બાફેલી મસાલા શીંગ (Bafeli Masala Shing Recipe In Gujarati)

Sonal Modha @sonalmodha
આજે એકાદશી નો ઉપવાસ હતો તો મેં બાફેલી સિંગમાં થોડો મસાલો કરી અને મસાલા શીંગ ચાટ બનાવ્યું આ ચટપટી શીંગ ખાવાની નાના-મોટા બધાને મજા આવે છે.
બાફેલી મસાલા શીંગ (Bafeli Masala Shing Recipe In Gujarati)
આજે એકાદશી નો ઉપવાસ હતો તો મેં બાફેલી સિંગમાં થોડો મસાલો કરી અને મસાલા શીંગ ચાટ બનાવ્યું આ ચટપટી શીંગ ખાવાની નાના-મોટા બધાને મજા આવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સીંગદાણાને કુકરમાં નાખી જરૂર મુજબ પાણી અને એક ટીસ્પૂન મીઠું નાખી બે થી ત્રણ સીટી કરી લેવી કુકર ઠંડુ થાય પછી ગરણી મા કાઢી પાણી નીતારી લેવુ.
- 2
બાફેલા સીંગદાણાને એક બાઉલમાં કાઢી તેમાં ઉપર મુજબના બધા મસાલા નાખી સરસ રીતે મિક્સ કરી લેવું.
- 3
સર્વિંગ બાઉલમાં કાઢી મસાલા શીંગ સર્વ કરવી તો તૈયાર છે
બાફેલી મસાલા શીંગ
આ મસાલા શીંગ તમે ઉપવાસમાં અથવા ટીવી જોતા જોતા બાઈટીંગ તરીકે પણ ખાઈ શકો છો.
Similar Recipes
-
-
શીંગ કાજુ મસાલા (Shing Kaju Masala Recipe In Gujarati)
એકાદશી સ્પેશિયલ કોઈપણઉપવાસ હોય ત્યારે અમારા ઘરમાં મસાલા શીંગ અને મસાલા કાજુ બને જ કેમ કે ઘરના ને બધાને બહુ ભાવે ફરાળી શાક સાથે ખાવાની મજા આવે તો આજે મેં મસાલા શીંગ કાજુ બનાવ્યા. Sonal Modha -
મસાલા શીંગ અને મસાલા કાજુ (Masala Shing Masala Kaju Recipe In Gujarati)
એકાદશી ના ઉપવાસ માં ખવાય તેવી અને ગમે ત્યારે ખાઈ શકાય એવી અને નાના મોટા બધા ને ભાવતી વસ્તુ છે. તો આજે મેં મસાલા કાજુ મસાલા શીંગ બનાવી. Sonal Modha -
મસાલા શીંગ (Masala Shing Recipe In Gujarati)
મસાલા શીંગ ખાવા ની મજા આવે છે. આજે એકાદશી છે તો મેં પણ બનાવી મસાલા શીંગ. Sonal Modha -
મસાલા શીંગ (Masala Shing Recipe In Gujarati) Bharati Lakhataria
કચ્છી દાબેલીમાં મસાલા શીંગ યુઝ કરવામાં આવે છે અને કોઈપણ ચાટ ડીશ હોય તેમાં ઉપર થોડી મસાલા શીંગ ભભરાવીએ એટલે એ ડિશ નો સ્વાદ ડબલ થઈ જાય. આ મસાલા શીંગ એકદમ ચટપટી અને ટેસ્ટી હોય છે. જે નાના મોટા બધા ને ભાવતી હોય છે. બજાર માથી બાલાજી અને હલ્દીરામ ની શીંગ લઈએ છીએ ટેસ્ટ મા સેમ એવી જ લાગે છે . Sonal Modha -
મસાલા શીંગ (Masala Shing Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#DTRદિવાળીમાં તીખું અને ગળ્યું એમ બે અલગ અલગ સ્વાદનું ખાવાનું મન થાય છે . મસાલા શીંગ નો સ્વાદ તીખો અને ચટપટો લાગે છે. તેથી ખાવાની ખૂબ જ મજા આવે છે . આ વાનગી ફરાળમાં પણ લઈ શકાય છે. Parul Patel -
મસાલા શીંગ (Masala Shing Recipe In Gujarati)
એકાદશી ના ઉપવાસ માં અમારા ઘરમાં બધાને મસાલા શીંગ અને મસાલા કાજુ તો જોઈએ જ. ટીવી જોતા જોતા પણ થોડું બાયટીંગ મળી જાય તો મજા પડી જાય. મસાલા શીંગ અને મસાલા કાજુ Sonal Modha -
બાફેલી મકાઈ (Bafeli Makai Recipe In Gujarati)
વરસાદ ની સીઝન માં ખાવાની મઝા આવે છે નાના મોટા સૌ ને ભાવતી બાફેલી મકાઈ. એકદમ સરળ રીત અને ટેસ્ટી મસાલો લગવાથી બનતી મકાઈ Bina Talati -
