કોપરા નો મેસુબ (Kopra Mesub Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સોંપ્રથમ એક પેન મા કોપરાનુ છીણ, મલાઇ અને ખાંડ ને બરાબર મિક્સ કરી લો.
- 2
ત્યારબાદ પેન ને ગેસ પર મૂકી 5 મિનિટ મીડીયમ આંચ પર હલાવતા રહો.5 મિનિટ પછી થોડી થોડી જાળી પડવા લાગે એટલે ઘી ઉમેરી ફરી 5 મિનિટ હલાવતા રહો.
- 3
એક પ્લેટ પર ઘી લગાડી દો. ગેસ બંધ કરી ઇલાયચી પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરી લો અને ત્યાર કરેલ પ્લેટ પર મેસુબ ને પાથરી દો અને થોડો ઠંડો થાય એટલે કાપા પાડી લો. તો ત્યાર છે કોપરાનો જાળીદાર મેસુબ....
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16420303







ટિપ્પણીઓ