બધા શાક સમારી ધોઈ રાખવા.કૂકરમાં તેલ મૂકી તેમાં રાઈ,જીરું નાંખવું તેમાં આદુ મરચા લસણ ની પેસ્ટ ઉમેરી, કાંદા ટામેટાં નાખવા.
શાક ઉમેરી લાલ મરચુ, મીઠું, હળદર, ગરમ મસાલો ઉમેરી પાણી નખી 3,4 સિટી કરવી.લીલાં ધાણા નાખી દેવા.
તાવો રેડી છે.
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