કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ફરાળી પડ વાળી રોટલી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ફરાળી પડ વાળી રોટલી રેસીપી મુખ્ય ફોટો

ફરાળી પડ વાળી રોટલી

Sushma vyas
Sushma vyas @sushfood
Mombasa, કેન્યા

#SFR
ફરાળી ખાવામાં પણ રોટલી આવે તો રસ ને પડવડી રોટલી ખાવાની મઝાજ આવી જાય...

#SFR
ફરાળી ખાવામાં પણ રોટલી આવે તો રસ ને પડવડી રોટલી ખાવાની મઝાજ આવી જાય...

વધુ વાંચો

ફરાળી પડ વાળી રોટલી

Sushma vyas
Sushma vyas @sushfood
Mombasa, કેન્યા

#SFR
ફરાળી ખાવામાં પણ રોટલી આવે તો રસ ને પડવડી રોટલી ખાવાની મઝાજ આવી જાય...

#SFR
ફરાળી ખાવામાં પણ રોટલી આવે તો રસ ને પડવડી રોટલી ખાવાની મઝાજ આવી જાય...

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧/૨ કલાક
૩ વ્યક્તિ માટે
  • ૨ વાટકીફરાળી લોટ(તૈયાર મળે છે)
  • ચપટીમીઠું
  • ૧/૨ વાટકીદૂધ
  • ૨/૩ ચમચી મોણ માટે ઘી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧/૨ કલાક
  1. 1

    ફરાળી લોટ મા ઘી નું મોણ નાખી મિક્સ કરી દૂધ પાણી થી સોફ્ટ લોટ બાંધવો.હવે બે એક સરખા લૂઆ લેવા.

    ફરાળી પડ વાળી રોટલી રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બંને લૂઆ ને નાની નાની બે પૂરી જેવડા વણવા.બન્ને ઉપર તેલ લાગવવું ત્યાર બાદ લોટ છાંટવો.

    ફરાળી પડ વાળી રોટલી રેસીપી સ્ટેપ2ફોટો
    ફરાળી પડ વાળી રોટલી રેસીપી સ્ટેપ2ફોટો
    ફરાળી પડ વાળી રોટલી રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક ની ઉપર એક મૂકી હલકા હાથે વણી લેવું.તાવડી ઉપર મીડીયમ તાપે સેકી ને પડ છૂટા પાડી ઘી લગાવી પીરસો.

    ફરાળી પડ વાળી રોટલી રેસીપી સ્ટેપ3ફોટો
    ફરાળી પડ વાળી રોટલી રેસીપી સ્ટેપ3ફોટો
    ફરાળી પડ વાળી રોટલી રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ફરાળી હોવાથી.ફરાળી બટાકા ના શાક સાથે પણ ભાવે છે.

    ફરાળી પડ વાળી રોટલી રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sushma vyas
Sushma vyas @sushfood
પર August 23, 2022 21:18
Mombasa, કેન્યા
હું વેસ્ટર્ન અને ભારતીય રસોઈ ખૂબ સ્વાદિષ્ટ બનવું છું અને રસોઈ હરીફાઈ માં ભાગ લેવાની શોખીન છું.સ્વાદ ને માણવા ને પરખવા નો શોખ છે.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Krishna Dholakia
Krishna Dholakia @krishna_recipes_
August 26, 2022 03:48
Waah....ekdam white ne soft Thai 6e...
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Roti

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ગુજરાતી ખાટી મીઠી દાળ નું પ્રીમિક્સ
  2. કેસેડિયા
  3. ડ્રાયફ્રુટ ઘૂઘરા
  4. રાઈસ ચીલા (Rice Chila Recipe In Gujarati)
  5. મિલ્ક પાઉડર ચોકલેટ બરફી (Milk Powder Chocolate Barfi Recipe In Gujarati)
  1. શીંગદાણા ના લાડુ (Shingdana Ladoo Recipe In Gujarati)
  2. ફરાળી શીરો (Farali Sheera Recipe In Gujarati)
  3. બટાકા નું ફરાળી શાક (Bataka Farali Shak Recipe In Gujarati)
  4. પર્યુષણ સ્પેશિયલ જૈન પનીર ભુર્જી (Paryushan Special Jain Paneer Bhurji Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16457128
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close