મેક્સિકન ટાકોસ (Mexican Tacos Recipe In Gujarati)

#ATW1
#TheChefStory
Street good
આ એક મેક્સિકન સ્ટ્રીટ ફૂડ છે જે હેલ્ધી છે અને ખાવામાં પણ બહુ ટેસ્ટી છે અને બધાને ભાવે એવું છે
મેક્સિકન ટાકોસ (Mexican Tacos Recipe In Gujarati)
#ATW1
#TheChefStory
Street good
આ એક મેક્સિકન સ્ટ્રીટ ફૂડ છે જે હેલ્ધી છે અને ખાવામાં પણ બહુ ટેસ્ટી છે અને બધાને ભાવે એવું છે
રાંધવાની સૂચનાઓ
- 1
મેક્સિકન ટાકોસ બનાવવા માટે બંને લોટને ભેગા કરી તેમાં મીઠું મોણ નાખી લોટ બાંધી દેવું તેને 15 મિનિટ ઢાંકીને રહેવા દેવો હવે તેમાંથી લુવાવાળી રોટલી થી સેજ નાના ઉવાણી લેવા તેમાં ફોકથી કાણા પાડી દેવા
- 2
હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું અને તડી લેવા
- 3
હવે બધા ટકોસ રેડી છે
- 4
રેડ બિનસ ને એક કુકરમાં બટર નાખી ડુંગળી સાંતળી લેવી અને તેને સંતળાઈ જાય પછી બિનસ ઉમેરી એકસરખો હલાવી તેમાં પાણી નાખી તેને બાફી લેવા ત્યારબાદ તેમાં ટોમેટો કેચઅપ ચીલી સોસ નાખી અને તેને સ્મેશ કરી લેવું
- 5
તેને એક બાઉલમાં કાઢી લેવા
- 6
હવે ઉપર મુજબ સલાડ બનાવી તેમાં મીઠું મરી ઓલિવ ઓઇલ નાખી રેડી કરવું
- 7
સાલસા પણ બનાવી લેવો ઉપ્ર મુજબ બધું ભેગું કરી ક્રશ કરી લો
- 8
અવાકડો ડીપ પણ રેડી રાખો
- 9
ગ્રીક યોગર્ટ ચીઝ પણ રેડી રાખો
- 10
ગ્રીન ચીલી વીથ ઓલિવ ઓઈલ
- 11
હવે એક સર્વિંગ ડીશમાં ટાકોસ ગોઠવો તેમાં પહેલા રેડ બીન્સ પાથરો તેના ઉપર સલાડ પાથરો પછી સાલસા સોસ નાખો પછી યોગટ કે સાવર સોસ નાખો ત્યારબાદ ગ્રીન ચીલી વિથ ઓઇલ નાખો અથવા રેડ ચટણી પણ નાખી શકો તેના ઉપર ચીઝ પાથરી અને સર્વ કરો
Similar Recipes
More Recipes

























ટિપ્પણીઓ