઠું ઉમેરો હવે તેમાં પાલક ઉમેરી ચાર થી પાંચ મિનિટ સુધી ઉકાળો પાલકને ચારણીમાં કાઢી ઠંડુ પાણી ઉમેરો ઠંડી થઈ જાય એટલે તેને ક્રશ કરી લો
- 2
એક કડાઈમાં તેલ મૂકી જીરું ઉમેરો હવે તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરો ડુંગળી સંતળાય એટલે આદુ લસણની પેસ્ટ ઉમેરી લીલા મરચા ની પેસ્ટ ઉમેરો બધું બરાબર હલાવી ઝીણા સમારેલા ટામેટા ઉમેરો મીઠું ઉમેરો
- 3
તેલ છૂટું પડે એટલે તેમાં પાલકની પ્યુરી ઉમેરો ગરમ મસાલો ઉમેરો કસૂરી મેથી ઉમેરો પાંચ મિનિટ સુધી થવા દો હવે તેમાં થોડું પનીર છીણીને ઉમેરો અને બીજા પનીરના પીસ ઉમેરો બધું બરાબર હલાવી છેલ્લે તેમાં મલાઈ ઉમેરો તૈયાર છે પાલક પનીર તેને ગરમ ગરમ પરોઠા સાથે પીરસો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#SN2#vasantmasala#aaynacookeryclub#BW#cookpadindia#coojpadgujrati Amita Soni -
-
-
પનીર ભૂર્જી (Paneer Bhurji Recipe in Gujarati)
એકદમ સરળ અને ટેસ્ટી પનીર ભૂર્જી.#AM3#cookpadindia#aanal_kitchen Aanal’ kitchen (by Aanal Thakkar) -
પાલક પનીર રાઇસ (Palak Paneer Rice Recipe In Gujarati)
જ્યારે લાઇટ ડિનર લેવાનું મન થાય ત્યારે આ ટેસ્ટી અને સ્વાસ્થ્યવર્ધક વાનગી લઈ શકાય.#GA4#Week2#પાલક Rajni Sanghavi -
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#WK2#winter kitchen challenge#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#ATW3#TheChefStory#PSR#cookpadindia#cookpadgujaratiપાલક પનીર એ ઉત્તર ભારતની સદાબહાર સ્વાદિષ્ટ કરી/સબ્જી છે.આપણા ભોજનમાં પાલકનો સમાવેશ કરવા માટેની સરળ અને રસપ્રદ રીતોમાં પાલક પનીર નો ક્રમ સૌથી મોખરે છે.તે તંદૂરીનાં રોટી કે પરોઠા સાથે ખુબ સરસ લાગે છે. પાલકની કરી/ગ્રેવીની બીજી એક વિશેષ ખાસિયત એ છે કે તે પનીર ઉપરાંત બટાકા કોફતા અને ઢોસા સાથે પણ એકદમ સ્વાદિષ્ટ અને મોહક સ્વાદ આપે છે,સાથે તેમાં ઉમેરવામાં આવતા ક્રીમના કારણે પણ તેના સ્વાદમાં નિખાર આવે છે.આ કારણે તે નાના મોટા સૌની મનપસંદ પંજાબી સબ્જી છે. Riddhi Dholakia -
સ્પાઈસી પાલક પનીર (Spicy Palak Paneer Recipe In Gujarati)
#AM3#cookpadguj#cookpadind Rashmi Adhvaryu -
-
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#WK2 ( વિન્ટર કિચન ચેલેન્જ)શિયાળામાં ખાસ વટાણા બહુ જ સરસ મળતા હોય છે તો આ વટાણા નો ઉપયોગ પનીર સાથે કર્યો છે તેથી બાળકોને ગ્રેવીવાળું શાક બહુ ભાવે છે અને ખૂબ જ ટેસ્ટી થાય છે અમારા ઘરમાં બધાને બહુ ભાવે છે તો ચાલો બનાવીએ મટર પનીર Ankita Solanki -
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#WK2#WEEK2મટર પનીર એક સ્વાદિષ્ટ અને બનાવવામાં સરળ સબ્જી છે જેને મુલાયમ પનીર અને પૌષ્ટિક લીલા વટાણા સાથે મસાલેદાર ડુંગળી ટામેટા ની ગ્રેવી માં પકાવીને બનાવવામાં આવે છે આ સબ્જીને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે કાજુની પેસ્ટ નો ઉપયોગ કરવામાં આવે છે કાજુની પેસ્ટ એને ક્રીમી અને ઘટ્ટ બનાવે છે.આ સબ્જીને બપોરે અથવા રાત્રે જમવામાં રોટી પરાઠા કે નાન સાથે સર્વ કરી શકાય છે.તો આવો આપણે જાણીએ મટર પનીર બનાવવાની રેસીપી. Riddhi Dholakia -
-
-
પનીર પાલક ડલાસ્કા જૈન (Paneer Palak Dalaska Jain Recipe In Gujarati)
#PC#PANEER#શ્રાવણ#પાલક#STUFFED#PALAK_PANEER#DIPFRY#PARTY#LUNCHBOX#BREAKFAST#DINNER#FUSION#COOKPADINDIA#COOKPADGUJRATI મૌલિક વાનગી છે જે મેં પાલક પનીરને સ્વાદને એક અલગ સ્વરૂપે રજૂ કરેલ છે. ડલાસ્કા એક મેક્સિકન વાનગી છે તેને મેં ઇન્ડિયન ટચ આપીને બનાવેલ છે. Shweta Shah -
-
-
-
પનીર લબાબદાર (Paneer Lababdar Recipe In Gujarati)
મસાલેદાર ટામેટાં અને ફ્રેશ ક્રીમ વાળી ગ્રેવીમાં રાંધેલા પ્રોટીનથી ભરપૂર અને નરમ એવા પનીર ક્યુબ્સ એકત્ર થઈને સ્વાદિષ્ટ પનીર લબાબદાર બનાવે છે.તેમાં ઉમેરવામાં આવતા વિવિધ મસાલાઓ અને માખણમાં પકાવેલા ડુંગળી ટામેટાં કાજુ તેના સ્વાદને અત્યાર સુધીની શ્રેષ્ઠ કરી રેસીપી માંની એક બનાવે છે.રૂટિનમાં આપણે પંજાબી સબ્જી સાથે રોટી પરોઠા કે બટર નાનો આનંદ માણીએ છીએ પણ આ રેસિપીનો વધુ સ્વાદિષ્ટ અનુભવ કરવા માટે તેને ઓનિયન લચ્છા પરોઠા કે આલુ પરોઠા અને સ્વીટ લસ્સી સાથે ટ્રાય કરજો ખૂબ જ સરસ લાગે છે.#ATW3#TheChefStory#PSR#cookpadindia#cookpadgujarati Riddhi Dholakia -
-
-
-
-
પાલક મકાઈની સબ્જી(Palak Corn Sabji Recipe in Gujarati)
અહીં મેં અમેરિકન મકાઈ નો અને પાલક નું ઉપયોગ કરીને પંજાબી સબ્જી બનાવી છે જે સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે અને રોટલી કે પરોઠા સાથે સર્વ કરી શકાય#GA4#week8#post#મકાઈ Devi Amlani -
-
પનીર અંગુરી
અહીં મેં પંજાબી સ્ટાઈલ પનીર અંગુરી બનાવી છે જે સવારમાં ખુબ જ સરસ છે અને પરોઠા અને રોટલી સાથે લઈ શકાય છે#goldenapron#post 13 Devi Amlani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16420356
ટિપ્પણીઓ