ગ્રીન ડીટોક્ષ સ્મુધી

Rachana Sagala @Rachana
ગ્રીન ડીટોક્ષ સ્મુધી
રાંધવાની સૂચનાઓ
- 1
હવે એક મિક્સર જાર લો, હવે તેમાં પાલકના પાન, સમારેલી કોથમીર, સમારેલું આદુ, સમારેલા આમળા, સમારેલી દૂધી, સમારેલા કારેલા અને ફુદીના ના પાન એડ કરો, હવે તેમાં પાણી એડ કરો, હવે પાણી એડ કર્યા બાદ બધું મિક્સરમાં પીસી લો,
- 2
હવે આ મિક્સરમાં પીસાઈને ગ્રીન ડીટોક્ષ સ્મુધી રેડી છે, હવે તેને ચારણા વડે ચાળી લો, હવે તેમાં લીંબુનો રસ, મરી પાઉડર અને સંચળ પાઉડર એડ કરો, હવે તેને એક સરખું મિક્સ કરી લો,
- 3
તૈયાર છે ગ્રીન ડિટોક્ષ સ્મુધિ, સર્વિંગ ગ્લાસમાં લઈ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
જીંજર આમલા શોર્ટ (Ginger Amla Shots Recipe In Gujarati)
#Immunityઆમળામાં પૂરતા પ્રમાણે vitamin ' C 'મળી રહે છે જેથી આપણા શરીરની immunity વધે છે, જીંજર થી કફ અને કોલ્ડ દૂર થાય છે અને કોઈપણ જાતના body pain હોય તે પણ દૂર થાય છે. આ જ્યુસ આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે.. Rachana Sagala -
આમળા નું જ્યૂસ (Aamla Juice Recipe In Gujarati)
#winterseason#cookpadgujrati#cookpadindiaઅત્યારે આમળાની સીઝન ભરપૂર ચાલી રહી છે ..આમળા પેટ, વાળ ,સ્કિન બધા માટે ગુણકારી છે ..તેમાં અનેક તત્વો મળી રહે છે ..વિટામિન સી અને ફાઇબર .,એન્ટી ઓક્સિડન્ટ થી ભરપુર.. Keshma Raichura -
પાલક ફુદીના જ્યુસ (Spinach Mint Juice Recipe in Gujarati)
#immunityપાલકમાં વિટામીન પુષ્કળ પ્રમાણમાં હોય છે સાથે સાથે મેગ્નેશિયમ, મેગનિઝ, પોટેશિયમ, કેલ્શિયમ, omega 3 અને ફાઇબર પણ પુષ્કળ પ્રમાણમાં મળી રહે છે તેથી આ જ્યુસ ઇમ્યુનિટી વધારવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. પાલકમાં આર્યનનું પ્રમાણ પુષ્કળ પ્રમાણમાં હોવાથી કોરોના કાળમાં જ્યારે ઓક્સિજનની ઉણપ જણાય ત્યારે આ પીવાથી ઓક્સિજન લેવલ વધારી શકાય છે. Shilpa Kikani 1 -
ગ્રીન જ્યુસ (Green Juice Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujarati#Healthyjuice#greenjuiceઆ ગ્રીન જયુસ સવાર માં ભૂખ્યા પેટે પીવાથી વજન ઉતારવા સારુ છે.તેમજ વિટામિન A, ફોલીક એસિડ, આયર્ન આપે છે. જેનાથી એનીમીયા ની પરેશાની દૂર થાય છે. મોતીયા ની તકલીફ જલ્દી આવવા દેતી નથી. શરીરને ઓક્સિજન આપે છે તેમજ આળસ દૂર કરે છે. લોહી સાફ કરે છે. ત્વચા ને સુંદર બનાવે છે. વાળ મજબૂત બનાવે છે, યાદશક્તિ વધારે છે. પાચનતંત્રને મજબૂતી મળે છે. જેથી ગેસ અને અપચા ની સમસ્યા દૂર થાય છે. શરીર માંથી ઝેરી કચરો બહાર કાઢે છે. Neelam Patel -
એપલ બીટરુટ જીંજર જ્યુસ
#RB16#WEEK16( એપલ બીટરુટ જીંજર જ્યુસ પીવાથી શરીરમાં હિમોગ્લોબિન વધે છે, આ જ્યુસ રેગ્યુલર પીવાથી આંખોનું તેજ પણ વધે છે, આ જ્યુસ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે.) Rachana Sagala -
