કડાઈ મા ઘી ગરમ કરવા મૂકો ગરમ થાય એટલે તેમાં સેવ નાખી બે મિનિટ ધીમા તાપે સેકી લ્યો.હવે તેમાં સેવ ડૂબે તેટલું પાણી નાખી ઉપર ખાંડ નાખી હલાવી થવા દયો.સેવ બાફી જાય અને કડાઈ છોડે એટલે ગેસ બંધ કરી દયો.
2
3
તૈયાર છે સ્વાદિષ્ટ અને ટેસ્ટી સેવ ની બીરંજ કાજુ બદામ કતરણ નાખી સર્વ કરો
ટિપ્પણીઓ