રતાળુ ચાટ

Vandna bosamiya @Vandna_1971
#ATW1
#TheChefStory
#week1 #નાથ દ્રારા નું special street food
#RB19#Week19
રતાળુ ચાટ
#ATW1
#TheChefStory
#week1 #નાથ દ્રારા નું special street food
#RB19#Week19
રાંધવાની સૂચનાઓ
- 1
રતાળુ ને પહેલાં હાથમાં તેલ લગાવી ને છરી થિ છાલ કાઢી નાખવી અને પીસ કરી લેવા અને 4,5 વાર પાણી થી ધોઈ નાખવું રતાળૂ સફેદ અને ગુલાબી બે કલર મા હોય છે
- 2
પછી કુકર મા બાફવા મૂકવું અને થોડુ પાણી નાખી અને મીઠું નાખી ને બાફવા મૂકવું અને 1 સિટી કરવી અને ચારણી મા કાઢી નિતારી લેવું બાફેલું રતાળૂ પણ બહું સરસ લાગે છે
- 3
અને ગેસ ઉપર લોયા મા તેલ મુકી ને રતાળુ તળી લેવુંઅને રતાળૂ ઉપર જીરાળૂ પાઉડર છાંટી દેવો તો તૈયાર છે રતાળૂ ચાટ (જીરું,ધાણા,તીખા મિક્સ કરી લોઢી મા શેકી ને ક્રંસ કરીને સંચળ પાઉડર મિક્સ કરી દેવાનો)જીરાળૂ પાઉડર
- 4
રતાળુ ચાટ તૈયાર
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16475761














ટિપ્પણીઓ (13)