માવા કોપરા બરફી

Kalpana Mavani @kalpana62
માવા કોપરા બરફી
રાંધવાની સૂચનાઓ
- 1
મોળો માવો ને શેકી લેવો એક વાસણમાં ખાંડ લઈ તેમાં ખાંડ ડૂબે તેટલું પાણી નાખો. હવે તેની ચાસણી બનાવવા મૂકો. દોઢ તારની ચાસણી બનાવી લેવી
- 2
હવે તેમાં ઇલાયચી અને કેસરનું મિશ્રણ મિક્સ કરો. હવે તેમાં મોળો માવો નાખો અને મિક્સ કરો બધી કોણી ભાંગી જાય પછી તેમાં કોપરાનું છીણ મિક્સ કરી દો અને બરાબર હલાવો બે મિનિટ ગેસ ચાલુ રાખો પછી ચોકીમાં તેલ લગાવીને ઠંડું કરવા મૂકો
- 3
હવે ઉપર બદામ ની કતરણ થી ડેકોરેશન કરો થોડું ઠંડુ થાય એટલે તેના હલકા હાથે પીસ કરવા તૈયાર છે આપણી માવા કોપરા બરફી કે જે રક્ષાબંધન બર્થ ડે અથવા કોઈપણ તહેવાર હોય ફરાળમાં પણ ઉપયોગી થાય છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ખજૂર ડ્રાયફ્રુટ બરફી (Khajoor Dryfruit Barfi Recipe In Gujarati)
#AA1#Ameging August#Post1#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઓગસ્ટ મહિનામાં ગુજરાતી મહિનો શ્રાવણ મહિનો આવતો હોવાથી આ મહિનામાં જન્માષ્ટમી રક્ષાબંધન વગેરે તહેવારો ની ઉજવણી કરવામાં આવે છે આ તહેવારોમાં સ્પેશિયલ વાનગી બનાવવામાં આવે છે મેં આજે એનર્જી યુક્ત ખજૂર ડ્રાયફ્રુટ બરફી બનાવી છે એનર્જી યુક્ત ખજૂર ડ્રાયફ્રુટ બરફી Ramaben Joshi -
-
કોપરા પાક
#goldenapron3#week -8#કોકોનટ#ટ્રેડિશનલકોપરા પાક ને અમુક લોકો કોકોનટ બરફી ના નામ થી પણ બોલાવે છે.જૂની અને જાણીતી મીઠાઈ છેઆ ખુબ જ સરળ મીઠાઈ છે. આ મીઠાઈ ફ્રેશ કોપરા નું છીણ,દૂધ, ખાંડ અને માવા થી બને છે. Kalpana Parmar -
કોપરા ના લાડુ (Kopra Ladoo Recipe In Gujarati)
#EBWeek16કોપરાપાક ની અંદર સ્ટફિંગ ભરીને કોપરા ના ખીર કદમ બનાવ્યા છે જે ઉપવાસમાં તહેવારોમાં બધામાં બધાના ફેવરિટ હોય છે Kalpana Mavani -
બીટરુટ માવા મોદક(beetroot mawa modak recipe in Gujarati)
#GCગણપતિ બાપ્પા ના પ્રિય એવા મોદક ઘણી બધી રીતે બને છે.અને લાડવા અને મોદક એમના પ્રિય છે.તો આજે મેં બીટરુટ માવા મોદક બનાવ્યા છે જે ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
કોપરા પાક (Kopra Paak Recipe In Gujarati)
#EB#week16શ્રાવણ માસ મા ઉપવાસ મા ઘરે બનાવેલ કોપરા પાક બનાવવાની ને ખાવાની ખૂબ મજા આવે Pinal Patel -
-
મેંગો કોકોનટ બરફી (Mango Coconut Barfi Recipe In Gujarati)
બરફી તો ઘણા પ્રકાર ની બનતી હોય છે.મેંગો કોકોનટ બરફી ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. Archana Parmar -
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#weekendRakshabandhanઆજે રક્ષાબંધન છે અને મારા દીકરાનો બર્થ ડે પણ છે તેની ફેવરિટ sweet ગુલાબ જાંબુ છે Kalpana Mavani -
માવા બદામ નાં પેંડા (Mawa Badam Peda Recipe In Gujarati)
માવા નાં પેંડા ધરે પણ ખૂબ સરસ બને છે.સ્વાદ માં લાજવાબ અને તંદુરસ્તી માટે પણ સારા છે. Nita Dave -
કેસર રસ મલાઈ
#RB2#Week2#cookpadindia#cookpadgujarati#milk#dessertઆજે મારા દીકરા નો birthday (15th April)છે તો મે એને ખૂબ જ ભાવતી સ્વીટ બનાવી છે .તિથિ પ્રમાણે હનુમાન જયંતિ ના દિવસે એનો જન્મદિવસ આવે છે .એના માન માં ચાલો કેમ રસમલાઈ કેમ બનાવી એ જોઈએ . Keshma Raichura -
