કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાયસમ (Payasam Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાયસમ (Payasam Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પાયસમ (Payasam Recipe In Gujarati)

Bijal Thaker
Bijal Thaker @bijalskitchen
Pune

#ATW2
#TheChefstory
આ સાઉથ ઈન્ડિયન ખીર નો એક પ્રકાર છે. મગ ની દાળ અને નારીયેળ ના દૂધ માં બનાવવા માં આવે છે. ગળપણ તરીકે ગોળ નો ઉપયોગ થાય છે.

#ATW2
#TheChefstory
આ સાઉથ ઈન્ડિયન ખીર નો એક પ્રકાર છે. મગ ની દાળ અને નારીયેળ ના દૂધ માં બનાવવા માં આવે છે. ગળપણ તરીકે ગોળ નો ઉપયોગ થાય છે.

વધુ વાંચો

પાયસમ (Payasam Recipe In Gujarati)

Bijal Thaker
Bijal Thaker @bijalskitchen
Pune

#ATW2
#TheChefstory
આ સાઉથ ઈન્ડિયન ખીર નો એક પ્રકાર છે. મગ ની દાળ અને નારીયેળ ના દૂધ માં બનાવવા માં આવે છે. ગળપણ તરીકે ગોળ નો ઉપયોગ થાય છે.

#ATW2
#TheChefstory
આ સાઉથ ઈન્ડિયન ખીર નો એક પ્રકાર છે. મગ ની દાળ અને નારીયેળ ના દૂધ માં બનાવવા માં આવે છે. ગળપણ તરીકે ગોળ નો ઉપયોગ થાય છે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મીનીટ
4 સર્વિંગ્સ
  1. 1 વાટકીમગ ની દાળ
  2. 1/4 વાટકીગોળ
  3. 1 વાટકીનારીયેળ નું દૂધ
  4. 1 ચમચીઇલાયચી પાઉડર
  5. 2 ચમચીકાજુ દ્રાક્ષ
  6. 2 ચમચીઘી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    મગ ની દાળ ને ધોઈ સારી રીતે કોરી કરી લો.

  2. 2

    તેને કઢાઈ માં શેકી લો.

    પાયસમ (Payasam Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    કૂકર માં એક ચમચી ઘી અને જરૂર જણાય તેટલું પાણી ઉમેરી સોફ્ટ થાય તેમ બાફી લો. મેશ કરી લો

    પાયસમ (Payasam Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાયસમ (Payasam Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ગોળ માં પાણી ઉમેરી ગેસ પર ગરમ કરી સીરપ તૈયાર કરો.

    પાયસમ (Payasam Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પાયસમ (Payasam Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તેને દાળ માં ઉમેરી ઉકળવા મુકો.

    પાયસમ (Payasam Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    નારીયેળ નું દૂધ ઉમેરી ધીમી આંચ પર 2 મીનીટ માટે કૂક કરી લો.

    પાયસમ (Payasam Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    છેલ્લે ઇલાયચી પાઉડર અને તળેલાં કાજૂ દ્રાક્ષ ઉમેરી સર્વ કરો.

    પાયસમ (Payasam Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    પાયસમ (Payasam Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bijal Thaker
Bijal Thaker @bijalskitchen
પર September 09, 2022 07:50
Pune
Food is cooked and clicked by me. Follow me @spicenbites on instagram to please your food sense.
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Arya Paradkar
Arya Paradkar @The_Food_Swings_1103
January 20, 2023 11:26
Delicious
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ઝ્નોડ-એલ -સીટ - ક્રીમી ચોકલેટ હમ્મસ અને ગ્રેપ સોસ જોડે  (znoud-el-sit)
  2. પાનના શરબત નું પ્રીમિક્સ (Pan Sarbat Primix Recipe In Gujarati)
  3. સંભાર મસાલો (Sambhar Masala Recipe In Gujarati)
  4. જામનગરી તીખા ઘૂઘરા (Jamnagar's Spicy Ghughra Recipe In Gujarati)
  5. લેફ્ટ ઓવર ભાખરી સેન્ડવીચ (LEFTOVER BHAKHRI SANDWICH Recipe in Gujarati)
  1. ગ્રેનોલા ટારટલેટ વિથ ખજૂર કોકો મુસ
  2. ચણા ચાટ (Chana Chaat Recipe In Gujarati)
  3. કંદ કોફતા વીથ છોલે સ્ટફિંગ (Kand Kofta with Chhole Stuffing Recipe In Gujarati)
  4. દાળ ખીચડી -કઢી (Dal Khichdi - Kadhi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16491833
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close