રાંધવાની સૂચનાઓ
- 1
દાળ ચોખા ને બરાબર ધોઈ લો અને તેને છાશ અને જરૂર મુજબ પાણી ઉમેરી ૮થી ૧૦ કલાક સુધી પલાળી દો
- 2
પલાળેલા ચોખા ને બરાબર રીતે પીસી લો અને તેનું ખીરુ તૈયાર કરી લો અને તેમાં જરૂર મુજબ મીઠું ઉમેરી ૨ કલાક સુધી ઢાંકી દો
- 3
આ તૈયાર ખીરા માં તેલ અને સાજી ના ફૂલ ઉમેરી બરાબર મિક્સ કરી સ્ટીમર માં ઈડલી ૧૦ મિનિટ સુધી બાફવા મુકો અને ઈડલી તૈયાર કરો
ઇડલી ને સાંભાર અને ચટણી સાથે પીરસો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ઈડલી (Idli Recipe In Gujarati)
#CDYબાળકો ને ધ્યાન માં રાખી તેમને ભાવતી ઈડલી બનાવી છે તે ચટણી, તેલ, કે સોસ સાથે ફટાફટ ખાઈ લેશેઈડલી / કોપરા ની ચટણી Bina Talati -
-
મદ્રાસી ઈડલી (Madrasi Idli Recipe In Gujarati)
#STઆ ઈડલી 15 મિનિટ મા થઇ જાય આને સંભાર ક ચટણી સાથે પીરસાય છે Bina Talati -
-
-
સ્ટીમ ઈડલી (Steam Idli Recipe In Gujarati)
#સાઉથસ્ટીમ ઈડલી એક પ્રખ્યાત સાઉથ ઇન્ડિયન breakfast ડિશ છે. જે અલગ અલગ ચટણી અને સંભાર સાથે સર્વ કરાઈ છે. ઈડલી ને ઘણી બધી variety છે પણ સ્ટીમ ઈડલી એકદમ કોમન અને ફેમસ છે. Kunti Naik -
-
-
-
-
-
ઈડલી(idli recipe in gujarati)
#steam#rice આ સાઉથ ઇન્ડિયન ડિશ છે ખાવામાં એકદમ ટેસ્ટી છે અને નાના મોટા બધા ને પ્રિય છે. પચવામાં સરળ છે આને સવાર ના નાસ્તા માં બપોરે કે પછી સાંજે ડિનર માં પણ લઈ શકાય. મે અહીંયા નારિયેળ ની ચટણી સાથે સર્વ કર્યું છે, સંભાર સાથે પણ સર્વ કરાય છે. Mitu Makwana (Falguni) -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16448511
ટિપ્પણીઓ