પાણીપૂરી (Panipuri Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણા ને ૬ થી ૭ કલાક પલાળી ને ત્યારબાદ મીઠું ઉમેરી બાફી લો. બટાકા પણ બાફી લો. એક બાઉલ માં ચણા તથા બટાકા લો. તેમાં સ્વાદાનુસાર મીઠું, મરચું, ડુંગળી તેમજ કોથમીર નાખી બરાબર મિક્સ કરી લો. પાણીપૂરી નો મસાલો તૈયાર..
- 2
એક મિક્સર જારમાં ફૂદીનો, કોથમીર તથા લીલું મરચું નાખી પીસી લો ચમચી સંચળ પાઉડર તેમજ મીઠું નાખી ફરી પીસી લો. ત્યારબાદ એક બાઉલ માં કાઢી એક ગ્લાસ લીંબુનો રસ પાણી ઉમેરી મિક્સ કરી થોડી વાર રેવા દો ત્યારબાદ તેને ગાળી લો. પાણીપૂરી નું પાણી તૈયાર.
- 3
પૂરી લઇ તેમાં મસાલો ભરી ફુદીના ના પાણી સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
- આલુ મટર ગ્રીલ સેન્ડવીચ (Aloo Matar Grill Sandwich Recipe In Gujarati)
- ગાંઠિયા નું શાક (Ganthiya Shak Recipe In Gujarati)
- પર્યુષણ સ્પેશિયલ કેળાં નાં ખરખડિયા જૈન (Paryushan Special Kela Kharkhadiya Jain Recipe In Gujarati)
- ડ્રાયફ્રુટ રોઝ લસ્સી (Dryfruit Rose Lassi Recipe In Gujarati)
- મીઠી ભાખરી (Sweet Bhakhri Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16458615









ટિપ્પણીઓ