રજવાડી દુધ પાક

Pinal Patel
Pinal Patel @pinal_patel

#ATW2
#The shafe story

શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
  1. ૧ લિટરદૂધ
  2. ૨ ટીસ્પૂનચોખા
  3. ૧૦૦ગ્રામ ખાંડ
  4. ચારોળી
  5. મોળા પીસ્તા
  6. બદામ
  7. ઇલાયચી પાઉડર
  8. ચપટીકેસર
  9. જાયફળ પાઉડર

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલાં એક વાસણમાં દૂધ ગરમ કરવા મૂકો.એક ઉભરો આવે પછી તાપ ધીમો કરી સતત હલાવતા રહો

  2. 2

    ત્યાર બાદ તેમાં ચોખા ધોઈને ઉમેરો, ચોખા ચઢી જાય એટલે ખાંડ ઉમેરો, કેસર ઉમેરીને બરાબર ઉકળવા દો, બરાબર કલર આવી જાય એટલે ગેસ પરથી ઉતારી તેમાં ઇલાયચી, જાયફળ પાઉડર, બદામ પિસ્તા ની કતરણ, ચારોળી નાખો

  3. 3
  4. 4

    રજવાડી દુધ પાક તૈયાર થાય એટલે તીખી પૂરી સાથે સર્વ કરો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pinal Patel
Pinal Patel @pinal_patel
પર

ટિપ્પણીઓ

Similar Recipes