દાંડીના ફેમસ બટાકા વડા (Dandi Famous Bataka Vada Recipe In Gujarati)

#ATW1
#TheChefStory
આ રેસિપી દાંડીની ફેમસ રેસીપી છે બધા દરિયામાં નાઈને પછી ગરમાગરમ વડા ખૂબ જ થાય છે સાથે કાંદા અને મરચા ના ભજીયા પણ ખવાય છે
દાંડીના ફેમસ બટાકા વડા (Dandi Famous Bataka Vada Recipe In Gujarati)
#ATW1
#TheChefStory
આ રેસિપી દાંડીની ફેમસ રેસીપી છે બધા દરિયામાં નાઈને પછી ગરમાગરમ વડા ખૂબ જ થાય છે સાથે કાંદા અને મરચા ના ભજીયા પણ ખવાય છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકાને બાફી અને માવો કરી લો હવે એક પેનમાં વઘાર માટે તેલ મુકો તેમાં રાઈ હિંગ મીઠો લીમડો અને 1/2 ચમચી હળદર નાખો હવે તેમાં લાંબા સમારેલા કાંદા મિક્સ કરો અને તેને સાંતળો
- 2
હવે તેમાં થોડું મીઠું અને આદુ મરચાની પેસ્ટ મિક્સ કરી અને સાતડો હવે આ વઘારને બટાકાના માવામાં મિક્સ કરો. હવે તેમાં મીઠું આદુ-મરચા લીંબુ નો રસ કોથમીર નાખીને હળવા હાથે મિક્સ કરી લો હવે તેના નાના નાના ગોળા વાળી લો
- 3
હવે એક બાઉલમાં ચણાનો લોટ માં મીઠું હળદર અને હિંગ નાખીને ખીરું બનાવો હવે તેલ ગરમ કરવા મુકો હવે તેમાંથી બે ચમચી તેલ ખીરામાં મિક્સ કરો હવે તેમાં ગોળા ડીપ કરીને તળી લેવા હવે મરચાના લાંબા લાંબા ચીર બનાવો તેને પણ ખીરામાં ડીપ કરી અને તળી લો
- 4
તૈયાર છે આપણા ગરમાગરમ દાંડીના ફેમસ બટાકા વડા કે જે દરિયામાં નાયા પછી ખૂબ જ ટેસ્ટી લાગે છે સાથે કાંદા અને કાચી કેરીની સીઝન હોય તો કાચી કેરી પણ સર્વ કરવામાં આવે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લસણીયા બટાકા વડા (Lasaniya Bataka Vada Recipe In Gujarati)
#PGબટાકા વડા લગભગ બધા ઘરે બનતા જ હોય છે તેમાં ઘણી વેરાઈટી બને છે હમણાં લીલુ લસણ ખૂબ જ સારું મળે છે તમે લીલા લસણ ના બટાકા વડા બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી બન્યા છે Kalpana Mavani -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#CB2#week2છપ્પનભોગ ચેલેન્જઆજે મેં સુરતના ફેમસ ગણપતકાકા ના બટાકા વડા બનાવ્યા છે. બટાકા વડાના બે ભાગ કરી તેમાં લીંબુ નાખીને સાથે કાંદા અને મરચાં સાથે ખવાય છે. Hemaxi Patel -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
બટાકા વડા આમ તો મહારાષ્ટ્ર ની પ્રખ્યાત રેસિપી છે.. પરંતુ મહારાષ્ટ્ર સીવાય પણ ઘણી જ પ્રચલિત છે... દરેક જગ્યા પ્રમાણે થોડી ઘણી સામગ્રી અલગ પડતી હોય છે... આજે હું જે રીત થી બનાવું છું એ શેર કરી છે#CB2 Ishita Rindani Mankad -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
કાઠીયાવાડમાં સ્ટ્રીટ ફૂટ તરીકે મેથીના ગોટા ફાફડા ગાંઠિયા બટાકા વડા જેવી વાનગીઓ વધુ લોકપ્રિય છે તેમાંથી હું આજે બટાકા વડા ની રેસીપી અહીં શેર કરું છું#ATW1#TheChefStory Bhagyashreeba M Gohil -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
ગુજરાતીઓના ફેમસ ફરસાણમાં નું એક એટલે બટાકા વડા દરેકના ઘરમાં અવારનવાર બનતા હોય છે પણ ઘર પ્રમાણે રીત થોડી અલગ હોય છે તો અહીં ને બટાકા વડા બનાવ્યા છે Nidhi Jay Vinda -
બટાકા વડા(Bataka Vada Recipe in Gujarati)