ગ્રીન જ્યુસ (Green Juice Recipe In Gujarati)
#MBR3 Week 3#SJC શિયાળા ની શરૂઆત થઈ ગઈ છે અને શાકભાજી પણ સરસ આવે છે. કહેવાય છે શિયાળા મા સરસ ખાઈ-પી લો અને આખુ વર્ષ સાજા રહો.આ એવુ જ જ્યુસ છે.જે સવારે પીવાથી આખો દિવસ તાજગી નો અનુભવ થાય છે સાથે સાથે ધણા બધા ફાયદા પણ છે જેમકે લોહી શુધ્ધ અને પાતળુ કરે છે.સ્કીન સારી રહે છે.કેલસીયમ, પ્રોટીન, વિટામિન ની કમી દુર થાય છે. Bhavini Kotak -
હર્બલ જ્યૂસ (Herbal Juice Recipe In Gujarati)
#GA4#week15#Herbalશિયાળા ની આવી ઠંડી માં સ્વાસ્થ્ય વર્ધક ખોરાક માં લીલા શાકભાજી અને ફળો નો ભરપૂર ઉપયોગ કરવો જોઈયે.આમળા,લીલી હળદર ,ફુદીનો ,લીંબુ,આદુ ,મધ આ બધુંએન્ટી ઓક્સિડન્ટ ,એન્ટી એજીંગ રૂપે કામ આવે છે .એ પણ અત્યારે ખૂબ જ આવે છે .મે આનો ઉપયોગ કરી ને ઇમ્યુનીતી બૂસ્ટર ડ્રીંક ,હર્બલ જ્યૂસ બનાવ્યું છે,આ જ્યૂસ કોલસ્ટ્ટ્રોલ ને કન્ટ્રોલ કરવામાં ,પાચન ક્રિયા માં,સ્કિન ની ચમક માટે ,વજન ઘટાડવામાં ખૂબ ઉપયોગી છે .આ બધી વસ્તુ ઓમાં વિટામિન સી , કૅલ્શિયમ ,ફાઇબર પણ સારા પ્રમાણ માં મળી રહે છે .રોજ સવારે પીવાથી ખૂબ જ ફાયદાકારક છે . Keshma Raichura -
આમળાનું જ્યુસ (Amla Juice) Immunity booster juice
#MW1શિયાળો એટલે આમળાની ઋતુ. આમળામાં પૂરતા પ્રમાણમાં Vitamin-C હોય છે, જેથી તે વાળ, સ્કીન અને આંખોની રોશની માટે ફાયદાકારક છે તેમજ તે હિમોગ્લોબીન નું લેવલ તેમજ ઇમ્યુનિટી વધારવા માટે મદદરૂપ થાય છે, વળી ડાયાબિટીસ ના દર્દી માટે આમળા ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે.આમળામાંથી જ્યુસ પણ બનાવીને શિયાળામાં રોજ સવારે પીવાથી દિવસ દરમિયાન પૂરતી એનર્જી મળી રહે છે. શિયાળાની ઋતુમાં નાના મોટા એમ સૌ કોઈએ દરરોજ એક આમળું ખાવું આરોગ્ય માટે સારું રહે છે. Kashmira Bhuva -
ઉકાળો(Ukalo Recipe in Gujarati)
#GA4#week15શિયાળા માં અને કોવીડ માં આ હર્બલ ઉકાળો પીવાથી ગણીજ રાહત થાય છે. અને ઉપયોગી છે. Varsha Monani -
-
આમળા દૂધીનું જ્યુસ (Amla Dudhi Juice Recipe In Gujarati)
#SJC#cookpedgujarati#cookpedindia દુધી આમળાનું જ્યુસ વેઈટ લોસ માટે બહુ જ ઉપયોગી છે તેનાથી વેટ લોસ થાય છે વિન્ટરમાં તો ખૂબ જ ફાયદા છે કોલેસ્ટ્રોલ માટે આ જ્યુસ બેસ્ટ છે. Hinal Dattani -
આમળાની તીખી ચટણી (Amla Spicy Chutney Recipe In Gujarati)
#JWC3#cookpadgujarati#cookpad શિયાળાની સિઝનમાં જ્યારે આમળા ખૂબ જ સરસ આવે છે ત્યારે આમળા ની તીખી ચટણી બનાવીને ખાવાની ખૂબ જ મજા આવે છે આ ચટણી બનાવી ખૂબ જ સરળ છે અને ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવા ઇન્ગ્રિડિયન્સ માંથી બની જાય છે. આમળાની સાથે આદુ મરચાં ફુદીનો અને કોથમીર ને બ્લેન્ડ કરી બનાવવામાં આવતી આ ચટણી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Asmita Rupani -
લીલી ચા ફુદીના શરબત (Green Tea Pudina Sharbat Recipe In Gujarati)
