કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79

#SSR

#SSR

વધુ વાંચો

સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79

#SSR

#SSR

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. ૪કપ‌ રાંધેલા ભાત
  2. ૧/૪ કપઝીણી સમારેલી ફણસી
  3. ૧/૪ કપઝીણું સમારેલું ગાજર
  4. ૧/૪ કપઝીણી સમારેલી કોબીજ
  5. ૧/૪ કપઝીણું સમારેલું લીલું કેપ્સીકમ
  6. ૧/૪ કપઝીણું સમારેલું પીળું કેપ્સીકમ
  7. ૧/૪ કપઝીણું સમારેલું લાલ કેપ્સીકમ
  8. ૧ નંગનાનો કાંદો ઝીણો સમારેલો
  9. ૨ ટેબલ સ્પૂનઝીણું સમારેલું લસણ
  10. ૧ ટેબલ સ્પૂનઝીણું સમારેલું આદું
  11. ૩ ટેબલ સ્પૂનસેઝવાન સોસ
  12. ૧ ટેબલ સ્પૂનસોયા સોસ
  13. ૧/૨ ટી સ્પૂનસફેદ મરી પાઉડર
  14. ૩ ટેબલ સ્પૂનતેલ
  15. મીઠું સ્વાદાનુસાર
  16. ૨ ટેબલ સ્પૂનસ્પ્રીંગ ઑનિયન
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ઉપર ના બધા ઘટકો ની તૈયારી કરી લેવી.

    સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં આદુ અને લસણ ને ઉમેરી સાંતળો.‌ ગેસ‌ની આંચ ફાસ્ટ રાખવી. પછી તેમાં કાંદા ઉમેરી સાંતળો. પછી તેમાં બધા વેજીટેબલ ઉમેરી ૨-૩ મિનિટ સાંતળો.

    સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી તેમાં સોયા સોસ અને સેઝવાન સોસ ઉમેરી બરોબર મિક્સ કરી લો.

    સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી તેમાં મીઠું અને સફેદ મરી પાઉડર ઉમેરીને મિક્સ કરી પછી તેમાં ભાત ઉમેરી મિક્સ કરી ૧ મિનિટ પછી ગેસ બંધ કરી લેવો.

    સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    છેલ્લે તેમાં સ્પ્રીંગ ઑનિયન ઉમેરો. અને ગરમા ગરમ સર્વ કરો.

    સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
પર September 08, 2022 09:06

ટિપ્પણીઓ (12)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
September 09, 2022 04:01
@Hemaxi79 Very Tempting
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. માવા મલાઈ કુલ્ફી (Mava Malai Kulfi Recipe In Gujarati)
  2. જામનગર ની સૂકી કચોરી (Jamnagar Dry Kachori Recipe In Gujarati)
  3. રાજકોટ ના ફેમસ પેંડા
  4. કેસર પેંડા (Kesar Peda Recipe In Gujarati)
  5. ફુદિના મસાલા પાઉડર (Mint Masala Powder Recipe In Gujarati)
  1. ભાખરી (Bhakhri Recipe In Gujarati)
  2. એપલ પૌંઆ હલવો (Apple Poha Halwa Recipe In Gujarati)
  3. જામનગર ના ફેમસ તીખા ઘૂઘરા (Jamnagar Famous Tikha Ghughra Recipe In Gujarati)
  4. ભટુરે (Bhature Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16490036
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close