રાંધવાની સૂચનાઓ
- 1
મકાઈના દાણાને પાંચ મિનિટ સુધી પાણી નાખી અને બાફી લેવા પછી તેમાંથી પાણી નિતારી લેવું.
- 2
ત્યારબાદ એક પેનમાં બટર નાખી મકાઈના દાણા ઉમેરી અને બધો મસાલો કરી, ચીઝ ઉમેરી અને મિક્સ કરી લેવું.
- 3
હવે તૈયાર છે મસાલા કોર્ન તેમાં ઉપરથી પણ ખમણેલું ચીઝ ઉમેરી અને સર્વ કરવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પુલ અપાર્ટ ગાર્લિક બ્રેડ (Pull Apart Garlic Bread Recipe In Gujarati)
#ATW1#TheChefStory Shital Shah -
મસાલા સ્વીટ કોર્ન (Masala Sweet Corn Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiInspired by @Hemaxi79વરસાદની ૠતુમાં મકાઈ ખાવી કોને ન ગમે? સ્વીટ કોર્ન હોય કે દેશી મકાઈ, આ બંને સ્વાદમાં અદભૂત હોય છે. મકાઈ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. જેથી ચોમાસામાં મકાઈ ખાવાની સલાહ આપવામાં આવે છે. મકાઈમાં ઘણા મહત્વના પોષકતત્વો અને ફેટી એસિડ હોય છે. જે આપણને આખું વર્ષ સ્વસ્થ રાખી શકે છે. રોટલી, પરોઠાથી લઈ કચુંબર, ચાટ સુધી અલગ અલગ ઘણી રીતે આપણે મકાઈને આહારમાં સમાવી શકીએ છીએ. ફાઇબરથી ભરપૂર મકાઈમાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, વિટામિન અને એન્ટી ઓક્સીડેન્ટ જેવા પોષક તત્વો મળે છે. Riddhi Dholakia -
-
કોર્ન મનહર (Corn Manhar recipe in gujarati)
#સુપરશેફ3 #મોન્સુન (કીડ્સ સ્પેશીયલ. બાળકોને આવી ડીશ સજાવીને આપવી પડે છે જેથી તેઓ હોંશે ખાય છે. ન્યુટરીશન માટે. Smita Suba -
મસાલા કોર્ન (Masala Corn Recipe In Gujarati)
#RC1Week - 1YellowPost -2મસાલા મકાઇ Oye.. Oye... Oye.... Oye.... Oye Ooooo AahaaaaaRainbow Challenge Ne Kiya Hai EsharaYellow Colour Ka Hai Khel Sara... તો...... આ Week મા યેલો 💛 કલર ની રેસીપી બનાવી પાડો...... બાપ્પુડી..... આજે હું તમારાં માટે લાવી છું મકાઇ મસ્તી.... મકાઇ મસાલા મસ્તી... Ketki Dave -
ચીઝ કોર્ન મસાલા સબ્જી (cheese corn masala subji recipe in gujara
#goldenapron3 #week 21#માઇઇબુક #પોસ્ટ5#વિકમીલ૧#સ્પાઈસી Parul Patel -
-
-
-
-
ચીઝ બટર સ્વીટ કોર્ન મસાલા (Cheese Butter Sweet Corn Masala Recipe In Gujarati)
#MVF#JSR#cooksnap challenge Rita Gajjar -
મસાલા ચણા ચાટ પૂરી (Masala Chana Chaat Poori Recipe In Gujarati)
#ATW1#TheChefStory Vaishali Prajapati -
-
-
બટર મસાલા કોર્ન (Butter Masala Corn Recipe In Gujarati)
#MVFમોનસુનની સીઝન ચાલી રહી છે ત્યારે મકાઈ પુષ્કળ પ્રમાણમાં આવતી હોય છે. મકાઈ બે રીતે ખાઈ શકાય છે શેકીને તેના પર મીઠું મરચું મરી પાઉડર લીંબુ લગાવીને અને બીજું બાફીને. વડી બાફેલી મકાઈ પણ ઘણા પ્રકારે બનાવી શકાય છે બટર કોર્ન, બટર મસાલા કોર્ન, ચીઝ બટર મસાલા કોર્ન તેમજ મસાલા ચાટ પણ બનાવી શકાય છે. મેં બટર મસાલા કોર્ન બનાવ્યું છે.તે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Ankita Tank Parmar -
-
ચીઝ બટર મસાલા સ્વીટ કોર્ન (Cheese Butter Masala Sweet Corn Recipe In Gujarati)
મકાઈ બધા ને બહુ ભાવે. એમાં ચોમાસા માં તો ગરમ ગરમ મકાઈ ખાવાની માજા આવે. બાળકો ને ચીઝ બહુ જ પ્રિય હોય. જો ચીઝ વાળી મકાઈ આપવા માં આવે તો એ લોકો બહુ ખુશ થઇ જાય. તો તમે પણ જાણી લો આ ચીઝ બટર મકાઈ મસાલા રેસીપી અને બાળકો ને કરી દો ખુશ. #GA4#Week8#sweetcorn Vidhi V Popat -
ચીલી ચીઝ કોર્ન (Chili Cheese Corn Recipe In Gujarati)
Weekend મા ટીવી જોતા જોતા ચીલી ચીઝ કોર્ન ખાવાની બહુ મજા આવે છે.તો આજે મેં બટર ચીલી ચીઝ કોર્ન બનાવી. Sonal Modha -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16472318
ટિપ્પણીઓ (8)