#SM#cookpad#cookpadgujrati#cookpadindiaલીલી ચા આપણા શરીર ની વધારાની ચરબી ને બાળવા મા ખુબ જ મદદરૂપ થાય છે.જયારે ફુદીનો આપણી પાચન શક્તિ વધારવામા મદદ કરે છે. Bhavini Kotak -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#KR#cookpadindia#cookpadgujaratiઆ ડ્રીંક ખુબજ ગુણકારી છે.ગરમી માં આ ડ્રીંક પીવાથી લૂ થી બચી શકાય છે.એસિડિટી, કબજિયાત, શારીરિક નબળાઈ,માં તેમજ જો તમને અપચો હોય તો તેમાં આ ડ્રીંક પીવાથી ફાયદો થાય છે. વાળ અને સ્કિન માટે પણ આ ખૂબ ફાદાકારક છે. Isha panera -
ગ્રીન ટી
#માસ્ટરક્લાસ Week1_Recipi2 રેડીમેડ ગ્રીન ટી કરતા આ ગ્રીન ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી છે અને આપણને પ્રાઈઝ માં પણ ખૂબ જ સસ્તી પડે છે અને ખૂબ જ સહેલી છે. તો ચાલો બનાવીએ ગ્રીન ટી Bansi Kotecha -
ગ્રીન મસાલા છાશ (Green Masala Chaas Recipe In Gujarati)
ઉનાળામાં મસાલા છાશ પીવાથી શરીરમાં ઠંડક થાય છે#cookpadindia#cookpadgujarati Amita Soni -
ડીટોક્ષ ગ્રીન જ્યુસ (Detox Green Juice recipe in Gujarati)
#SJR#fresh_green#Juice#super_healthy#winter#Detox#COOKPADINDIA#cookpadgujrati શિયાળો એટલે આખા વર્ષનો સ્વાસ્થ્ય સંગ્રી લેવાના દિવસો શિયાળામાં શરીરને જેટલું સ્વસ્થ બનાવવું હોય તેટલું બનાવી શકાય છે આ માટે સૌપ્રથમ શરીરમાં રહેલો કચરો દૂર કરવો જરૂરી બને છે અહીં તેના માટે મેં એક ડીટોક્ષ જ્યુસ તૈયાર કર્યો છે જે સવારે ભૂખ્યા પેટે લેવાનો અને તે લીધા પછી બે કલાક સુધી બીજું કશું લેવું નહીં જેનાથી ધીમે ધીમે કરીને શરીરની બધી જ ગંદકી અંદરથી સાફ થઈ જાય છે અને ધીમે ધીમે નવો લીધેલા આહારનું યોગ્ય સ્વરૂપમાં, પોષક તત્વો તથા લોહી સ્વચ્છ અને નવું બને છે. Shweta Shah -
આમળા જ્યુસ(Amla juice recipe in Gujarati)
#GA4#Week11#amla#postશિયાળા ની સીઝન મા આમળા પુષ્ક્ળ પ્રમાણ માં મળે છે આમળા માં વિટામિન c, આયર્ન અને કેલ્શ્યિમ ભરપૂર પ્રમાણ માં મળે છે જે આંખો, વાળ, સ્કિન તેમજ ડાઈજેશન માટે ખુબ જ સારા છે તો આમળા નો વિવિધ રીતે ઉપયોગ કરી લેવો. આમળા તાસીર માં ઠંડા અને સ્વાદ માં તૂરા હોય છે. આજે મેં આમળા નો જ્યુસ બનાવ્યો છે. તમે પણ જરૂર ટ્રાય કરજો. Minaxi Rohit -
આમળા જૂયસ (Amla Juice Recipe in Gujarati)
#GA4#week11#cookpadindia#cookpadgujratiશિયાળો ચાલુ થઈ ગયો છે. આપડી ઈમ્યૂન સિસ્ટમ વધારવા માટે આ જ્યૂસ રોજ ખાલી કોઠે પીવું ખુબ સારું છે. આ પીવા થી વાત,પિત્ત,કફ બધું જ નોર્મલ રહે છે.અને શરીર માં સ્ફૂર્તિ રહે છે .બનાવવા માં ખુબ જ સરળ છે.ટી ચાલો..... Hema Kamdar -
ગ્રીન ચટણી (Green Chutney recipe in Gujarati)