-
લીલાં નાળિયેર નો હલવો (Lila Nariyal Halwa Recipe In Gujarati)
શ્રાવણ / જૈન રેસિપી#SJR : લીલાં નાળિયેર નો હલવોશ્રાવણ માસ માં બધા એકટાણા ઉપવાસ કરતા હોય છે તો મેં આજે શ્રાવણ માસ સ્પેશિયલ વાનગી લીલાં નાળિયેર નો હલવો બનાવ્યો. Sonal Modha -
ચોકો કોપરા પાક(Choco Kopara Pak recipe in Gujarati)
#trend3બાળકોને પૌષ્ટિકતાથી ભરપુર કોપરા પાક તરફ આકર્ષિત કરવા આપો ચોકો કોપરા પાકનો ઓપશન... Urvi Shethia -
માવા અને ડ્રાયફ્રુટ્સ ના પેંડા (Mava Dryfruits Peda Recipe In Gujarati)
#DTRઆજે ધન તેરસ નિમિતે ભગવાન ની પૂજા સાથે પેંડા બનાવીને ધરાવ્યા.. Sangita Vyas -
માવા બદામ ના પેંડા (Mava Almond Penda Recipe In Gujarati)
#Cookpad Gujarati.# માવા બદામ પેડાપેડા બહુ જ વેરાયટીમાં બને છે.કેસર ના ચોકલેટના ગુલકંદ વગેરે અલગ અલગ બને છે મે આજે માવા બદામ ના પેંડા બનાવ્યા છે Jyoti Shah -
કેસર માવા પનીર લાડુ (Kesar Mawa Paneer Laddu Recipe In Gujarati)
#કૂકબુકકોરોના પેંડેમીક માં કોઈ વસ્તુ સારી થઇ હોય તો રસોડા માં એક્સપેરિમેન્ટ. ખાવાના શોખીન મારા જેવા લોકો એ દરેક વસ્તુ ની ટ્રાય કરી જ લીધી હોય છે.દિવાળી માં પણ અપને બહાર થી પેંડા લાડુ કે બીજી ઘણી મીઠાઈ લાવીને મૂકી દેતા હોય છે પણ આ વખતે બધું જ ઘરે બનાવનો અપને આગ્રહ રાખીશુ.તો એ માટે હું એક કેસર માવા પનીર લાડુ ની રેસીપી લાવી છું. આ લાડુ ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે અને બનવામાં પણ થોડો જ ટાઈમ લે છે Vijyeta Gohil -
-
માવા બદામ નાં પેંડા (Mawa Badam Peda Recipe In Gujarati)
#ff1#non fried Ferrari recipe#post7 પર# Sunday આ માવા નાં પેંડા ઘરે ખુબ સરસ બને છે.સ્વાદ પણ લાજવાબ આવે છે.અને ધરે બનાવેલા હોવાથી તંદુરસ્તી માટે પણ ફાયદાકારક છે. Varsha Dave -
-
કેરટ બરફી
#cookpadindia#cookpadgujકોકોનટ બરફી, માવા બરફી, ચોકલેટ બરફી તો ખૂબ બનાવ્યા પણ હવે આજે કેરટ બરફી બનાવવા નો વિચાર આવ્યો મે કુકપેડમાં શેર કરી. Neeru Thakkar -
કોપરા ની બરફી (Kopra Barfi Recipe In Gujarati)
આ કોપરા નું છીણ અને દુધ ,ખાંડ થી બનતી મિઠાઈ છે.#AsahiKaseiIndia #nooilrecipes Bela Doshi -
-
કોપરા અને ચણા ની બરફી (Kopra Chana Barfi Recipe In Gujarati)
આ મે બનાવી છે. #cookpadgujarati #cookpadindia #sweet #sweetdish #HR #Barfi #Coconutnchananibarfi #Holispecialશીષક: કોપરા અને ચણા ની બરફી Bela Doshi -
તિરંગા કોકોનટ બરફી (Tiranga Coconut Barfi Recipe In Gujarati)
#AA1#TR#SJR#cookpadgujrati Harsha Solanki -
-
પપૈયા ની બરફી
#ફ્રૂટ્સ #ઇબુક૧#27પપૈયું હેલ્થી ફ્રૂટ છે પણ બાળકો એ ખાતા નથી જો આ રીતે બરફી બનાવી ને આપીએ તો હોંશે હોંશે ખાશે .અહીંયા મેં પાકું પપૈયુ અને ડ્રાયફ્રૂટ્સ લઈ ને બરફી બનાવી છે. Dharmista Anand -
-
-
માવા ના પેંડા (Mava Peda Recipe In Gujarati)
ગણેશ ચતુર્થી રેસીપી ચેલેન્જ#SGC : કચ્છી માવા ના પેંડાWeek2#ATW2#TheChefStoryસરસ તાજો માવો મલી ગયો તો તેમાથી પેંડા બનાવી દીધા અમારા ઘરમા બધા ને માવા ના પેંડા બહુ જ ભાવે. Sonal Modha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16432036
ટિપ્પણીઓ (2)