રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ભીંડા ધોઈ લો પછી તેને સમારી લો પછી એક પેન માં તેલ ગરમ કરો તેમાં રાઇ જીરૂ નો વઘાર કરો
- 2
પછી તેમાં ભીંડા સમારેલાં નાખો પછી તેમાં લીંબુ નો રસ અને હળદર પાઉડર,મીઠુંનાખી થોડી વાર બફાવા મૂકો પછી તેમાં મરચું પાઉડર,ગરમ મસાલો, ધાણાજીરું નાખી બરાબર હલાવો
- 3
થોડી વાર ફરી બફાવા મૂકો તૈયાર છે ભીંડા નું શાક ગરમ ગરમ સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16442111




ટિપ્પણીઓ