#GA4 #week4 #chutneyગુજરાતી લંચમાં ગ્રીન ચટણી સાઈડ ડીશ તરીકે હોય છે પરંતુ સ્ટ્રીટ ફૂડ કે ચાટ ડીશ માં તેની ભૂમિકા અગત્યની છે. ગ્રીન ચટણી ચાટ ડીશ જેવી કે કટોરી ચાટ, રગડો, ભેળ, સમોસા, ઘૂઘરા અને સેન્ડવીચ વગેરે ગ્રીન ચટણી વગર અધૂરા છે.અહીં મેં ચટણી માં બ્લેન્ડ કરતી વખતે પાણીના બદલે આઈસ ક્યુબ નાખી હોય તેનો ગ્રીન કલર જળવાઈ રહે છે અને કાળી પડતી નથી. Kashmira Bhuva -
-
ગ્રીન ડીટોક્ષ (green detox recipe in gujarati)
આ એક હેલ્થી ડ્રિંક છે બોડી ફેટ ઓછી કરવા,એનર્જી માટે,કબજિયાત માં ઉપયોગી છે, બ્લપ્રેશરને કન્ટરોલ માં રાખે છે, શરીર માં ઓકસીજન નું પ્રમાણ વધારે છે.એસિડિટી માં ખૂબ જ ફાયદાકારક છે.#GA4#week10#MW1 Jenny Nikunj Mehta -
-
ઉકાળો (Ukalo Recipe in Gujarati)
#MW1ઉકાળો પીવાથી તાવ અનેશરદી મટે છે અને શરીરમાં ઇમ્યુનિટી પણ જળવાઈ રહે છે આ ઉકાળો 100% એક જ વખત પીવાથી રાહત આપે છે. Khushi Dattani -
ગ્રીન લીફી હેલ્ધી સુપ (Green Leafy Healthy Soup Recipe In Gujarati)
ગ્રીન લીફ 🥬હેલ્ધી સુપ#GA4#Week16#Tasty#Healthy#Spinach 🥬 POOJA MANKAD -
બુસ્ટર ડ્રીન્ક (Booster Drink Recipe In Gujarati)
દુધી તાસીરમા ઠંડી અને વજન પણ ધટાડે છે ફુદીનો પાચન કરવામાં મદદ કરે છે તુલસી ના આયુર્વેદ માં ધણા બધા ફાયદા ઓ છે આમળા મા વીટામીન c ભરપુર માત્રા મળે છે Jigna Patel -
આમળા લીલી હળદર નું જ્યુસ (Aamla Lili Haldar Juice Recipe In Gujarati)
#SJR#cookpadindia#cookpadgujaratiઆમળા અને લીલી હળદર નું કોમ્બિનેશન સ્વાદ માં ખૂબ સરસ લાગે છે સાથે આરોગ્ય વર્ધક છે .આ જ્યૂસ પીવાથી વાત ,પિત અને કફ , અપચો ,ઓછી ભૂખ લાગવી જેવી સમસ્યા માં ફાયદો થાય છે.હળદર માં વિટામિન એ , બી, સી અને ફાઇબર ,આયરન,પોટેશિયમ અને ઝીંક નું પ્રમાણ ખૂબ રહેલું હોવાથી આયુર્વેદિક દ્રષ્ટિ એ આ બંને ખૂબ જ પોષક તત્વોથી ભરપૂર હોય છે. Keshma Raichura -
ઈમ્યૂનિટી બૂસ્ટર આમળા જ્યુસ (Amla juice recipe in gujarati)
#GA4#Week11#Amlaઆમળા best immunity booster છે. આમળા માં પુષ્કળ પ્રમાણમાં vitamin C રહેલું હોવાથી એ આપણા વાળ અને સ્કિન માટે ખુબ જ ફાયદાકારક છે. એટલે આજે હું આપ સહુ સાથે આમળા નું ખુબ જ ટેસ્ટી નાના મોટા સહુને પસંદ પડે એવુ આમળા જ્યુસ લાવી છું. Vidhi Mehul Shah -
ગ્રીન જ્યુસ
શિયાળો એટલે શાકભાજી નો ખજાનો. અત્યારે આપણે બધી જ ભાજી ,તેમજ જુદા શાક માર્કેટ માં મળી રહે છે.લીલા પાન વાળી ભાજી ખાવી જ જોઈએ. આમાંથી આપણે સારા પ્રમાણમાં પોષકતત્વો મળી રહે છે. અત્યારે લોકો ફિટનેસ કોનસીએસ થઈ ગયા છે .. સવારે વહેલા ઉઠી ને લોકો વોકિંગ કરવા જાય છે ગાર્ડન માં .. ત્યાં બહાર જયુઇસ વેંચતા જોવા મળે છે.જેમાં વિવિધ જાત ના જ્યૂઇસ હોઈ છે. બીટ,પાલખ,જવારા,બીલી,આમળા,વગેરે વગેરે...તો આજે આજે મેં શિયાળા માં તાજીપાલખ,આમળા,દૂધી,આદુ, લીલા ધાણા કોથમીર નાંખીને ને જ્યૂઇસ બનાવ્યું છે .. જે નીચે મુજબ છે.# શિયાળા Krishna Kholiya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16420264
ટિપ્પણીઓ