જીંજર બિસ્કિટ (Ginger Biscuit Recipe In Gujarati)

શ્રાવણ ફેસ્ટિવલ રેસીપી
#SFR : Ginger બિસ્કિટ
મોટા બધા ને ચા કોફી સાથે બિસ્કિટ ભાવતા જ હોય છે . બધા ના ઘરમાં અલગ અલગ નાસ્તા અને મીઠાઈ બનતી હોય છે . તો આજે મે Ginger બિસ્કિટ બનાવ્યા.
જીંજર બિસ્કિટ (Ginger Biscuit Recipe In Gujarati)
શ્રાવણ ફેસ્ટિવલ રેસીપી
#SFR : Ginger બિસ્કિટ
મોટા બધા ને ચા કોફી સાથે બિસ્કિટ ભાવતા જ હોય છે . બધા ના ઘરમાં અલગ અલગ નાસ્તા અને મીઠાઈ બનતી હોય છે . તો આજે મે Ginger બિસ્કિટ બનાવ્યા.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં બધા લોટને ચાળી લેવા સાથે બેકિંગ પાઉડર પણ ચાળીને નાખવો
- 2
બટર માં ખાંડ ગરમ દૂધ નાખીને બ્લેન્ડરથી બ્લેન્ડ કરી લેવું એકદમ ફ્લપી થાય ત્યાં સુધી બ્લેન્ડ કરવું
- 3
હવે આ મિશ્રણમાં લોટ નાખી ને હળવા હાથે એક જ ડાયરેક્શનમાં મિક્સ કરતા જવુ અને લોટ બાંધી લેવો. લોટ ને ૧૫ મીનીટ સુધી રહેવા દેવો.
- 4
Oven ને પ્રિહીટ કરી લેવુ તૈયાર લોટ માથી મીડિયમ સાઈઝ ના લુવા કરી લેવા પ્લાસ્ટિક ની કોથળી રાખી ને વાટકી થી જરા દબાવી ને બધા બિસ્કિટ તૈયાર કરી ઓવન ની ટ્રે મા ઘી લગાડી ને બિસ્કિટ ગોઠવી દેવા.
- 5
160 ડીગ્રી ઉપર ૧૫ મીનીટ સુધી બેક કરી લેવા. બિસ્કિટ 🍪 સરસ crispy થઈ જશે. ઠંડા થાય પછી એરટાઈટ ડબ્બા મા ભરી લેવા.
- 6
તો તૈયાર છે
Ginger બિસ્કિટ
બિસ્કિટ 🍪 ને પ્લેટ મા કાઢી સર્વ કરવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
હોમમેેડ બિસ્કિટ (Homemade Biscuit Recipe In Gujarati)
દિવાળી ટ્રીટ્સ રેસીપી#DTR : હોમમેડ બિસ્કિટસવારના ચા કે કોફી સાથે નાના મોટા બધાને બિસ્કીટ તો ભાવતા જ હોય છે તો આજે મેં હેલ્ધી બિસ્કીટ બનાવ્યા. Sonal Modha -
ઓસ્માનિયા બિસ્કિટ(Osmania biscuit Recipe in Gujarati)
#GA4#Week4#baked#biscuit#cookiesહૈદરાબાદ ની પ્રખ્યાત કરાચી બેકરી ના ઓસ્માનિયા બિસ્કિટ વિશે સાંભળ્યું તો હતું પણ ક્યારેય ખાધા નહોતા. મારી બહેનપણી પાસે થી શીખી ને મેં આ બિસ્કિટ પેહલી વાર ઘરે બનાવ્યા છે. ઓસ્માનિયા બિસ્કિટ અને ઈરાની ચા નું કોમ્બિનેશન હૈદરાબાદ માં ખૂબ જાણીતું છે. ઓસ્માનિયા બિસ્કિટ ખાવામાં થોડા સ્વીટ, થોડા સોલટી, કેસર ની ફ્લેવર વાળા અને ક્રિસ્પી લાગે છે. મારા ઘર માં પણ બધા ને ખુબ જ પસંદ આવ્યા। Vaibhavi Boghawala -
મસાલા થેપલા શીતળા સાતમ સ્પેશિયલ (Masala Thepla Shitla Satam Special Recipe In Gujarati)
#SFR#શ્રાવણ ફેસ્ટિવલ રેસીપી Dr. Pushpa Dixit -
ફ્રૂટ બિસ્કિટ(Fruit Biscuit Recipe in Gujarati)
