ઢોસા (Dosa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દાળ ને ચોખા ને ધોઈ ને 5 -૬ કલાક માટે પાણી નાખી ને પલાળી લો.
પછી તેને સવારે પાણી કાઢી ને ક્રશ કરી લો.
પછી એક તપેલા માં લઈ ને તેના મીઠું પણ ઉમેરી દો.
પછી તેમાં પૌવા ને ક્રશ કરી ને ઉમેરી દો.
પછી તેને ગરમ જગ્યા એ રાખી દો. - 2
પછી બાફેલા બટાકા ના કટકા કરી ને તેને વઘાર કરી લો.
અને આપેલા માપ મુજબ મસાલા ઉમેરો.અને બધું સરખી રીતે મિક્સ કરો - 3
પછી દાળ ને પણ કરશ કરી ને વઘાર કરી લો
અને નોનસ્ટિક તાવી ઉપર ખીરું પાથરી ને ઢોસા બનાવી લો....અને તેને સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16478552











ટિપ્પણીઓ