બાટી મોદક (Baati Modak Recipe In Gujarati)

#SGC હિંદુ ધર્મની માન્યતા મુજબ લાડવા, શ્રી ગણેશજીની પ્રિય વાનગી મનાય છે અને ગણેશજીનાં તમામ ચિત્રોમાં તેમના હાથમાં લાડુ દર્શાવવામાં આવે છે. તે ઉપરાંત લાડુ, બ્રાહ્મણોની પણ પ્રિય વાનગી ગણાય છે. ગુજરાતમાં વખતો વખત ભૂદેવો માટેની લાડુ ખાવાની સ્પર્ધાઓ યોજાય છે, જે દર્શનીય હોય છે

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉં નો કરકરો લોટ લેવો,તેમાં મુથી પડતું મોણ માં તેલ ઉમેરી બરાબર મિક્સ કરો,પછી તેમાં જરૂર મુજબ નવશેકું પાણી વડે લોટ બાટી જેવો કઠણ કણક તૈયાર કરો.
- 2
ત્યારબાદ બાટી ને ગેસ ઓવેન માં શેકવા મૂકો,બાટી બરાબર શેકાઈ એટલે મીક્ષરમાં પીસી લો,પછી એક કડાઈમાં ઘી ગરમ કરો અને તેમાં છીણેલો ગોળ ઉમેરો અને પા તૈયાર કરો.
- 3
જે થાળીમાં લાડુ નું દળ છે તેમાં ગોળ નો પા ઉમેરો અને લાડુ ના દળ માં મીકસ કરો,મોદક શેઈપ માં લાડુ કરી અને ખસખસ ભભરાવી દો.
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (2)