તીખા ધુધરા જામનગર ફેમસ (Tikha Ghughra Jamnagar Famous Recipe In Gujarati)

Sneha Patel
Sneha Patel @sneha_patel
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
4 સવિઁગ
  1. લોટ બાંધવા માટે
  2. 150 ગ્રામમેંદો
  3. મીઠું સ્વાદમુજબ
  4. ઘી નુ મોણ મુકી પડતુ
  5. પાણી જરુર મુજબ
  6. સ્ટફિંગ માટે
  7. 250 ગ્રામબોઇલ બટાકા મેશ કરેલા
  8. 1/2 કપબોઇલ મટર
  9. 1 મોટી ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  10. મીઠું સ્વાદ મુજબ
  11. 2 ચમચીઆમચૂર પાઉડર
  12. 1 ચમચી જીરુ પાઉડર
  13. 1 ચમચી લાલ મરચુ પાઉડર
  14. 1/2 ચમચી ગરમ મસાલો
  15. કોથમીર
  16. સવિઁગ માટે
  17. ઘુઘરા લસણ ની ચટણી

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ લોટ મા આગળ પડતુ તેલ/ઘી મીઠું નાખી પૂરી જેવો લોટ બાંધી 1/2 કલાક ઢાંકી ને રાખો

  2. 2

    હવે એક બાઉલ મા બટાકા મેશ કરેલા, મટર કોથમીર બધા મસાલા આદુ મરચા ની પેસ્ટ એડ કરી બરાબર મીક્ષ કરી લો હવે લોટ માથી નાની પૂરી વણો

  3. 3

    ત્યાર બાદ તેમા સ્ટફીંગ ભરી બન્ને સાઇડ પાણી લગાવી ઘુઘરા નો શેઇપ આપી કાંગરી વાળો

  4. 4

    આ રીતે બધા ઘુઘરા વાળી ને રેડી કરો પછી ગેસ ઉપર તેલ ગરમ થાય એટલે મિડીયમ ફલેમ પર ઘુઘરા ને ગોલ્ડન થાય ત્યા સુધી ફ્રાય કરવા તેને ગરમ ગરમ સર્વ કરો

  5. 5

    તો રેડી છે જામનગર ના ફેમસ તીખા ઘુઘરા આ ઘુઘરા ને ચટણી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sneha Patel
Sneha Patel @sneha_patel
પર

Similar Recipes