કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પીઝા બેઝ યીસ્ટ સાથે (Pizza Base With Yeast Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પીઝા બેઝ યીસ્ટ સાથે (Pizza Base With Yeast Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પીઝા બેઝ યીસ્ટ સાથે (Pizza Base With Yeast Recipe In Gujarati)

Vaishakhi Vyas
Vaishakhi Vyas @vaishu90

પીઝા બેઝ અલગ અલગ રીતે બનાવવામાં આવે છે. આ રેસિપીમાં મે ઇન્સ્ટન્ટ યીસ્ટનો ઉપયોગ કર્યો છે.

પીઝા બેઝ અલગ અલગ રીતે બનાવવામાં આવે છે. આ રેસિપીમાં મે ઇન્સ્ટન્ટ યીસ્ટનો ઉપયોગ કર્યો છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧ કલાક
૬-૭ પીઝા બેઝ
  1. ૫ કપમેંદો
  2. ૪ ટેબલસ્પૂનખાંડ
  3. ૪ ટી.સ્પૂનઇન્સ્ટન્ટ યીસ્ટ
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. ૧ કપહુંફાળુ પાણી
  6. ૧ ટી.સ્પૂનઓરેગાનો
  7. ૧ ટી.સ્પૂનચીલી ફ્લેક્સ
  8. ૩ ટેબલસ્પૂનઓલિવ ઓઈલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌ પ્રથમ પાણીમાં ખાંડ અને યીસ્ટ ઉમેરી બરાબર મિક્સ કરી, ઢાંકીને ૧૦ મિનિટ માટે પ્રુવ કરો.

    પીઝા બેઝ યીસ્ટ સાથે (Pizza Base With Yeast Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પીઝા બેઝ યીસ્ટ સાથે (Pizza Base With Yeast Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે મેંદામાં મીઠું, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, ઓલિવ ઓઈલ ઉમેરી બરાબર મિક્સ કરી લો.

    પીઝા બેઝ યીસ્ટ સાથે (Pizza Base With Yeast Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પીઝા બેઝ યીસ્ટ સાથે (Pizza Base With Yeast Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પીઝા બેઝ યીસ્ટ સાથે (Pizza Base With Yeast Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે યીસ્ટવાળું મિશ્રણ તેમાં ઉમેરી, જરૂર પડે તો બીજું હુંફાળું પાણી ઉમેરી ઢીલો લોટ બાંધી લો. હવે તેને ૧૦ મિનિટ માટે બરાબર મસળો.

    પીઝા બેઝ યીસ્ટ સાથે (Pizza Base With Yeast Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેને કવર કરી, ગરમ જગ્યાએ ૩૦-૪૦ મિનિટ માટે પ્રુવ કરો. લોટ પ્રુવ થઈ ગયા બાદ તેના એકસરખા, લગભગ ૨૦૦ ગ્રામના લુવા કરી લો.

    પીઝા બેઝ યીસ્ટ સાથે (Pizza Base With Yeast Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પીઝા બેઝ યીસ્ટ સાથે (Pizza Base With Yeast Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પીઝા બેઝ યીસ્ટ સાથે (Pizza Base With Yeast Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે તેમાંથી મોટા રોટલા વણી, તવામાં બંને બાજુ ૧-૨ મિનિટ માટે શેકી, તૈયાર કરી લો.

    પીઝા બેઝ યીસ્ટ સાથે (Pizza Base With Yeast Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પીઝા બેઝ યીસ્ટ સાથે (Pizza Base With Yeast Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    આ પીઝા બેઝને ઠંડા કરી, ક્લીંગ ફ્લીમથી પેક કરી, ફ્રીજમાં ૧ અઠવાડિયું સ્ટોર કરી શકાય છે.

    પીઝા બેઝ યીસ્ટ સાથે (Pizza Base With Yeast Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Vaishakhi Vyas
Vaishakhi Vyas @vaishu90
પર August 28, 2022 16:43

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Top Search in

  1. 1st for યીસ્ટ

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ઇન્સ્ટન્ટ દહીં વડા (Instant Dahi Vada Recipe In Gujarati)
  2. રાઈસ ચીલા (Rice Chila Recipe In Gujarati)
  3. સેવ પાડેલુંં શાક (Sev Padelu Shak Recipe In Gujarati)
  4. મગ ની દાળ ના મૈસૂર ઢોસા (Moong Dal Mysore Dosa Recipe In Gujarati)
  5. ચોકોલેટ અને કોકોનટ બરફી (Chocolate Coconut Barfi Recipe In Gujarati)
  1. મસાલા ફેંચ ફાઇસ (Masala French Fries Recipe In Gujarati)
  2. બ્રેડ ના ગુલાબ જાંબુ (Bread Gulab Jamun Recipe In Gujarati)
  3. મગ ની દાળ ના મૈસૂર ઢોસા (Moong Dal Mysore Dosa Recipe In Gujarati)
  4. પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16468008
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close