#GA4#Week4#baked#biscuit#cookiesહૈદરાબાદ ની પ્રખ્યાત કરાચી બેકરી ના સૌથી વધુ વેચાણ ધરાવતા ફ્રૂટ બિસ્કિટ વિશે સાંભળ્યું તો હતું પણ ક્યારેય ખાધા નહોતા. મારી બહેનપણી પાસે થી શીખી ને મેં આ બિસ્કિટ પેહલી વાર ઘરે બનાવ્યા છે. ફ્રૂટ બિસ્કિટ અને ઈરાની ચા નું કોમ્બિનેશન હૈદરાબાદ માં ખૂબ જાણીતું છે. ફ્રૂટ બિસ્કિટ માં કાજુ ના ટુકડા, ટૂટી ફ્રૂટી અને પાઈનેપલ એસેન્સ હોવાથી અનોખો સ્વાદ આવે છે. બાળકો ને પણ ખૂબ ભાવશે. Vaibhavi Boghawala -
ઘઉં ના લોટ ના બિસ્કિટ(wheat's biscuits recipe in gujarati)
મે આજે પહેલી વખત જ ઘઉં ના લોટ ના બિસ્કિટ બનાવ્યા છે જે નાના મોટા સૌ ને પ્રિય હોય છે Vk Tanna -
ઓટ્સ ડ્રાયફ્રુટ બિસ્કિટ (Oreo Dryfruit Biscuit Recipe In Gujarati)
દિવાળી ટ્રીટ રેસીપી#DTR : ઓટ્સ ડ્રાયફ્રુટ બિસ્કીટદિવાળીના નાસ્તામા અમારા ઘરે બિસ્કિટ અને નાનખટાઈ તો બને જ. કેમકે એ બન્ને બધાને બહુ જ ભાવે. Sonal Modha -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
શ્રાવણ ફેસ્ટિવલ રેસીપી#SFR : સુખડીઆપણા હિન્દુ તહેવાર આવી રહ્યા છે તો મીઠાઈ અને નાસ્તા તો બનાવવાના જ હોય તો મે આપણી Tredistional મીઠાઈ બનાવી. Sonal Modha -
બિસ્કિટ (Biscuit Recipe in Gujarati)
#GA4#week9#maidaદિવાળી આવે કે બધા ના ઘરે અવનવા નાસ્તા તો બનતાં જ હોય છે ..તેમાં ની એક રેસિપી અહી મુકું છું અને તે છે ફરસી બિસ્કિટ જે ચા સાથે ખાવાની ખુબ જ મજા પડે છે..અને અવનવા શેપ પણ આપી શકાય છે મે અહી પડવાડી બિસ્કિટ જેમ શેપ્ આપ્યો છે...થોડી પૂરી જેવો બનાવ્યો છે.. Twinkal Kalpesh Kabrawala -
થીન ઘઉં બિસ્કિટ (Thin Wheat Biscuit Recipe In Gujarati)
Thin wheat biscuits થીન ઘઉં બિસ્કિટહવે બેકરી જેવા બિસ્કિટ ઘરે બનાવો. એ પણ કઢાઈ મા સેલી રીતે. Deepa Patel -
જીરા બિસ્કીટ ઇન માઇક્રોવેવ (Jeera Biscuit In Microwave Recipe In Gujarati)
#world baking dayઆજે મેં ઘઉં ના લોટ માં થી જીરા બિસ્કીટ બનાવ્યા છે. જે ખુબજ હેલ્ધી છે Reshma Tailor -
જીરા બિસ્કીટ (Jeera Biscuit Recipe In Gujarati)
#Virajમે વિરાજજી ની જીરા બિસ્કીટ ની રેસીપીથી બનાવ્યા જે બહુ જ સરસ બન્યા છે. Bindi Vora Majmudar -
મેંદા રવા ની ફરસી પૂરી (Maida Rava Farsi Poori Recipe In Gujarati)
#SFR#શ્રાવણ ફેસ્ટિવલ રેસીપી Dr. Pushpa Dixit -
ચોકલેટ કપ કેક (Chocolate Cupcake Recipe In Gujarati)
#MBR6#CookpadTurns6કૂકપેડના છઠ્ઠા બર્થડે પર આજે કપ કેક બનાવી છે. જે નાના-મોટા બધાને ભાવે છે. Hetal Vithlani -
મેરી બિસ્કિટ
ચા સાથે સરસ લાગશે..ઘર ના બનેલા છે તો પૂરા healthy એટલે બાળકો ને ખાવા માં prblm નઇ.. Sangita Vyas -
ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
શ્રાવણ ફેસ્ટિવ રેસીપી#SFR : ફરસી પૂરીતહેવાર આવતા ની સાથે જ બધી બહેનો નાસ્તા બનાવવા મા લાગી જાય. એમા ફરસી પૂરી તો બધા ની ફેવરિટ. ચા કોફી સાથે ખાવાની મજા આવે . મારા સન ને ફરસી પૂરી બહુ જ ભાવે. Sonal Modha -
-
