ચૂરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)

Vandna bosamiya @Vandna_1971
ચૂરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉં નો લોટ લઈ મોણ નાખી ભાખરી નો કઠણ લોટ બાંધવો અને ભાખરી બનાવી લેવી
- 2
મિક્ષચર મા ભાખરી ને પીસી ચારી લેવું અને જાયફળ,ઇલાયચી,કાજુ,બદામ અને કિસમિસ નાખી મિક્સ કરી દેવું
- 3
ખાંડ નો ભૂકો કરવો અને ચુરમા મા ખાંડ ભેળવવિ અને ચૂરમુ સફેદ સફેદ દેખાય એટલી ખાંડ નાખવી
- 4
પછી ઘી ગરમકરવું અને ચુંરમા મા નાખવું લાડવા વાળી શકાય એટલું ઘી નાખી અને થોડુ દૂધ નાખવું અને લાડવા વાળી લેવાઅને ખસખસ લગાવી લેવી
- 5
તો તૈયાર છે લાડવા
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16475708














ટિપ્પણીઓ (9)