ફાડા લાપસી

Pina Mandaliya @cook_25713246
ફાડા લાપસી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેન માં ઘી લઈ તેમાં ફાડા ને બરાબર શેકી લો ધીમા તાપે શેકવાથી, દાણો ફૂલે છે ને શેકવાની સરસ મજાની સ્મેલ આવે છે
- 2
દાણો શેકાય ને બ્રાઉન થાય પછી તેમાં ડૂબે એટલું પાણી એડ કરો (પાણી ગરમ નાખવું) સાથે ખાંડ નાખી દો પછી બરાબર મિક્ષ કરો પછી તેમાં ઇલાયચી પાઉડર જાયફળ પાઉડર નાખીને ફરીથી બરાબર હલાવી લો
- 3
જેમ જેમ હલાવતા જાઓ તેમ તેમ જાડું થતું જશે પછી એક થાળી માં ઘી લગાડી તેમાં ઠારી દો પછી ઉપર ગાર્નિશ માટે કાજુ કટકા, બદામ ચિપ્સ, ટોપર નું છીણ, ગાર્નિશ કરી ગરમા ગરમ સર્વ કરો બહુ જ સરસ લાગે છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16462785



ટિપ્પણીઓ (3)