તહેવારો માં બપોરે જમવામાં મિષ્ટાન્ન સાથે ફરસાણ પણ ગુજરાતી થાળી નું અભિન્ન અંગ છે. તેમાં પણ જો ગરમાગરમ બટાકા વડા મળી જાય તો મજા જ પડી જાય.#GA4#Week9#fried Rinkal Tanna -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
વરસાદમાં બટાકા વડા અને ભજિયા ખાવાની ખૂબ જ મજા પડે. કાંદા અને બટેટાનાં ભજિયાની પણ જમાવટ થાય ને સાથે ચટણી અને ચાની લિજ્જત માણીએ. Dr. Pushpa Dixit -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#cookpad#બ્રેકફાસ્ટ#બટાકા વડાગુજરાતીઓ નાસ્તાના ખુબજ શીખી છે. તેમાં પણ જો ચોમાસુ હોય અને ગરમ ગરમ બટાકા વડા હોય તો બેસ્ટ નાસ્તો છે. Valu Pani -
સુરતી બટાકા વડા(Surti bataka vada Recipe in Gujarati)
#GA4#week12#Besan ખરેખર ગુજરાતી બટાકા વડા એકલા જ એક ખૂબ જ સ્વાદિષ્ટ ફાસ્ટ ફૂડ છે અને તમારે તેની સાથે કોઈ બીજી વસ્તુની જરૂર નહીં પડે. ગુજરાતી ભજીયા ખૂબ જ લોકપ્રિય ફાસ્ટ ફૂડ છે અને લોકોને વિવિધ પ્રકારના ભજીયા જેવા છે કે બટાકા વડા, મેથી ના ગોટા, મિર્ચી વડા (ભરેલા માર્ચા), દાળ વડા, લસાણીયા બટાકા, વગેરે ખાવાનો ખુબ જ શોખ હોય છે..તો આપને સુરતી બટાકા વડા ની રેસિપી જોયસુ... Twinkal Kalpesh Kabrawala -
બટાકા વડા(bataka vada recipe in gujarati)
અત્યારે ચોમાસાના સમયમાં બટેકા વડા ખાવાની ખૂબ જ મજા આવે છે બાળકોને પણ ખુબ જ પ્રિય હોય છે. Ankita Solanki -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
મુંબઈ ના ફેમસ બટાકા વડા બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB2#week2 chef Nidhi Bole -
બટાકા વડા(Bataka vada recipe in Gujarati)
#trend2#બટાકા વડા#Batata vadaબટાકા વડા ગુજરાતીઓ ની સૌથી ભાવતી વાનગી છે જેને બટેટા ના ભજીયા પણ કહેવાય છે. બટાકા વડા એક મસાલે દર અને ચટપટી વાનગી છે. અને આ જ બટાકા વડા મહારાષ્ટ્રમાં લોકો પાઉં સાથે ખાવા નું પસંદ કરે છે .જેથી તે વડાપાઉં ના નામે ઓળખાય છે.પણ ગુજરાતી લોકો બટાકા વડા ને ચટણી સાથે ખાવાનું વધારે પસંદ કરે છે. તો ચાલો આજે આપણે ઘરે બનાવીએ ગુજરાત ના પ્રસિદ્ધ અને સ્વાદિષ્ટ બટાકા વડા. Chhatbarshweta -
બાફેલા બટાકા વડા (Steamed Bataka Vada Recipe In Gujarati)
#AsahiKaseiIndiaબટાકા વડા (નો ફ્રાય)ચટપટું ખાવાનું અને સાથે સાથે હેલ્ધી પણ આજે હું તમારી પાસે બટાકા વડા નો ફ્રાય રેસિપી લઈને આવીછું. દેખાવા માટે એકદમ સ્વાદિષ્ટ, નરમ અને હેલ્ધી પણ છે. Varsha Monani -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#DFT#CB2ગુજરાતમાં શોખથી ખવાતી વાનગીઓમાંથી એક છે બટાકા વડા. મહેમાન આવ્યા હોય કે પછી નાસ્તા માટે કંઈક ચટાકેદાર બનાવવું હોય, બટાકા વડા હંમેશા એક સારો વિકલ્પ હોય છે.ભોજનનો થાળ હોય કે નાસ્તાની ડીશ બટેટાવડાંનું સ્થાન તેમાં હોય જ ,,મારા મટે તો સહુથી ઝડપ થી બની જતું અને સ્વાદિષ્ટ વ્યનજન છે બટેટાવડાં ,,, Juliben Dave -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#CB2#week2#cookpadindia#cookpadguj#cookpadગુજરાતીઓનો માનીતો નાસ્તો એટલે બટાકા વડા, કોઈ પણ ફંક્શન હોય તેમાં ગરમાગરમ બટાકા વડા તો ચાલે જ. અને મોટા ભાગની મીઠાઈ સાથે ફરસાણ તરીકે બટાકા વડા મેચ થાય જ.!!! Neeru Thakkar -
બટાકા વડા(Aloo vada Recipe in Gujarati)