કોકોનટ કૂકીઝ(Coconut Cookies Recipe in Gujarati)
#GA4#week6#Cookpadindia#Butterઆજે ઓવેન વિના કૂકીઝ બનાવશું જે નાના મોટા બધા ની ફેવરિટ હોઈ છે. Kiran Jataniya -
-
ઓટ્સ એન્ડ ડ્રાયફ્રુટ બિસ્કિટ (Oats Dryfruit Biscuit Recipe In Gujarati)
#DFT : ઓટ્સ એન્ડ ડ્રાય ફ્રુટ બિસ્કિટઆ બિસ્કિટ one of my favourite 😋 હું ઘરે જ બનાવું છું. Sonal Modha -
જીરા ઓરેગાનો બિસ્કીટ(jira oregano biscuit in gujarati)
#માઇઇબુક#પોસ્ટ29અત્યારની લોકડાઉનની પરિસ્થિતિ માં આ બિસ્કિટ ઘર માંથી જ મળી જતી વસ્તુ થી સરળતાથી બની જાય છે અને ટેસ્ટી પણ બને છે Dipal Parmar -
રેડ વેલ્વેટ કેક (Red Velvet Cake Recipe In Gujarati)
ઘરમાં સારો પ્રસંગ હોય કે જન્મદિવસ હોય ઘરમાં બનાવી શકાય સ્વાદિષ્ટ કેક #CookpadTurns6 Mamta Shah -
-
રાગી બિસ્કિટ(ragi biscuit recipe in Gujarati)
#માઇઇબુક#રેસિપી -23#સુપરસેફ -3# રાગી બિસ્કિટ ગ્લુટન ફ્રી હેલ્ધી Hetal Shah -
ચોકલેટ ડોનટ્સ(Chocolate Donuts Recipe in Gujarati)
#GA4#week10#ચોકલેટડોનટ્સ બાળકો ને ખુબ પસંદ હોય છે તેને અલગ અલગ રીતે બનાવી શકાય છે મે ચોકલેટ ડોનટ્સ બનાવ્યા છે પહેલી વાર બનાયા છે Dipti Patel -
જીરા બિસ્કિટ
#goldenapron3 #jeera #aata#લોકડાઉન ચાલી રહ્યું છે. આજે કંઈ અલગ કરવાનો વિચાર આવ્યો. Try કર્યા જીરા બિસ્કિટ. બહુજ સરસ બન્યા છે તમે પણ try કરજો.. Daxita Shah -
કોફી બીન્સ કુકીઝ (Coffee Beans Cookies Recipe In Gujarati)
આમતો કુકીઝ બધા ની ફેવરિટ હોય છે આજે મેં કોફી અને કોકો પાઉડર માંથી બનતી કોફી બીન્સ કુકીઝ બનાવી છેઆશા રાખું જરૂર ગમશે #CDY Harshida Thakar -
કોફી બ્રાઉની(Coffee Brownie Recipe in Gujarati)
#coffee_dayકોફી ડે સ્પેશિયલ કોફી બ્રાઉની વીથ coffee. Hetal Vithlani -
ગળી રોટલી (Sweet Rotli Recipe In Gujarati)
નાન / રોટી રેસીપી ચેલેન્જ#NRC : ગળી રોટલીદરરોજના જમાનામાં બધાના ઘરમાં રોટલી તો બનતી જ હોય છે તેમાં પણ ગળી રોટલી નાના-મોટા બધાને ભાવતી હોય છે તો આજે મેં ગળી રોટલી બનાવી. Sonal Modha -
માખણિયા/જીરા બિસ્કિટ
ચા સાથે તમે ઘણા જુદા જુદા બિસ્કિટ્સ ખાધા હશે. પણ મારા અનુભવે કહું તો ચા સાથે માખણિયા બિસ્કિટ ખાવાનો આનંદ જ અનેરો છે. માખણિયા બિસ્કિટને જીરા બિસ્કિટ્સ કે ફરમાસ પણ કહે છે. આ બિસ્કિટ સુરતના સૌથી બેસ્ટ હોય છે.જો તમે મારી આ રેસીપીને પર્ફેક્ટ અનુસરીને બનાવશો તો તમે જેને ખવડાવશો તે વ્યક્તિ પૂછશે કે આ ક્યાંથી લાવ્યા?😊😊😊 Iime Amit Trivedi -
મકાઈના લોટ ના વડા (Makai Flour Vada Recipe In Gujarati)
#SFR#શ્રાવણ ફેસ્ટિવલ રેસીપીઆજે શીતળા સાતમ નિમિત્તે બનાવ્યા છે પરંતુ તમે બહારગામ જાવ કે બાળક હોસ્ટેલ માં હોય તો તેમની માટે પણ બનાવી ને આપી શકાય. Dr. Pushpa Dixit
More Recipes
ટિપ્પણીઓ (4)