કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
જામનગરના તીખા ઘુઘરા (Jamnangar Tikha Ghughra Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
જામનગરના તીખા ઘુઘરા (Jamnangar Tikha Ghughra Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

જામનગરના તીખા ઘુઘરા (Jamnangar Tikha Ghughra Recipe In Gujarati)

Dhruti Raval
Dhruti Raval @Annpurana

#RJS
તીખા ઘુઘરા એક જામનગરનું એક વર્ષોથી જાણીતું ટ્રીટ ફૂડ છે જામનગરની દરેક ગલીમાં તમને ઘુઘરા ખાવા મળી જાય ઘૂઘરા ખાવામાં પણ ટેસ્ટી લાગે

#RJS
તીખા ઘુઘરા એક જામનગરનું એક વર્ષોથી જાણીતું ટ્રીટ ફૂડ છે જામનગરની દરેક ગલીમાં તમને ઘુઘરા ખાવા મળી જાય ઘૂઘરા ખાવામાં પણ ટેસ્ટી લાગે

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

40 મિનિટ
ત્રણ લોકો માટે
  1. 1 વાટકીલીલા વટાણા
  2. 2મીડિયમ સાઇઝ બટાકા
  3. 1 ટેબલ સ્પૂનલીલા મરચા પીસેલા
  4. 1 ટીસ્પૂનઆદુ પીસેલું
  5. 1 ટીસ્પૂનગરમ મસાલો
  6. 1 ટીસ્પૂનચાટ મસાલો
  7. ટી સ્પૂનહળદર
  8. 1 ટીસ્પૂનલાલ મરચું પાઉડર
  9. મીઠું સ્વાદ મુજબ
  10. 1 ચમચીધાણાજીરું પાઉડર
  11. 2 વાટકીમેંદાનો લોટ
  12. મુઠ્ઠી પડતું મોણ
  13. ચપટીઅજમો
  14. ઘુઘરા સર્વ કરવા માટે તીખી લીલી ચટણી ખજૂર આમલીની મીઠી ચટણી
  15. ઝીણી સેવ ઝીણી ડુંગળી સમારેલી અને ગમે તો દાડમ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    સૌપ્રથમ વટાણા બટેટાને વરાળિયામાં બાફી લેવા

    જામનગરના તીખા ઘુઘરા (Jamnangar Tikha Ghughra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે મેંદાના લોટમાં મૂઠી પડતું મોણ નાખી મીઠું અજમો નાખી સહેજ કઠણ લોટ બાંધવો અને તેને દસ મિનિટ માટે ઢાંકીને રાખી દેવો ત્યાં સુધીમાં આપણે ઘુઘરા નું સ્ટફિંગ તૈયાર કરી લઈએ

    જામનગરના તીખા ઘુઘરા (Jamnangar Tikha Ghughra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    બાફેલા વટાણા બટેટાને મિસ કરી લો તેમાં ઉપર મુજબનો બધો મસાલો નાખી સરખી રીતે મિક્સ કરી લો

  4. 4

    હવે લોટમાંથી પૂરી વણી તેમાં વટાણા બટાકા નો મસાલો ભરી ઘૂઘરા નો શેપ આપો

    જામનગરના તીખા ઘુઘરા (Jamnangar Tikha Ghughra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    જામનગરના તીખા ઘુઘરા (Jamnangar Tikha Ghughra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે બધા ઘૂઘરાને મીડીયમ તાપે ગુલાબી રંગના તળી લેવા

    જામનગરના તીખા ઘુઘરા (Jamnangar Tikha Ghughra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    જામનગરના તીખા ઘુઘરા (Jamnangar Tikha Ghughra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    એક ડીશમાં ઘૂઘરા મૂકી વચ્ચે અંગૂઠાથી દબાવી તેની અંદર મીઠી ચટણી તીખી લીલી ચટણી ઝીણી સેવ ઝીણી ડુંગળી નાખી સવ કરવું

    જામનગરના તીખા ઘુઘરા (Jamnangar Tikha Ghughra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    જામનગરના તીખા ઘુઘરા (Jamnangar Tikha Ghughra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dhruti Raval
Dhruti Raval @Annpurana
પર September 09, 2022 12:39

ટિપ્પણીઓ

Sonal Modha
Sonal Modha @sonalmodha
September 09, 2022 14:11
Yummy 😋
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. પાનના શરબત નું પ્રીમિક્સ (Pan Sarbat Primix Recipe In Gujarati)
  2. સંભાર મસાલો (Sambhar Masala Recipe In Gujarati)
  3. ઝ્નોડ-એલ -સીટ - ક્રીમી ચોકલેટ હમ્મસ અને ગ્રેપ સોસ જોડે  (znoud-el-sit)
  4. જામનગરી તીખા ઘૂઘરા (Jamnagar's Spicy Ghughra Recipe In Gujarati)
  5. પાયસમ (Payasam Recipe In Gujarati)
  1. સંભાર મસાલો (Sambhar Masala Recipe In Gujarati)
  2. રજવાડી દુધ પાક
  3. ઘેવર વીથ કેસર રબડી( Ghevar with Kesar Rabadi recipe in Gujarati
  4. ડ્રાયફુટ ખજૂર ચોકલેટ લાડુ (Dryfruiat Khajoor Chocolate ladu Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16492392
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close