મોરૈયા ની ફરાળી ખીચડી (Moraiya Farali Khichdi Recipe In Gujarati)
આજે એકાદશી નો ઉપવાસ કર્યો છે તો મેં મોરૈયામાં થોડું વેરીએશન કરી અને ફરાળી ખીચડી બનાવી. Sonal Modha -
ચણા ની ચટપટી (Chana Chatpati Recipe In Gujarati)
#PS#Cookpadindia#Cookpadgujratiચણા ની ચટપટી નામ સાંભળતા જ મોઢા માં પાણી જરૂર આવે...નાના હોય ત્યારે સ્કૂલ ની આસપાસ ખુમચા પર આ ચણા ની ચટપટી ખાવાની ખૂબ જ મજા આવતી...ચોપાટી હોય કે બાગબગીચા ,બજાર ની આસપાસ ક્યાંય તો આ ચાટ મળી જ જાય અત્યારે lockdown ના કારણે મે ચણા ની ચટપટી ઘરે જ બનાવી.સવારે કે સાંજે નાસ્તા માટે ખૂબ જ પૌષ્ટિક અને ટેસ્ટી છે. Bansi Chotaliya Chavda -
મસાલા શીંગ (Masala Shing Recipe In Gujarati)
મસાલા શીંગ એ દરેક ચાટ, ભેળ,અને બીજી ઘણી બધી વાનગીઓમાં ચટપટો અને ક્રંચી સ્વાદ લાવવા માટે ઉપયોગ થાય છે. Stuti Vaishnav -
-
હેલ્ધી સલાડ (Healthy Salad Recipe In Gujarati)
બધાના ઘરમાં સલાડ તો બનતી જ હોય છે તો આજે મેં તેમાં થોડું વેરિએશન કરી ને ડ્રેસિંગ વાળી હેલ્ધી સલાડ બનાવી છે નાના-મોટા બધાને ભાવે તેવી છે. Sonal Modha -
ચણા જોર ગરમ ચાટ (Chana Jor Garam Chaat Recipe In Gujarati)
#GA4#Week6ફ્રેન્ડ્સ, ચણા જોર ગરમ ચાટ બધાં ને ભાવતી ચાટ છે. ફટાફટ બની જાય એવી ચટપટી ચાટ બનાવવા ની રીત નીચે આપેલ છે. asharamparia -
ચણાદાળ ચણાજોર ગરમ ચાટ (Chanadal Chanajor Garam Chaat Recipe In Gujarati)
#Chanadal Chanajor garam Chat#cookpadindia#cookpadgujaratiસાંજ ની નાની ભૂખ માટે આ એક બેસ્ટ ઓપ્શન છે. ચાટ નું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે. જનરલી બધા ચણાદાળ અથવા ચણાજોર ગરમ ચાટ ખાતા હોય છે. મેં આજે ટ્વિસ્ટ કરી ને બંને મિક્સ બનાવ્યું છે. ખુબ જ ટેસ્ટી અને tangy લાગે છે. તો તમે પણ ચોક્કસ થી ટ્રાય કરજો... Bhumi Parikh -
વેજ. મસાલા પાપડ કોન ચાટ (Veg Masala Papad Cone Chaat Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ઝટપટ બની જતો આ વેજ. મસાલા પાપડ કોન નાના મોટા સૌ કોઈને પસંદ આવે છે. Shilpa Kikani 1 -
ચટપટી આલુ ચાટ (Chatpati Aloo Chaat Recipe In Gujarati)
સ્ટાર્ટર રેસીપી ચેલેન્જ#SN1#Vasantmasala#aaynacookeryclub#Week1 : ચટપટી આલુ ચાટઆજે રવિવાર નો દિવસ એટલે ઘરનાં સભ્યોને કાઈ ને કાઈ ચટપટુ ખાવાની ઈચ્છા થાય . તો આજે મે as a સ્ટાર્ટર રેસીપી ચટપટી આલુ ચાટ બનાવી . ચાટ નુ નામ સાંભળતા જ નાના મોટા બધા ને મોઢા મા પાણી આવી જાય છે . આમ તો આલુ ચાટ નાના મોટા બધા ને ભાવતી જ હોય છે . જે નાની મોટી ભૂખ ને સંતોષી શકે છે . મને તો બહુ જ ભાવે એટલે હુ તો ધરાઈ ને ખૈય લઉ. Sonal Modha -
ચણા જોર ગરમ (Chana Jor Garam Recipe In Gujarati)
ટી ટાઈમ સ્નેક નાના-મોટા સૌને ચટપટું ખાવાનું બહુ જ ભાવતું હોય છે તો આજે મેં મસાલા ચણા જોર ગરમ બનાવ્યા. Sonal Modha -
મમરા ની ઈન્સ્ટન્ટ ચાટ (Mamra Instant Chat Recipe In Gujarati)
