રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કોપરા ને છીણી લેવું અને ગોળ ને ભૂકો કરી લેવો
- 2
હવે એક કડાઈ માં ગોળ અને 2 ચમચી પાણી મૂકી ને કડક પાયો બનાવો,
- 3
પછી તેમાં કોપરા નું છીણ ઉમેરી ને રોઝ પેટલ ઉમેરી ને ફટાફટ રોટલો વણી લેવો અને ગરમ હોય ત્યારેજ તેના કટર વડે કાપા કરી લેવા અને 10 મિનિટ પછી પીસ કરી લેવા.તૈયાર ચીકી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કોપરા ની ચીકી (Kopra Chiki Recipe in Gujarati)
દિવાળી નજીક હોવાથી સ્વીટ માં કોપરા ની ચીકી (લાઈ )બનાવી છે .સીંગ ની ચીકી ,તલ ની ચીકી ,સેવ ની ચીકી ,ડ્રાય ફ્રૂટ્સ ની ચીકી ,દાળિયા ની ચીકી એમ ઘણા પ્રકાર ની ચીકી બનાવવા માં આવે છે .સિંધી ટ્રેડિશનલ સ્વીટ છે .સિંધી ભાષા માં ચીકી ને લાઈ કહેવામાં આવે છે .મોસ્ટ ઓફ દિવાળી માં આ સ્વીટ સિંધી બનાવે છે .#કૂકબુક#Post 2 Rekha Ramchandani -
-
-
-
-
-
-
-
કોપરા ની ચટણી
#goldenapron2#તામિલનાડુ#week-5આ ચટણી તમે ઈડલી, ડોસા અને ઉત્તપમ જોડે ખાઈ શકો છો.. આ ચટણી વિના તમિલનાડુ ની ડીશ અધૂરી છે Bhavesh Thacker -
-
-
કોપરા અને ગોળ ની ચીકી (Kopra And Gol Chikki Recipe in Gujarati)
#GA4#Week 18 પોષટીક અને હેલ્ધી વાનગી ખાવા ના શોખ ને લીધે Viday Shah -
-
-
કોપરા પાક (coconut Barfi Recipe in gujarati)
:# સાતમસાતમ આઠમ નો તહેવાર આવે એટલે ઉપવાસ પણ ચાલુ હોય તો ઉપવાસ માં ખાઇ શકાય તેવી કોપરાપાક ની રેસીપી મે બનાવી છે.તમને ગમશે તેવી આશા સાથે શેર કરૂ છૂ જે પ્રસાદ માં પણ ધરાવી શકો છો Prafulla Ramoliya -
ઠંડાઈ (Thandai recipe in Gujarati)
#FFC7#week7#HR#HOLISPECIAL#summer_special#CookpadIndia#COOKPADGUJRATI ભારતના ઉત્તર પ્રદેશ તથા રાજસ્થાની પ્રખ્યાત એવી ઠંડાઈ હોળીના તહેવાર તથા ઉનાળામાં જેનો વપરાશ સારો થાય છે તે ખૂબ જ પ્રખ્યાત પીણું છે. જેમાં ઠંડીના મુખ્ય ઘટકો સાથે જુદીજુદી ફ્લેવર પણ તૈયાર કરી શકાય છે. Shweta Shah -
કોપરા પાક(Kopra paak recipe in Gujarati)
#trend3 #week3કોપરા પાક લીલા અને સૂકા કોપરા બને માથી બને છે મેં સૂકા કોપરા નું છીણ મલાઈ અને દુધ નાખી બનાવ્યો છે તમે પણ બનાવજો સરસ લાગે છે Prafulla Ramoliya -
મમરા ની ચીકી (Mamra Chikki Recipe In Gujarati)
#MS#cooksnap challengeરેસીપી મેં આપણા કુક પેડના ઓથર શ્રી સોનલ કારીયા ની રેસીપી ને ફોલો કરીને અને થોડા ફેરફાર કરીને બનાવી છે થેન્ક્યુ સોનલ બેનરેસીપી શેર કરવા બદલ Rita Gajjar -
-
-
-
કાળા તલ ની ચીકી (Black Til Chikki Recipe In Gujarati)
#MS ઉતરાયણ ના દિવસે તલ નું દાન કરવામાં આવે છે .તલ બે પ્રકાર ના હોય છે કાળા અને સફેદ તલ .કાળા તલ માં પ્રોટીન , કેલ્શિયમ વધારે પ્રમાણમાં મળે આવે છે .કાળા તલ ખુબ જ શ્રેષ્ટ હોય છે .તલ ના સેવન થી માનસિક રોગો અને તણાવ પણ દૂર થાય છે .કાળા તલ ના સેવન કરવાથી વાળ ખરતા અટકે છે .વાળ મજબૂતઅને કાળા બને છે . Rekha Ramchandani -
સાબુદાણા ખીર(SABUDANA DRY FRUIT KHEER RECIPE IN GUJARATI)
#માઇઇબુક પોસ્ટ ૧૮#વિકમીલ૨ પોસ્ટ ૫ Mamta Khatwani -
-
-
ડ્રાયફ્રુટસ મેંગો રોલ કટ (Dryfruits Mango Roll Cut Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#APR Sneha Patel -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16092961
ટિપ્પણીઓ