અહીં મેં ગુજરાતીના પ્રિય એવા બટાકા વડા બનાવ્યા છે જે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી છે#MW3# bhajia#બટાકા વડા Devi Amlani -
મહારાષ્ટ્રીયન વડા પાઉં (Maharashtrian Vada Pav Recipe In Gujarati)
મહારાષ્ટ્રીયન રેસિપી#MAR : મહારાષ્ટ્રીયન વડા પાઉંવડા પાઉં નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય છે. તો આજે મેં વડા પાઉં બનાવ્યા. Sonal Modha -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
ગુજરાતમાં શોખથી ખવાતી વાનગીઓમાંથી એક છે બટાકા વડા. મહેમાન આવ્યા હોય કે પછી નાસ્તા માટે કંઈક ચટાકેદાર બનાવવું હોય, બટાકા વડા હંમેશા એક સારો વિકલ્પ હોય છે. અહીં તમને ટેસ્ટી અને સોફ્ટ બટાકા વડા બનાવવાની રીત જણાવવામાં આવી છે. Vidhi V Popat -
-
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
આજે બટેકા વડા બનાવ્યાં છે.#GA4#Week12#Besan Chhaya panchal -
દાબેલા બટાકા વડા(dabela bataka vada recipe in gujarati)
બટાકા વડા તો બધાને ભાવતા જ હોય.પણ આ દાબેલા બટાકા વડા ઍ સ્વાદ મા ખુબ જ મસ્ત લાગે છે. Sapana Kanani -
બટાકાની ભાજી/પાવ બટાકા(bataka bhaji pav recipe in Gujarati)
# સુપરસેફ૧# માઇઇબુકપાવ બટાકા અમારા વલસાડનું ખૂબ જ ફેમસ ફૂડ છે જે ગમે ત્યારે તમે ખાઈ શકો છો લંચમાં ડિનરમાં .એકદમ સરળ રીતે બનતું અને એકદમ ટેસ્ટી.. એમ તો એ પાવ સાથે જ ખાવામાં આવે છે પણ ન ભાવતા હોય તો પૂરી સાથે ખાઈ શકાય છે... Shital Desai -
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
Week 1બટાકા પૌવા (લીલું લસણ) #CB1દક્ષિણ ગુજરાતમાં ડાંગરનો પાક મેન ગણાય છે અને નવસારીમાં પૌવા ની મિલ બહુ બધી છે અને જાતજાતના પૌવા મળે છે બટાકા પૌવા લગભગ બધાના ઘરમાં બનતા હોય છે અને બધાને ભાવતા પણ હોય છે અને હેલ્ધી નાસ્તો છે દરેકના ઘરમાં અલગ અલગ રીતે બનતા હોય છે મેં આજે લીલા લસણ વાળા તીખા મીઠા બટાકા પૌવા બનાવ્યા છે Kalpana Mavani -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
શાકભાજીમાં બટાકા એ લગભગ સૌને ભાવતું શાક છે. નાના બાળકોને તો આ શાક લગભગ ભાવતું જ હોય છે. બટાકા માંથી ઘણી બધી વાનગીઓ બનાવવામાં આવે છે. એમાંય મહેમાન આવવાના હોય કે ઘરે મિષ્ટાન બનાવ્યું હોય ત્યારે અથવા સાંજના સમયે જમવામાં પણ બનાવાય છે.આ વાનગી ખૂબ જ પ્રખ્યાત છે.# ટ્રેન્ડીંગ રેશિપી#બટાકા વડા Vibha Mahendra Champaneri -
(બટાકા વડા ( Bataka vada recipe in Gujarati)
#trend2#week2મુંબઇ નું નામ આવે એટલે સોંથી પેલા વડા પાવ યાદ આવે મુંબઇ નું સોંથી ફેવરિટ સ્ટ્રીટ ફૂડ એટલે વડા પાવ .તો આજે મેં ઐયા બટેટા વડા પણ મુંબઇયા રીતે બનાવ્યા છે.. Dimple Solanki -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#CB2લેફ્ટ ઓવર આલુ પરોઠા ના મસાલામાંથી બનાવ્યા છે બટાકા વડા બહુ જ મસ્ત થયા છે Sonal Karia -
-
દાળ વડા (Dal Vada Recipe In Gujarati)
#ATW1#TheChefStoryઅમદાવાદ નું ફેમસ સ્ટ્રીટ ફુડ દાળ વડા Hemaxi Patel -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#CB2#cookpadgujaratiબટાકાવડા એ દરેક ગુજરાતીની મનપસંદ વાનગી છે. ગરમાગરમ બટાકાવડા ચોમાસાની સિઝનમાં લગભગ દરેક ઘરોમાં બનાવાય છે અને ચા સાથે સર્વ થાય છે તો ચાલો જોઈએ એને બનાવવાની રીત. Vaishakhi Vyas
More Recipes
ટિપ્પણીઓ