કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કાજુ પનીર મસાલા (Kaju Paneer Masala Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કાજુ પનીર મસાલા (Kaju Paneer Masala Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કાજુ પનીર મસાલા (Kaju Paneer Masala Recipe In Gujarati)

Sushma vyas
Sushma vyas @sushfood
Mombasa, કેન્યા

#FDS

#FDS

વધુ વાંચો

કાજુ પનીર મસાલા (Kaju Paneer Masala Recipe In Gujarati)

Sushma vyas
Sushma vyas @sushfood
Mombasa, કેન્યા

#FDS

#FDS

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1કલાક
4લોકો
  • 250 ગ્રામપનીર ના પીસ
  • ૨ કપદહીં
  • સ્વાદ મુજબ મીઠું
  • ૧/૨ ચમચીલાલ મરચા ની ભૂકી
  • ચપટીહળદર
  • 250 ગ્રામબાફેલા કાજુ
  • સ્વાદ અનુસારમીઠું
  • ૧જીની સુધારેલ ડુંગળી
  • ૨/૩ લસણ ની પેસ્ટ
  • ૩ટામેટા ક્રશ કરેલા
  • ૧ ચમચીજીરૂ
  • ૧/૨ ચમચીહિંગ
  • ૧ ચમચીગરમ મસાલો
  • ૪ ચમચીભરેલા શાક નો મસાલો
  • સ્વાદ મુજબ લીંબુ
  • ભરેલા શાક નો મસાલો
  • ૪ ચમચીસેકેલો ચણા નો લોટ
  • ૧/૨ કપક્રશ ડુંગળી અને ટામેટા
  • ૧જુડી ઝીણા સુધારેલ ધાણા
  • ૧ ચમચીલાલ મરચાનો ભૂકી
  • ૧ ચમચીધાણા જીરું પાઉડર
  • ૧/૨ કપશેકેલા શીંગદાણા નો ભૂકો
  • ૧લીંબુ નો રસ
  • સ્વાદ મુજબ મીઠું
  • ૧ ચમચીતેલ નું મોણ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1કલાક
  1. 1

    આખા શાકનો નો મસાલો બનાવવો.બાધો મસાલો મિક્સ કરી લેવો.

  2. 2

    પનીર ને મરિનેટ કરવા માટે પનીર માં દહીં,મરચાની ભૂકી, હળદર રાખી ૧/૨ કલાક રાખવું.

  3. 3

    એક કડાઈ મા ૨ ચમચા તેલ લેવું.તેમાં જીરૂ ને હિંગ નાખી વઘાર તૈયાર કરવો

  4. 4

    એટલે એમાં ડુંગળી ને લસણ રાખી સાંતળી લેવું. સંતળાઈ જાય એટલે ટામેટા નાખી પકવવું.

  5. 5

    ગ્રેવી જેવું ઘટ્ટ થાય એટલે મેરીનેટ કરેલું પનીર નાખવું.

  6. 6

    ત્યાર બાદ ગરમ મસાલો અને સ્વાદ મુજબ મીઠું નાખવું

  7. 7

    બાફેલા કાજુ ને બે ભાગ માં વહેંચવા.એક ભાગ આખા શાક મા નાખવા અને બીજા ભાગ ને પેસ્ટ બનાવી શાક માં રાખવું.

  8. 8

    ધાણા ને કાજુ થી ડેકોરેશન કરી. પીરસવું.

    કાજુ પનીર મસાલા (Kaju Paneer Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sushma vyas
Sushma vyas @sushfood
પર August 07, 2022 16:41
Mombasa, કેન્યા
હું વેસ્ટર્ન અને ભારતીય રસોઈ ખૂબ સ્વાદિષ્ટ બનવું છું અને રસોઈ હરીફાઈ માં ભાગ લેવાની શોખીન છું.સ્વાદ ને માણવા ને પરખવા નો શોખ છે.
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Jayshree Chotalia
Jayshree Chotalia @jay_1510
August 09, 2022 10:33
Superb dear
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

કાજુ પનીર મસાલા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કેસર પિસ્તા આઇસ્ક્રીમ
  2. ડ્રેગન ફ્રુટ બોબા
  3. ઓરેન્જ આલમંડ હોમમેડ ચૉકલેટ્સ (Orange Almond Homemade Chocolates Recipe In Gujarati)
  4. ચણા મસાલા
  5. ડ્રાયફ્રુટ મિલ્કશેક
  1. કેળા નું રાયતુ (Banana Raita Recipe In Gujarati)
  2. રસિયા મુઠીયા
  3. ડ્રાયફ્રુટ મિલ્કશેક
  4. બાહુબલી સેન્ડવીચ
https://cookpad.wasmer.app/in-gu/recipes/16422845
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close