#ATW2#TheChefStory
મખાના ને એક પેનમાં નાખી 5 મિનિટ શેકી લો.
હવે એક તપેલામાં દૂધ નાખી ઉકળવા દો. પછી મખાના નાખી દો.ધીમી આંચ પર હલાવતા રહેવું.
ત્યાર બાદ ખાંડ, ડ્રાયફ્રુટસ અને ઇલાયચી નાખી મિક્સ કરી લો અને 5 મિનિટ થવા દો. તો તૈયાર છે મખાના ખીર.
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