#PKS
કેળાના ટુકડા કરી લેવા
એક પેનમાં ઘી લઈ તેમાં કેળા અને ખાંડ ઉમેરી દેવી બધું હલાવી બરાબર મિક્સ કરવું
ખાંડ ઓગળે ત્યાં સુધી મિક્સ કરવું તૈયાર છે કેળાનું શાક
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