બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)

કાઠીયાવાડમાં સ્ટ્રીટ ફૂટ તરીકે મેથીના ગોટા ફાફડા ગાંઠિયા બટાકા વડા જેવી વાનગીઓ વધુ લોકપ્રિય છે તેમાંથી હું આજે બટાકા વડા ની રેસીપી અહીં શેર કરું છું
#ATW1
#TheChefStory

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટેટાને બાફી લેવા ત્યારબાદ તેને સારી રીતે મેશ કરી લેવા.
- 2
પછી તેમાં લીલા મરચાં આદુ ની પેસ્ટ ધાણા ગરમ મસાલો મીઠું ખાંડ ઉમેરીને મસાલો તૈયાર કરવો.
- 3
ત્યારબાદ બધું સારી રીતે મિક્સ કરીને મીડીયમ સાઈઝના ગોળા વાળી લેવા.
- 4
બેટર બનાવવા માટે એક વાસણમાં ચણાનો લોટ ચોખાનો લોટ હળદર મીઠું અને ખાવાનો સોડા ઉમેરી ઘટ્ટ મિશ્રણ તૈયાર કરવું પછી બટેટાના જે ગોળા વાળ્યા છે તેને બેટરમાં ઉમેરીને એક પછી એક કડાઈમાં તેલ આવી જાય એટલે તળી લેવા.
- 5
તૈયાર છે આપણા બટાકા વડા જેને આમલીની ચટણી સાથે સર્વ કરવા.
- 6
ચટણી બનાવવા માટે ઉપરની બધી સામગ્રી એક તપેલીમાં મિક્સ કરીને તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી ઉકાળી લેવું પછી તેમાં બ્લેન્ડર ફેરવી દેવું તૈયાર છે આંબલી ની ચટણી.
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