#choose to cook : મમરા ની ઇન્સ્ટન્ટ ચાટઆજે સાંજે ટીવી જોતા જોતા કાંઈ ચટપટું ખાવાનું મન થયું તો મેં મમરા ની ઇન્સ્ટન્ટ ચાટ બનાવી જે ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે. નાના મોટા બધા ને ચટપટી ચાટ ભાવતી જ હોય. Sonal Modha -
બટાકા અને શીંગદાણા નું ફરાળી શાક (Bataka Shingdana Farali Shak Recipe In Gujarati)
એકાદશી કે ઉપવાસ માં આ શાક સાથે ફરાળી ચેવડો દહીં અને તરેલા મરચાં સાથે ખાવાની મજા આવે છે.તો મેં આજે ફરાળી શાક બનાવ્યું. Sonal Modha -
મસાલા કોર્ન ચાટ (Masala Corn Chaat Recipe In Gujarati)
#PS#મસાલા કોર્ન ચાટ#સુરત ની ખુબજ પ્રખ્યાત આ ચાટ છે.... Tulsi Shaherawala -
ડાયેટ ચણા મસાલા (Diet Chana Masala Recipe In Gujarati)
#AsahiKaseiIndiaનો oil recipe Kashmira Parekh -
મસાલા શિંગ (Masala Shing Recipe In Gujarati)
ઉપવાસ મા મસાલા શિંગ ખાવા બનાવી ... વિવિધ રેસીપી મા મસાલા શીંગ નાખવામા આવે છે. Harsha Gohil -
મસાલા દહીંવડા (Masala Dahivada Recipe In Gujarati)
સમર સ્પેશિયલ ડીનર રેસિપી#SD મસાલા દહીંવડાગરમી ની સિઝન માં ઠંડું ઠંડું ખાવાની મજા આવે. સ્પેશિયલી બધી જ ચાટ રેસિપી 😋😋👌 તો આજે મેં મસાલા દહીંવડા બનાવ્યા. Sonal Modha -
છોલે ચણા ચાટ (Chhole Chana Chaat Recipe In Gujarati)
સપ્ટેમ્બર સુપર ૨૦ રેસીપી#SSR : છોલે ચણા ચાટચાટ નું નામ સાંભળતા જ નાના-મોટા બધાના મોઢામાં પાણી આવી જાય છે અને લારી પર મળતું street food દેખાવા માંડે છે . કોઈ પણ ચાટ હોય બધા ની ફેવરિટ હોય છે. તો આજે મેં છોલે ચણા ચાટ બનાવ્યું. Sonal Modha -
રસાવાળુ ફરાળી શાક (Rasavalu Farali Shak Recipe In Gujarati)
એકાદશી છે તો મેં આજે રસાવાળુ ફરાળી શાક બનાવ્યું છે.અમારા ઘરમાં બધા એકાદશી નો ફરાળ કરે.બધાને ફરાળી વાનગી બહું જ ભાવે. Sonal Modha -
મસાલા પાપડ જૈન (Masala Papad Jain Recipe In Gujarati)
#GA4#Week23#PAPAD#COOKPADINDIA#COOKPADGUJRATI જ્યારે પણ રેસ્ટોરન્ટમાં જમવા જઈએ ત્યારે ઓર્ડર આપી ત્યારે આપણે એવું જ કહેતા હોઈએ છીએ કે પહેલા ફટાફટ મસાલા પાપડ આવવા દો. કારણકે ઓર્ડર એ પછી મીનીમમ 20 મિનિટ જેટલો સમય થતો જ હોય છે મેઈન કોર્સ ને સર્વ કરવામાં. અને આપણે ત્યાં જઈને બેસીએ એટલે ભૂખ ઉઘડી જ જાય છે અને ત્યારે મસાલા પાપડ બેસ્ટ ઓપ્શન છે મંચિંગ માટે..... Shweta Shah -
બટાકા નું ફરાળી શાક (Bataka Farali Shak Recipe In Gujarati)
આજે એકાદશી નો ઉપવાસ કર્યો છે તો ફરાળમાં બટેટાનું થોડું રસાવાળું શાક બનાવ્યું. Sonal Modha -
-
કઠોળ અને વેજીટેબલ સલાડ
સલાડ ખાવી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો દરરોજના જમવાના માં સલાડ નો ઉપયોગ કરવો જ જોઈએ. અને સલાડમાં પણ આપણે કેટલા બધા વેરીએશન કરી શકે છે .તો આજે મેં બાફેલા કઠોળ અને વેજીટેબલ નાખી ને હેલ્ધી સલાડ બનાવી જે નાના મોટા બધાને જરૂરથી ભાવશે. Sonal Modha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16488171
ટિપ્પણીઓ (4)